JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.
- A \(H _{2} S < H _{2} Se < H _{2} Te < H _{2} O\)
- B \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\)
- C \(H _{2} S < H _{2} Te < H _{2} Se < H _{2} O\)
- D \(H _{2} Se < H _{2} S < H _{2} Te < H _{2} O\)
Answer & Solution
Correct Answer
(A) \(H _{2} S < H _{2} Se < H _{2} Te < H _{2} O\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગોલ્ડસ્મિથના વર્કશોપમાંથી મેળવેલ નકામું દ્રાવણ \(250\ mL\) મળ્યું , જેમાં \(0.1\, M AgNO _{3}\) અને \(0.1\, M\) /\(AuCl\) સમાવિષ્ટ છે. દ્રાવણને \(1 \,A\) પ્રવાહ પસાર કરીને \(2\, V\) પર \(15 \) મિનિટ માટે ઇલેક્ટ્રોલાઇઝ્ડ કરવામાં આવ્યું હતું.કઈ ધાતુ/ધાતુઓ વિદ્યુતધનમય તરીકે હશે? \(\left(E_{A g^{+} / A g}^{0}=0.80\, V, E_{A n^{+} / A u}^{0}=1.69\, V\right)\)JEE Mains 2020 Medium
- નીચેના પૈકી આલ્કાઇલ હેલાઇડ \((R - X)\) સંબંધિત સાચાં વિધાનો છે:
A. પાણીની સરખામણીમાં આલ્કોહોલ ઓછો ધ્રુવીય દ્રાવક હોવાથી, આલ્કોહોલીય KOH, \(R - X\) સાથે વિલોપન પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.
B. \(S_N^1\) ક્રિયાવિધિ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ \(C_6 H_5 - CH_2 - Cl > C_6 H5 - CHCl - C_6 H_5\) છે.
C. બિન-સ્થાનાંતરિત એરાઇલ હેલાઇડ્સ, આલ્કાઇલ હેલાઇડ્સ જેવા ગુણધર્મો દર્શાવે છે.
D. વિનાઇલ ક્લોરાઇડ એ હેલોઆલ્કીનનું ઉદાહરણ છે અને એલાઇલ ક્લોરાઇડ એ હેલોઆલ્કાઇનનું ઉદાહરણ છે.
E. \(R - OH\) ને \(SOCl_2\) સાથે પ્રક્રિયા કરીને \(R - Cl\) તૈયાર કરી શકાય છે પરંતુ \(Ar - OH\) ને \(SOCl_2\) સાથે પ્રક્રિયા કરીને \(Ar - Cl\) તૈયાર કરી શકાતો નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું \(MnO _{4}^{-}\) દ્વારા ઓક્સીડેશન થવાથી \("A"\) મળે છે. તો \("A"\) માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.JEE Mains 2021 Easy
- \(\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})\) પ્રક્રિયા માટે \(300\; \mathrm{K}\) પર \(\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}\) છે. તો \(\Delta \mathrm{G}\) માં \(\mathrm{kcal}\)... થશે.JEE Mains 2020 Hard
- \(KI\) ના \(20\%\) (mass/mass) દ્રાવણની મોલાલિટી થશે ? (\(KI\)નુ મોલર દળ \( = 166\,g\,mol^{-1}\))JEE Mains 2019 Hard
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (પરિમાણ) યાદી \(-II\) (એકમ) \((a)\) કોષ અચળાંક \((i)\) \({S}\, {cm}^{2} \,{~mol}^{-1}\) \((b)\) મોલર વાહકતા \((ii)\) પરિમાણરહિત \((c)\) વાહકતા \((iii)\) \({m}^{-1}\) \((d)\) વિદ્યુતવિભાજયનો વિયોજન અંશ \((iv)\) \(\Omega^{-1} \,{~m}^{-1}\) JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(\int {\frac{{{{\sin }^2}\,x\,{{\cos }^2}\,x}}{{({{\sin }^3}\,x\, + {{\cos }^3}\,x)^2}}} dx\) મેળવો.JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટકના નિયમ મુજબ, તત્ત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા.
વિધાન (II) : મેયરે અમુક તત્ત્વોના ભૌતિક ગુણધર્મોને તેમના સંબંધિત પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખિત કરતાં આવર્તક રીતે પુનરાવર્તિત થતી ભાતનું અવલોકન કર્યું.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - જો \(f(x) = 15-|x -10|;\,\,x \in R.\) તો \(x\) ની કિમંત નો ગણ મેળવો કે જ્યાં વિધેય \(g(x) = f(f(x))\) એ વિકલનીય ન હોય .JEE Mains 2019 Hard
- એક ચલ રેખા વર્તુળ \(x^2+y^2-16 x-4 y=0\), ના કેન્દ્ર માંથી પસાર થાય છે. અને ઘન અક્ષો સાથે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે. તો \(O A+O B\) નું ન્યુનત્તમ અંતર મેળવો. જ્યાં \(O\) એ ઉગમબિંદુ છે.JEE Mains 2024 Hard
- \(200 \,MeV / c ^{2}\) દળ ધરાવતા કણ સ્થિર હાઈડ્રોજન સાથે અથડાઇ છે.અથડામણ પછી કણ સ્થિર થઈ જાય છે અને હાઈડ્રોજન પરમાણુ પ્રથમ ઉતેજીત અવસ્થામાં જાય છે,કણની શરૂઆતની ગતિઉર્જા \(\frac{ N }{4}\) \(eV\) હોય તો \(N=........\) (હાઈડ્રોજન પરમાણુનું દળ \(\left.1\, GeV / c ^{2}\right)\)JEE Mains 2020 Medium
- જો \(\lim\limits _{x \rightarrow 1} \frac{\sin \left(3 x^{2}-4 x+1\right)-x^{2}+1}{2 x^{3}-7 x^{2}+a x+b}=-2\),તો \((a-b)\) ની કિંમત........છેJEE Mains 2022 Hard