enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ ઋણાયન \([Cr(NO) (NH_3) (CN)_4]^{2-}\) ની ચુબકીય ચાક્માત્રા ........... \(B.M.\) છે.
- A \(5.91\)
- B \(3.87\)
- C \(1.73\)
- D \(2.82\)
Answer & Solution
Correct Answer
(D) \(2.82\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને \(0.05\) ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન \(PbSO_4\) ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? \((PbSO_4\) નું મોલર દળ \(= 303\, g \,mol^{-1})\)JEE Mains 2019 Hard
- પોટેશિયમ ક્લોરાઈડનું \(0.5\) ટકાવાર દ્રાવણ \(-0.24^{\circ}\,C\) પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી \(\dots\dots\)છે. (પાણી માટે મોલલ અવનયન અચળાંક \(1.80\,K\,kg\,mol ^{-1}\) અને \(KCl\) નું મોલર દળ \(74.6\,g\,mol ^{-1}\) છે.)JEE Mains 2022 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
કાર્બોનિલ સંયોજનને સંડોવતી પ્રતિક્રિયાનું નામA. \(NH _2- NH _2, KOH\) I. ટોલેન્સ કસોટી B. \(Ag \left( NH _3\right)_2 OH\) II. ક્લેમેન્સન રિડક્શન C. Aq. \(CuSO _4\), સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, KOH III. વુલ્ફ-કિશનર રિડક્શન D. \(Zn - Hg , HCl\) Iv. ફેહલિંગ કસોટી JEE Mains 2026 Medium - નીચે આપેલા પ્રક્રિયા શ્રેણી માંથી સંયોજન \(A\) શોધો.
JEE Mains 2023 Medium - નીચે આપેલ સંયોજનના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો છે? \(\mathop {{C_2}{H_5}OH}\limits_{\left( I \right)} \) \(\mathop {{C_2}{H_5}Cl}\limits_{\left( {II} \right)} \) \(\mathop {{C_2}{H_5}C{H_3}}\limits_{\left( {III} \right)} \) \(\mathop {{C_2}{H_5}OC{H_3}}\limits_{\left( {IV} \right)} \)JEE Mains 2017 Hard
- જુદા-જુદા પ્રકારના અર્ધ કોષોનો \(\left(\frac{\partial E }{\partial T }\right)_{ P }\) નીચે મુજબ છે. \(\text { A } \quad\quad\quad\quad\quad \text { B } \quad\quad\quad\text { C } \quad\quad\quad\quad\text { D }\) \(1 \times 10^{-4} \quad 2 \times 10^{-4} \quad 0.1 \times 10^{-4} \quad 0.2 \times 10^{-4}\) (અહિયાં,\(E\) એ ઇલેક્ટ્રોમોટીવ બળ છે.) ઉપર આપેલા અર્ધકોષો માંથી ક્યાનો સંદર્ભ ઈલેક્ટ્રોડ તરીકેનો ઉપયોગ પસંદગીય પામશે ?JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(300\; \mathrm{K}\) શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ \((\gamma=1.4)\) ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ \(\mathrm{V}_{1}\) થી \(\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}\) થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ \(2 \mathrm{V}_{2} \) થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન(\(K\) માં) લગભગ કેટલું થાય?JEE Mains 2020 Hard
- \(T(K)\) તાપમાને, \(A_2(g) + B_2(g) \rightleftharpoons C(g)\) નો સંતુલન અચળાંક \(2.7 \times 10^{-5}\) છે. આ જ તાપમાને \(\dfrac{1}{3}A_2(g) + \dfrac{1}{3}B_2(g) \rightleftharpoons \dfrac{1}{3}C(g)\) માટે સંતુલન અચળાંક કેટલો હશે?JEE Mains 2026 Easy
- વિધેય \(f: R \rightarrow R\) એ દરેક \(x, y \in R\) માટે સમીકરણ \(f(x+y)=f(x) \cdot f(y)\) નું સમાધાન કરે છે અને કોઈપણ \(x \in R \) માટે \(f ( x ) \neq 0\) છે. જો વિધેય \(f\) એ \(x =0\) આગળ વિકલનીય હોય અને \(f^{\prime}(0)=3,\) તો \(\lim _{h \rightarrow 0} \frac{1}{h}(f(h)-1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો સુરેખ સમીકરણ સંહતી \(2 x+3 y-z=-2\) ; \(x+y+z=4\) ; \(x-y+|\lambda| z=4 \lambda-4\) (જ્યાં \(\lambda \in R\) ) ને ઉંકેલ ન હોય, તો..........JEE Mains 2022 Medium
- ગણ \(\{1,2,3,4,5\}\) ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.JEE Mains 2021 Medium
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે?JEE Mains 2014 Medium