JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
પરક્લોરિક એસિડમાં \(CI = O\) બંધની સંખ્યા ........ છે.
- A \(5\)
- B \(8\)
- C \(12\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(\lambda \) તરંગલંબાઈના પ્રકાશને ધાતુની સપાટી પર વિકિરીત કરવાથી મુક્ત થતાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોયતો ફોટોઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું વેગમાન \(1.5\, p\) હોવા માટે પ્રકાશની તરંગલંબાઈ શું હોવી જોઇયે ? (મુક્ત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેના કાર્યવિધેયની સરખામણી ઘણી વધારે હોવાનું ધારો )JEE Mains 2019 Hard
- સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?JEE Mains 2022 Easy
- ટોલેન્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉપરોક્ત સંયોજનમાંથી કયું સિલ્વર દર્પણની રચના કરતું નથી?
JEE Mains 2021 Medium - નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium - A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 Easy - તાપમાન સાથે સંતુલન અચળાંકના ફેરફાર નીચે આપેલ છે તાપમાન \(\quad\) સંતુલન અચળાંક \(\begin{array}{ll} T _{1}=25^{\circ} C & K _{1}=100 \\ T _{2}=100^{\circ} C & K _{2}=100\end{array}\) \(T _{1}\) તાપમાને \(\Delta H ^{\circ}, \Delta G ^{\circ}\)ના મૂલ્યો અને \(T _{2}\) તાપમાને \(\Delta G ^{\circ}\)નું મૂલ્ય (\(kJ\, mol ^{-1}\) માં) અનુક્રમે , નજીક હશે? \(\left[\right.\) ઉપયોગ કરો : \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(1\,kg\) દળ ધરાવતો એક પદાર્થ \(3\,kg\) દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સન્મુખ સંઘાત ઉત્પન્ન કરે છે. સંધાત બાદ નાનો પદાર્થની ગતિની દિશા ઉલટાઈ જાય છે અને તે \(2\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો સંધાત પહેલાની નાના દળવાળા પદાર્થની ઝડપ \(.........ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- \(Be ( OH )_2\) ની \(Sr ( OH )_2\) સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(LCR\) પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારતાJEE Mains 2021 Medium
- કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે \('\alpha'\) કોણ રચાય તે પ્રમાણે \(K _{1}\) ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને \(K _{2}\) જેટલી ગતિ ઊર્જા સાથે \(' \beta '\) કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર \(K _{1}: K _{2} ......\) થશે.JEE Mains 2021 Hard
- જેમના દિક્ર્ કોસાઈન, સમીકરણો \(l+m-n=0\) અને \(l^{2}+m^{2}-n^{2}=0 .\) નું સમાધાન કરતા હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો \(\alpha\) જ હોય, તો \(\sin ^{4} \alpha+\cos ^{4} \alpha\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2021 Hard
- આર્ગેન્ડ સમતલમાં \(2 + i\) દ્વારા રજૂ કરેલ એક બિંદુ \(1\,\) એકમ પૂર્વ તરફ આગળ વધે છે. ત્યારબાદ \(2\,\)એકમો ઉત્તર દિશામાં અને આખરે દક્ષિણ-પચ્છિમ તરફ \(2\sqrt 2\,\) એકમો ખસે છે તો તે બિંદુની આર્ગન્ડ સમતલમાં નવી કઈ જગ્યાએ હશે ?JEE Mains 2016 Hard