JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
\(Q\) અને \(R\) ની બનાવટ માટે પ્રક્રિયકોની સાચી શ્રેણી શોધો.

- A \((i)\) \(Cr _2 O _3, 770\,K , 20\,atm\); \((ii)\) \(CrO _2 Cl _2, H _3 O ^{+}\); \((iii)\) \(NaOH\); \((iv)\) \(H _3 O ^{+}\)
- B \((i)\) \(CrO _2 Cl _2, H _3 O ^{+}\); \((ii)\) \(Cr _2 O _3, 770\,K , 20\,atm\); \((iii)\) \(NaOH\); \((iv)\) \(H _3 O ^{+}\)
- C \((i)\) \(KMnO _4, OH ^{-}\); \((ii)\) \(Mo _2 O _3, A\); \((iii)\) \(NaOH\); \((iv)\) \(H _3 O ^{+}\)
- D \((i)\) \(Mo _2 O _3, \Delta\); \((ii)\) \(CrO _2 Cl _2, H _3 O ^{+}\); \((iii)\) \(NaOH\); \((iv)\) \(H _3 O ^{+}\)
Answer & Solution
Correct Answer
(A) \((i)\) \(Cr _2 O _3, 770\,K , 20\,atm\); \((ii)\) \(CrO _2 Cl _2, H _3 O ^{+}\); \((iii)\) \(NaOH\); \((iv)\) \(H _3 O ^{+}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સંકીર્ણ સૂચિ \(II\) \(CFSE(\Delta_0)\) \(A\) \(\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}\) \(I\) \(-0.6\) \(B\) \(\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}\) \(II\) \(-2.0\) \(C\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) \(III\) \(-1.2\) \(D\) \(\left[ NiF _6\right]^{4-}\) \(IV\) \(-0.4\) JEE Mains 2023 Medium - \(2 \mathrm{MnO}_4^{-}+\mathrm{bI}^{-}+\mathrm{cH}_2 \mathrm{O} \rightarrow \mathrm{xI}_2+\mathrm{yMnO}_2+\mathrm{zOH}^{-}\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક વડે સંતુલિત હોય, તો \(z\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \({\left| \psi \right|^2}\) અને \(r\)(radial distance) વચ્ચેનો આલેખ નીચે દર્શાવ્યો છે . તે .. . રજૂ કરે છે .
JEE Mains 2019 Medium - નીચે આપેલા એમાઈન્સને તેની બેઝિક્તાના ઘટતા ક્રમમાં ગોઠવો
JEE Mains 2019 Hard - નીચે આપેલા ચાર અણુઓ "P", "Q", "R" અને "S" છે.
આ ચાર અણુઓ પૈકી કયો અણુ \(\mathrm{H}-\mathrm{Br}_{(\mathrm{aq})}\) સાથે સૌથી ઝડપી દરે પ્રક્રિયા કરશે?
JEE Mains 2025 Easy - \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો વક્રો \(\frac{{{x^2}}}{\alpha } + \frac{{{y^2}}}{4} = 1\) અને \({y^3} = 16x\) એ લંબછેદી હોય તો \(\alpha \) મેળવો.JEE Mains 2013 Hard
- \(f=16\; \mathrm{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને (\(\mu = 1.5\)) \(1.42\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ \(f_{l},\)હોય તો \(f_{l} /f\) નો ગુણોત્તર લગભગ કેટલો થશે?JEE Mains 2020 Hard
- એક થેલીમાં \(6\) સફેદ અને \(4\) કાળા દડાઓ છે.એક પાસાને એક વાર ફેંકવામાં આવે છે અને પાસા પર આવેલ સંખ્યા જેટલી સંખ્યામાં દડાઓ થેલીમાંથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે. લેવામાં આવેલ તમામ દડાઓ સફેદ હોવાની સંભાવના \(.......\) છે.JEE Mains 2023 Medium
- અહી \(S={\theta \in\left(0, \frac{\pi}{2}\right): \sum_{m=1}^{9}}\) \(\sec \left(\theta+(m-1) \frac{\pi}{6}\right) \sec \left(\theta+\frac{m \pi}{6}\right)=-\frac{8}{\sqrt{3}}\) હોય તો . . .JEE Mains 2022 Hard
- એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. \((i)\) તેના સમતલમાં તેનો આવર્તકાળ \(T_{1}\) અને, \((ii)\) આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ \(T _{2}\) હોય તો \(\frac{ T _{1}}{ T _{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Hard
- \(\rho(r)=\left\{\begin{array}{ll}\rho_{0}\left(\frac{3}{4}-\frac{r}{R}\right) & \text { for } r \leq R \\ \text { Zero } & \text { for } r>R\end{array}\right.\) અનુસાર બદલાતી ગોલીય સંમિત વિદ્યુતભાર વહેંચણી વિચારો,જ્યાં \(r ( r < R )\) એ કેન્દ્રથી અંતર છે (આકૃતિ જુઓ) \(P\) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર \(......\) હશે.
JEE Mains 2022 Hard