JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
\(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?

- A \((b) < (c) < (d) < (a)\)
- B \((a) < (b) < (d) < (c)\)
- C \((b) < (a) < (d) < (c)\)
- D \((b) < (c) < (a) < (d)\)
Answer & Solution
Correct Answer
(C) \((b) < (a) < (d) < (c)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેક્ટોઝમાં ગેલેક્ટોઝ અને ગ્લુકોઝની વચ્ચે નીચેનામાંથી કયો ગ્લાયકોસાઈડીક બંધ હાજર છે ?JEE Mains 2021 Easy
- સમતલીય સમચોરસ \([Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+\) ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે. (py=પિરિડિન)JEE Mains 2015 Hard
- યોગદાન આપતી સંરચનાઓની સાપેક્ષ સ્થિરતા ______ છે.
JEE Mains 2024 Medium - શુધ્ધ HCl ના x mg નો ઉપયોગ જલીય દ્રાવણ બનાવવા માટે કર્યો. જ્યારે HCl ના દ્રાવણ નું અનુમાપન કરવામાં આવ્યું ત્યારે 25.0 mL 0.1 M BA(OH)2 દ્રાવણનો ઉપયોગ થયો. x નું સંખ્યાત્મક મૂલ્ય _____________ ×10-1 છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ : HCI અને Ba(OH)2 નું મોલર દળ અનુક્રમે 36.5 અને 171.0 g mol-1 છે.JEE Mains 2026 Medium - અનુક્રમિત પ્રક્રિયાવિધી તરફ નીચે આપેલા યુગ્મો (જોડી) માટે સક્રિયતાનો સાચો ક્રમ ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - નીચેના સંયોજનો માટે \(pK _{ b }\)ના મૂલ્યોનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- દ્વિપરમાણ્વિક વાયુ માટે, જો દ્રઢ અણુઓ માટે \(\gamma_1=\left(\frac{C p}{C v}\right)\) અને કંપન પ્રકારો પણ ધરાવતા અન્ય દ્વિપરમાણ્વિક અણુઓ માટે \(\gamma_2=\left(\frac{C p}{C v}\right)\) હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? (Cp અને Cv એ વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ છે)JEE Mains 2025 Medium
- ધારો કે\(S=\left\{x \in R: 0 < x < 1\right.\) અને \(\left.2 \tan ^{-1}\left(\frac{1-x}{1+x}\right)=\cos ^{-1}\left(\frac{1-x^2}{1+x^2}\right)\right\}\).જો \(S\)ના ઘટકોની સંખ્યા \(n(S)\) વડે દર્શાવાય,તો:JEE Mains 2023 Hard
- નીચેનામાંથી જે અષ્ટક નિયમના અપવાદ છે તે અણુઓની સંખ્યા _______ છે. \(\mathrm{CO}_2, \mathrm{NO}_2, \mathrm{H}_2 \mathrm{SO}_4, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{SiF}_4, \mathrm{ClO}_2, \mathrm{PCl}_5,\) \(\mathrm{BeF}_2, \mathrm{C}_2 \mathrm{H}_6, \mathrm{CHCl}_3, \mathrm{CBr}_4\)JEE Mains 2024 Medium
- કોઈ સમય \('t'\) એ કોઈ ચોક્કસ જીવની વસ્તી \(P = P ( t )\) એ વિકલ સમીકરણ \(\frac{ dP }{ dt }=0.5 P -450 .\) ને અનુસરે છે. જે \(P (0)=850,\) હોય, તો વસ્તી શૂન્ય થાય તે સમય ............. થશે.JEE Mains 2021 Hard
- નીચે આપેલામાંથી પ્રતિચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ આયનો ઓળખો ;
A. \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)
B. \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
C. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
D. \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - વૃતખંડ આકારની પુષ્પ ચાદરની ફરતે વાડ કરવા માટે વીસ મીટરનો તાર આપેલ છે. તો પુષ્પ ચાદરનું મહતમ ક્ષેત્રફળ મેળવોે.JEE Mains 2017 Hard