JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
સાથે \(HI\) ની પ્રક્રિયા કરતા બનતી મુખ્ય નીપજ શું છે ?

- A \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C - CH - C{H_2}I} \\ {\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,\,\,H\,\,\,\,\,\,\,} \end{array}\)
- B \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C - CH - CH_3} \\ {\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,\,\,I\,\,\,\,\,\,\,} \end{array}\)
- C \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C - CH - CH_3} \\ {\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {I\,\,\,\,\,C{H_3}\,\,} \end{array}\)
- D \(\begin{array}{*{20}{c}} {C{H_3} - CH - CH - C{H_2} - C{H_3}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,I\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C - CH - CH_3} \\ {\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {I\,\,\,\,\,C{H_3}\,\,} \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H_2\) ની \(I_2\) સાથેની પ્રક્રિયા માટે, \(327\,^oC\) પર વેગ અચળાંક \(2.5\times 10^{-4}\,dm^3\,mol^{-1}\,s^{-1}\) અને \(527\,^oC\) પર \(1.0\,dm^3\,mol^{-1}\,s^{-1}\) છે. તો પ્રક્રિયાતી સક્રિયકરણ ઊર્જા (\(kJ\,mol^{-1}\) માં) જણાવો. \((R = 8.314\,J\,K^{-1}\,mol^{-1} )\)JEE Mains 2019 Hard
- નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.JEE Mains 2022 Easy
- KCN સાથેની પ્રતિક્રિયા માટે નીચેના બેન્ઝાઈલ હેલાઈડ્સની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ છે:
JEE Mains 2026 Medium - સમૂહ \(-14\)ના તત્વોમાંથી નીચેનામાંથી કયું સંયોજન જાણીતું નથી?JEE Mains 2021 Medium
- એક સંયોજન ' \(A\) ' ની ' \(X\) ' અને ' \(Y\) ' સાથે પ્રક્રિયા કરતા, સરખી મુખ્ય નીપજ આપે છે પરંતુ જુદ્દી જુદ્દી ગૌણ નીપજ ' \(a\) ' અને '\(b\)' આપે છે. '\(a\)' નું ઓક્સીડેશન કરતા જે એક પદાર્થ મળે તે કીડીઓ દ્વારા પણ મળે છે. ' \(X\) ' અને ' \(Y\) ' અનુક્રમે શોધો.
JEE Mains 2022 Medium - સામાન્ય ક્ષાર અને \(K_{2}Cr_{2}O_{7}\) ના મિશ્રણને સાંદ્ર \(H_{2}SO_{4}\) સાથે ગરમ કરતા, એક વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુનું સૂત્ર અને વાયુમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- બે તાર \(W_1\) અને \(W_2\) ની ત્રિજ્યા \(r\) અને જેની ઘનતા \({\rho _1}\) અને \({\rho _2}\) (\({\rho _2} = 4{\rho _1}\)) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને \(O\) બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ \(T\) છે.\(O\) બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો \(W_1\) અને \(W_2\) માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2017 Medium - જ્યારે 81.0 g એલ્યુમિનિયમને 128.0 g ઓક્સિજન વાયુ સાથે પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવે છે, ત્યારે ઉત્પન્ન થતા એલ્યુમિનિયમ ઓક્સાઇડનું દળ ગ્રામમાં _______ છે - (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે:
Al નો મોલર દળ \(27.0 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે
O નો મોલર દળ \(16.0 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છેJEE Mains 2025 Medium - જો શ્રેણિક \(A =\left[\begin{array}{cc}1 & -\alpha \\ \alpha & \beta\end{array}\right],\) માટે, \(AA ^{ T }= I _{2}\)હોય, તો \(\alpha^{4}+\beta^{4}\) નું મૂલ્ય ....... થાય.JEE Mains 2021 Medium
- સમતલીય ત્રિકોણ બંધારણ ધરાવતો સમૂહ જણાવો .JEE Mains 2017 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ પસાર કરતાં તારને માથાની પિનના આકારમાં વાળેલો છે. તો તેના અર્ધવર્તુળના કેન્દ્ર \(P\) પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : દબાણ \((P)\) અને સમય \((t)\) ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. કારણ \(R\) : શ્યાનતા ગુણાંક = બળ \(/\) વેગ પ્રચલન પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium