JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NH}_{2} \mathrm{CH}_{3}\right)\right] \mathrm{Cl}\) નું \(IUPAC\) નામ જણાવો.
- A ડાયએમ્માઈન (મિથેનેમાઈન) ક્લોરાઈડો પ્લેટિનેટ \((II)\) ક્લોરાઈડ
- B બિસએમ્માઈન (મિથેનેમાઈન)ક્લોરાઈડો પ્લેટિનેટ \((II)\) ક્લોરાઈડ
- C ડાયએમ્માઈન ક્લોરાઈડો (એમીનોમિથેન) પ્લેટિનમ \((II)\) ક્લોરાઈડ
- D ડાયએમ્માઈન ક્લોરાઈડો (મિથેનેમાઈન) પ્લેટિનમ \((II)\) ક્લોરાઈડ
Answer & Solution
Correct Answer
(D) ડાયએમ્માઈન ક્લોરાઈડો (મિથેનેમાઈન) પ્લેટિનમ \((II)\) ક્લોરાઈડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇથેનના સ્ટેગર્ડ અને ઇક્લિસ્પડ સંરુપણ \(......\) છે:JEE Mains 2021 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
કાર્બોનિલ સંયોજનને સંડોવતી પ્રતિક્રિયાનું નામA. \(NH _2- NH _2, KOH\) I. ટોલેન્સ કસોટી B. \(Ag \left( NH _3\right)_2 OH\) II. ક્લેમેન્સન રિડક્શન C. Aq. \(CuSO _4\), સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, KOH III. વુલ્ફ-કિશનર રિડક્શન D. \(Zn - Hg , HCl\) Iv. ફેહલિંગ કસોટી JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે. વિધાન \((A)\) :\(O^{2-}\) અને \(Mg ^{2+}\) ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે. કારણ \((R)\) : બંને \(O ^{2-}\) અને \(Mg ^{2+}\) સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે. ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલ કાર્બનિક સંયોજનો પૈકી, એરોમેટિક સંયોજનોની કુલ સંખ્યા __________. છે.
JEE Mains 2024 Hard - \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- એક પદાર્થ ' \(A\) ' ને ' \(B\) ' અને ' \(C\) ' ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના \(n_A, n_B\) અને \(n_C\) \(moles\) ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં '\(C\)' ના મોલ અંશ _______ છે.JEE Mains 2024 Easy
More PYQs from JEE Mains
- ત્રિ-પરિમાણીય અવકાશમા રેખાએ \(x\) અને \(y\) અક્ષ સાથે બનાવેલ ખૂણો \(\theta \left( {0 < \theta \le \frac{\pi }{2}} \right)\) હોય તો \(\theta \) ની બધીજ કિમંતો નો ગણ એ . . . . અંતરાલમાં આવેલ છે.JEE Mains 2014 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m\) દળનો મણકો તારને વાળીને બનાવેલ \(y=4 Cx ^{2}\) જેવા પરવલય પર \(P ( a , b )\) બિંદુ પર રહે છે. અને તે તાર \(\omega\) કોણીય ઝડપથી ફરે છે તો \(\omega\) નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
JEE Mains 2020 Hard - જો \(\sin x=-\frac{3}{5}\), જ્યાં \(\pi < x < \frac{3 \pi}{2}\), તો \(80\left(\tan ^2 x-\cos x\right)=\) ...........JEE Mains 2024 Medium
- \(15\, cm\) જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને \(1.5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં \(1.25\) વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....\(cm\) હશે.
JEE Mains 2022 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ Fe ( CN )_6\right]^{3-}\) માટે સ્પીન ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ય \(1.74\,BM\) છે,જ્યારે \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) માટે \(5.92\,BM\) છે. કારણ \(R\) :બન્ને સંકર્ણો માં, \(Fe\) એ \(3\) ઓકિસડેશન અવસ્થામાં હાજર છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલા છે. કથન \(A :\) : ઈલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવે છે તથા વ્યતિકરણ અને વિવર્તન દર્શાવે છે. કારણ \(R :\) ડેવીસન - ગર્મર પ્રયોગ સાબિત કરે છે કે ઈલેકટ્રોન્સ તરંગ સ્વરૂપ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium