enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
રૂપાંતરણ માટે નીચેનામાંથી કયા પ્રકીયક નો ઉપયોગ થાય છે

- A ગ્લાયકોલ l\(/LiAlH_4/H_3O^+\)
- B ગ્લાયકોલ \(/NaH/H_3O^+\)
- C \(LiAlH_4\)
- D \(NaBH_4\)
Answer & Solution
Correct Answer
(A) ગ્લાયકોલ l\(/LiAlH_4/H_3O^+\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)JEE Mains 2024 Medium
- આલ્કોહોલ પ્રાથમિક, ગૌણ અથવા તૃતીય છે કે કેમ તે નક્કી કરવા માટે "લુકાસ પ્રકીયક" સાથે આલ્કોહોલની પ્રકિયા કરવામાં આવે છે કયા આલ્કોહોલ સૌથી ઝડપી અને કઈ પદ્ધતિ દ્વારા પ્રક્રિયા આપે છે:JEE Mains 2013 Hard
- સંયોજન \('A'\) \(DNA\) શૃંખલાનો પૂરક આધાર છે.
JEE Mains 2021 Medium - અર્ધપારગમ્ય પટલની અંદર 0.2 M ગ્લુકોઝ દ્રાવણને આવરીને એક કૃત્રિમ કોષ બનાવવામાં આવે છે. જ્યારે કૃત્રિમ કોષને 300 K તાપમાને 0.05 M NaCl ના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે વિકસિત થતું આસૃતિ દબાણ _______\(\times 10^{-1}\) બાર છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\) ] ધારો કે \(\mathrm{NaCl}\) નું સંપૂર્ણ વિયોજન થાય છે.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 Hard
- સૂચી \(-I\) અને સૂચી \(-II\) ને સાચા ક્રમમા જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((A)\) ફિનેલઝિન \((p)\) પિરિમિડિન \((B)\) ક્લોરોક્સિલેનોલ \((q)\) ફ્યુરાન \((C)\) યુરેસિલ \((r)\) હાઈડ્રેઝિન \((D)\) રેનીટિડાઇન \((s)\) ફિનોલ JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(\sqrt {3 {x^2} + x + 5} = x - 3\) માટે \(x\) ના વાસ્તવિક ઉકેલોનો સંખ્યા ....... છે ?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - ધારો કે એક વક્ર \(y=f(x)\) બિંદુઓ \((0,5)\) અને \(\left(\log _e 2, k\right)\) માંથી પસાર થાય છે. જો વક્ર વિકલ સમીકરણ \(2(3+y) e^{2 x} d x-\left(7+e^{2 x}\right) d y=0\) ને સંતોષે છે, તો \(k\) = ___ છે.JEE Mains 2025 Medium
- \(f(n)+\frac{1}{n} f( n +1)=1 \forall n \in\{1,2,3\}\) નું સમાધાન કરતા વિધેયો \(f:\{1,2,3,4\} \rightarrow\{ a \in Z |a| \leq 8\}\) ની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)JEE Mains 2023 Medium
- જો સુરેખ સમીકરણોની સંહતિ \(2 \mathrm{x}+2 \mathrm{ay}+\mathrm{az}=0\) ; \(2 x+3 b y+b z=0\) ; \(2 \mathrm{x}+4 \mathrm{cy}+\mathrm{cz}=0\) ;કે જ્યાં \(a, b, c \in R\) એ ભિન્ન શૂન્યતર સંખ્યાઓ હોય તો . . . .JEE Mains 2020 Hard