JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:
- A ટ્રાન્સ - \(\left[ Fe \left( NH _{3}\right)_{2}( CN )_{4}\right]^{-}\)
- B \(\operatorname{cis}\left[ Fe \left( NH _{3}\right)_{2}( CN )_{4}\right]^{-}\)
- C \(\operatorname{cis}-\left[\operatorname{CrCl}_{2}(\operatorname{ox})_{2}\right]^{3-}(\) ox \(=\) ઓક્ઝેલેટ \()\)
- D \(\operatorname{trans}-\left[\operatorname{Cr}\left( Cl _{2}\right)( ox )_{2}\right]^{3-}\)
Answer & Solution
Correct Answer
(C) \(\operatorname{cis}-\left[\operatorname{CrCl}_{2}(\operatorname{ox})_{2}\right]^{3-}(\) ox \(=\) ઓક્ઝેલેટ \()\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આયનીય સંયોજન \(XY\) ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ \(BaCl_2\) ના પાણીમાંના \(0.01\,M\) દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં \(XY\) ની સાંદ્રતા (\(mol\,L^{-1}\) માં) ગણો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન-I: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(Al > Mg > Mg^{2+} > Al^{3+}\) છે.
વિધાન-II: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl > Br > S > O\) છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - પ્રકાશસંશ્લેષણમાં ગ્લુકોઝનો દરેક અણુનુ સંશ્લેષણ .........નો સમાવેશ કરે છે.JEE Mains 2013 Medium
- \(N^{3-} , Na^+ ,F^- , Mg^{2+}\) and \(O^{2-}\) ની આયનીય કદ નો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2022 Hard
- ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે \({Cl}={O}\) બંધની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- નીચે આપેલા પૈકી કયો એક સારો આકિસડેશનકર્તા છે ? \(A.\) \(Sm ^{2+}\) \(B.\) \(Ce ^{2+}\) \(C.\) \(Ce ^{4+}\) \(D.\) \(Tb ^{4+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિમાં રહેલ કોષનો \(emf\) \(2.2\, {V}\) અને આંતરિક અવરોધ \(0.6\, \Omega\) છે. સંપૂર્ણ પરિપથ દ્વારા થતો પાવરનો વ્યય (\(Wattt\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - જો \(\frac{1}{2 \cdot 3^{10}}+\frac{1}{2^{2} \cdot 3^{9}}+\ldots \frac{1}{2^{10} \cdot 3}=\frac{K}{2^{10} \cdot 3^{10}}\), તો \(K\) ને \(6\) વડે ભાગતા .......... શેષ મળે.JEE Mains 2022 Hard
- જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને \(\beta\) એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)\) હોય તો \(\beta\) નું કેટલું હશે?JEE Mains 2021 Hard
- કોઈ પણ બરાબર બે અંકો પસંદ કરીને તેનો ઉપયોગ કરીને પાંચ અંકોની સંખ્યા બનાવવાની સંભાવના મેળવો.JEE Mains 2020 Hard
- જો \((1+x)^n\) ના વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોના સહગુણક ગુણોત્તર \(1:5:20\)માં હોય, તો ચોથા પદ નો સહગુણક \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(1\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર ની એક પ્લેટ \(+2\,\mu C\) વિજભારે અને બીજી પ્લેટ \(+4\,\mu C\) વિજભારે હોય તો તે બે પ્લેટ વચ્ચે કેટલા ......\(V\) વિદ્યુતસ્થિમાનનો તફાવત ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium