enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
શાનો ઉપયોગ કરીને એરીન ડાયેઝોનિયમ ક્લોરાઇડમાંથી એરાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે ?
- A \(HB{F_4}/\Delta \)
- B \(HB{F_4}/NaN{O_2},Cu,\Delta \)
- C \(CuF/HF\)
- D \(Cu/HF\)
Answer & Solution
Correct Answer
(A) \(HB{F_4}/\Delta \)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોમાં \(C-OH\) બંધ લંબાઈ નો વધતો ક્રમ ગોઠવો મિથેનોલ, ફિનોલ, \(p-\) ઇથોક્સિફિનોલJEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એક કથન (\(A\)) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ (\(R\)) તરીકે લેબલ થયેલ છે.
કથન (\(A\)) : ફીનોલનું \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્ય \(10.0\) છે જ્યારે ઇથેનોલનું \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્ય \(15.9\) છે.
કારણ (\(R\)) : ઇથેનોલ ફીનોલ કરતાં પ્રબળ એસિડ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - નીચે આપેલા પૈકી અનુચુંબકીય સ્પીસીઝોની સંખ્યા છે. \(B _{2}, Li _{2}, C _{2}, C _{2}^{-}, O _{2}^{2-}, O _{2}^{+}\) અને \(He _{2}^{+}\)JEE Mains 2022 Easy
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) : આર્યન \((III)\) ઉદ્દીપક, એસિડિક \(K _{2} Cr _{2} O _{7}\) અને તટસ્થ \(KMnO _{4}\) નું દ્રાવણ \(I\) નું \(I_{2}\) માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે. વિધાન \(II\) : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં \(p \pi- p \pi\) બંધન સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પરિણમે તે કાર્બન-કાર્બન બંધની રચનામાં પરિણમશે નહીંJEE Mains 2014 Hard
- નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\left(\operatorname{adj}\left(\mathrm{A}^{-1}\right)+\operatorname{adj}\left(\mathrm{B}^{-1}\right)\right)\) સમાન કક્ષાના અવ્યુત્ક્રમણીય શ્રેણિક હોય, તો \(\mathrm{A}\left(\operatorname{adj}\left(\mathrm{A}^{-1}\right)+\operatorname{adj}\left(\mathrm{B}^{-1}\right)\right)^{-1} \mathrm{~B}\) = ___JEE Mains 2025 Medium
- \(3\,\mu F\) ના ત્રણ કેપેસીટરને જોડીને કેટલા \(\mu F\) નો કેપેસીટર બનાવી શકાય નહીં?JEE Mains 2014 Hard
- ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?JEE Mains 2021 Medium
- \(\overrightarrow{O P}, \overrightarrow{O Q}, \overrightarrow{O R}, \overrightarrow{O S}\) અને \(\overrightarrow{{OT}}\) નું પરિણામી બળ લગભગ \(\ldots \ldots {N}\) જેટલું થાય. [\(\sqrt{3}=1.7, \sqrt{2}=1.4\) , \(\hat{{i}}\) અને \(\hat{{j}}\) એ \({x}, {y}\) અક્ષની દિશાના એકમ સદીશ છે.\(]\)
JEE Mains 2021 Medium - પ્રવાહી A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ સમાન તાપમાને અનુક્રમે 350 અને 750 mm Hg છે. જો દ્રાવણમાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(\mathrm{x}_{\mathrm{A}}\) અને \(x_B\) હોય તથા બાષ્પ કલામાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(y_A\) અને \(y_B\) હોય, તો :JEE Mains 2025 Easy
- અલ્પ દ્રાવ્ય ક્ષાર \(A _{2} X _{3}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(1.1\) \(10^{-23}\) છે. (બધા જ સાંદ્રતાઓની સંજ્ઞા મોલારિટીના એકમમાં છે) જો દ્રાવણની વિશિષ્ટ વાહકતા \(3 \times 10^{-5}\,S\,m ^{-1}\) હોય., દ્રાવણની મર્યાદિત મોલર વાહકતા \(x \times 10^{-3}\,S\,m ^{2} mol ^{-1}\) હોય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard