JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
સાચું વિધાન છે :
- A એક સરેરાશ મનુષ્ય હવા કરતાં વધુ ખોરાક ગ્રહણ કરે છે.
- B એક સરેરાશ મનુષ્ય ખોરાક કરતાં લગભગ 15 ગણી વધુ હવા ગ્રહણ કરે છે.
- C એક સરેરાશ મનુષ્ય ખોરાક અને હવાની સમાન માત્રા ગ્રહણ કરે છે.
- D એક સરેરાશ મનુષ્ય ખોરાક કરતાં 100 ગણી વધુ હવા ગ્રહણ કરે છે.
Answer & Solution
Correct Answer
(B) એક સરેરાશ મનુષ્ય ખોરાક કરતાં લગભગ 15 ગણી વધુ હવા ગ્રહણ કરે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ?JEE Mains 2020 Hard
- આવર્તકોષ્ટકના આવર્ત 4 માં, સૌથી વધુ અને સૌથી ઓછી આયનિક ત્રિજયાઓ ધરાવતા તત્વો અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium
- જ્યારે શર્કરા \('X'\) ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં, બે સમઘટકો ' \(A\)' અને '\(B\)' બને છે. ' \(A\)' નું \(HNO\, 3\) સાથે ઓક્સિડેશન કરતાં સેકેરિક એસિડ નીપજ પ્રાપ્ત થાય છે જ્યાંરે '\(B\)' એ વામભ્રમણીય છે. તો સંયોજન ' \(X\) ' શોધો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે. વિધાનો \(II:\) મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચેની પ્રક્રિયાઓમાં સાચો રૂપાંતરણ કયું છે: સુક્રોઝ \(\xrightarrow[{Cleavage\,\,(Hydrolysis)}]{{Gly\cos idic\,bond}}A + B\xrightarrow[{{\text{reagent}}}]{{{\text{Seliwanoff 's}}}}?\)JEE Mains 2020 Medium
- વાહકતાના \(KCl\) દ્રાવણ \(0.14\, S m ^{-1}\) વાહકતા કોષમાં \(4.19 \,\Omega\) નો પ્રતિકાર બતાવે છે. જો સરખો કોષ \(HCl\) થી ભરવામાં આવે .પ્રતિકાર \(1.03 \,\Omega\).પર આવે છે. \(HCl\) દ્રાવણ ની વાહકતા \(....... \,\times 10^{-2} \,S m ^{-1}\).JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ તમામ સપાટીઓ ઘર્ષણ રહિત છે તેમ ધારો અને ગરગડીઓ તથા દોરી દળ રહિત છે. \(2 \mathrm{~kg}\) દળના બ્લોકનો પ્રવેગ _______ છે.
JEE Mains 2024 Hard - જો \({a_1},{a_2}...,{a_{10}}\) એ સમગુણોત્તર શ્રેણીના પદો હોય અને \(\frac{{{a_3}}}{{{a_1}}} = 25\) થાય તો \(\frac {{{a_9}}}{{{a_{ 5}}}}\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનો સ્વભાવ ધરાવતી નથી :-JEE Mains 2020 Medium
- \(n-p-n\) \(CE\) ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના \(100\,\mu A\) થી \(200\,\mu A\) ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે \(5\,mA\) થી \(16\,mA\) સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન \(.........\) છે.JEE Mains 2023 Easy
- પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?JEE Mains 2023 Hard
- ધારો કે \(A=\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & \alpha & \beta \\ 0 & \beta & \alpha\end{array}\right]\) અને \(|2 A|^3=2^{21}\) છે જ્યાં \(\alpha, \beta \in Z\),તો \(\alpha \) ની એક કિંમત ........... છે.JEE Mains 2024 Hard