JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
સમાન પરમાણુ સૂત્ર સાથે \(A\) અને \(B\) બે સંયોજનો \(\left( C _{3} H _{6} O \right)\) નિપજોને \(C\) અને \(D\) આપવા માટે મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડની પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીપજો \(C\) અને \(D\) નીચેની રાસાયણિક પરીક્ષણો બતાવે છે.
| કસોટી | \(C\) | \(D\) |
| સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી | ધન | ધન |
| લ્યુકાશ કસોટી | પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી | ટરબ્યુડીટી તરત જ મેળવી |
| આયોડોફોર્મ કસોટી | ધન | ઋણ |
- A \(C = {H_3}C - \begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,} \\ |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\ {C - OH} \\ |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\ {C{H_3\,\,\,\,\,\,\,\,}} \end{array}\) \(\begin{array}{*{20}{c}} {D = {H_3}C - C{H_2} - CH - C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \end{array}\)
- B \(C = H _{3} C - CH _{2}- C H _{2}- CH _{2}- OH\) \(D = {H_3}C - \begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,} \\ |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\ {C - OH} \\ |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\ {C{H_3}\,\,\,\,\,} \end{array}\)
- C \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {C = {H_3}C - C{H_2} - CH - C{H_3}} \end{array}\) \(D = {H_3}C - \begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,} \\ |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\ {C - OH} \\ |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\ {C{H_3}\,\,\,\,\,} \end{array}\)
- D \(C = H _{3} C - CH _{2}- CH _{2}- CH _{2}- OH\) \(\begin{array}{*{20}{c}} {D = {H_3}C - C{H_2} - CH - C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {C = {H_3}C - C{H_2} - CH - C{H_3}} \end{array}\) \(D = {H_3}C - \begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,} \\ |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\ {C - OH} \\ |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\ {C{H_3}\,\,\,\,\,} \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(CH _3\left( CH _2\right)_4 CH _3 \xrightarrow[HCl,\Delta]{Anhy.AlCl_3} X\) આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ \(X\) શોધો.JEE Mains 2023 Medium
- ખોરાકનું આયર્ન (લોહતત્વ) વડે પ્રબલીકરણ \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 150 kg ઘઉંમાં 12 ppm આયર્ન (લોહતત્વ) પ્રાપ્ત કરવા માટે જરૂરી \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નું ગ્રામમાં દળ _______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: \(\mathrm{Fe}, \mathrm{S}\) અને O ના મોલર દળ અનુક્રમે 56, 32 અને \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2025 Medium - સાચા વિધાનો ઓળખો :
બેન્ઝિનમાં - \(NO _2\) સમૂહની હાજરી
A. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
B. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
C. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
D. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.JEE Mains 2026 Medium - સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો.
સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) \(Cd ( s )+2 Ni ( OH )_{3}( s ) \rightarrow CdO ( s )+2 Ni ( OH )_{2}( s )+ H _{2} O (l)\) \((I)\) પ્રાથમિક બેટરી \((B)\) \(Zn ( Hg )+ HgO ( s ) \rightarrow ZnO ( s )+ Hg (l)\) \((II)\) દ્વિતિયક બેટરી (કોષ) નું ડિસચાર્જિંગ \((C)\) \(2 PbSO _{4}( s )+2 H _{2} O (l) \rightarrow Pb ( s )+ PbO _{2}( s )+ 2 H _{2} SO _{4}( aq )\) \((III)\) બળતણા (ઈંઘણ) કોષ \((D)\) \(2 H _{2}( g )+ O _{2}( g ) \quad \rightarrow 2 H _{2} O (l)\) \((IV)\) દ્વિતિયક બેટરીનું ચાર્જિંગ JEE Mains 2022 Medium - આપેલો પૈકી કયાં જોડકાં સમઈલેકટ્રોનીય સ્પીસીઝોના નથી ? (પરમાણુ ક્રમાંક \(Sm , 62 ; Er , 68: Yb , 70: Lu , 71 ; Eu , 63: Tb\), \(65\); \(\operatorname{Tm}, 69)\)JEE Mains 2022 Hard
- નીચેના દરેક સંયોજનો એરોમેટિક છે કે બિન-એરોમેટિક તે નક્કી કરો.
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો શ્રેણી \(\frac{3}{1^2} + \frac{5}{{{1^2} + {2^2}}} + \frac{7}{{{1^2} + {2^2} + {3^2}}} + ...... + \) ના \(20\)પદોનો સરવાળો \(\frac{k}{{21}}\) હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- \(0.02\,M\,\,NH_4Cl\) ના દ્રાવણની \(pH\) કેટલી થશે ? [અહીં \(K_b\,(NH_4OH) = 10^{-5}\) અને \(log\,2 = 0.301\) ]JEE Mains 2019 Hard
- જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને \(\beta\) એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)\) હોય તો \(\beta\) નું કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(10^{-3}\,m\) ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને \(125\) સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ \(0.45\,Nm ^{-1}\) છે. સપાટીની ઊર્જામાં થતો વધારો \(......\times 10^{-5}\,J\) હશે.JEE Mains 2023 Medium
- પ્રથમ ઓર્ડર પ્રક્રિયા માટે \(A \rightarrow 2 B\)માં \(100\) મિનિટ પછી \(1\) મોલ પ્રક્રિયક \(A\) પછી \(B\) ના \(0.2\) મોલ્સ આપે છે. પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય \(.....\,min\) છે. [ઉપયોગ કરો \(: \ln 2=0.69, \ln 10=2.3\) \(log\)નો ગુણધર્મ \(\ln \left(\frac{{x}}{{y}}\right)=\ln {x}-\ln {y}\)JEE Mains 2021 Hard
- ત્રણ સદિશો \(\overrightarrow{\mathrm{OP}}, \overrightarrow{\mathrm{OQ}}\) અને \(\overrightarrow{\mathrm{OR}}\) પ્રત્યેકનું માન \(A\) છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્યરત છે. આ ત્રણ સદિશોનું પરિણામ \(A \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard