JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
પરિવર્તન માટે ઉપયોગમાં લેવાતા પ્રક્રિયક ઓળખો.

- A \(\mathrm{A}=\mathrm{LiAlH}_4, \mathrm{~B}=\mathrm{NaOH}_{(\mathrm{aq})}, \mathrm{C}=\mathrm{NH}_2-\mathrm{NH}_2 / \mathrm{KOH}\), એથીલીન ગ્લાયકોલ
- B \(\mathrm{A}=\mathrm{LiAlH}_4, \mathrm{~B}=\mathrm{NaOH}_{\text {(alc) }}, \mathrm{C}=\mathrm{Zn} / \mathrm{HCl}\)
- C \(\mathrm{A}=\mathrm{DIBAL}-\mathrm{H}, \mathrm{B}=\mathrm{NaOH}_{(\mathrm{aq})}\),\(\mathrm{C}=\mathrm{NH}_2-\mathrm{NH}_2 / \mathrm{KOH}\), ઈથીલીન ગ્લાયકોલ
- D \(\mathrm{A}=\mathrm{DIBAL}-\mathrm{H}, \mathrm{B}=\mathrm{NaOH}_{\text {(alc) }}, \mathrm{C}=\mathrm{Zn} / \mathrm{HCl}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{A}=\mathrm{DIBAL}-\mathrm{H}, \mathrm{B}=\mathrm{NaOH}_{\text {(alc) }}, \mathrm{C}=\mathrm{Zn} / \mathrm{HCl}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.
JEE Mains 2019 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(XeF _4\) \(I\) ચીંચવો See-saw \(B\) \(SF _4\) \(II\) સમચોરસ સમતલીય \(C\) \(NH _4^{+}\) \(III\) વળેલો \(T-\) આકારની \(D\) \(BrF _3\) \(IV\) સમચતુષ્ફલક JEE Mains 2023 Medium - નીચે આપેલા સંકીર્ણો દ્રારા પ્રકાશના શોષણની તરંગલંબાઈ ક્રમમાં છે.
\(\underset{\text { (I) }}{\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}} ; \underset{\text { (II) }}{\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}} ; \underset{\text { (III) }}{\left[ Co ( CN )_6\right]^{3-}}\) ;
\(\underset{( IV )}{\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}} ; \underset{( V )}{\left[ CoF _6\right]^{3-}}\)JEE Mains 2026 Easy - નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે?JEE Mains 2015 Hard
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- એક કાર્બનિક પદાર્થનું પ્રથમ ક્રમ હેઠળ વિધટન થાય છે. \(60 \%\) વિધટન માટે લાગતો સમય \(90 \%\) હોય તો, \(540\,s\) વિઘટન માટે જરૂરી સમય \(..........s\) હશે.(નજીકનો પૂર્ણાંક)(આપેલ : \(\ln 10=2.3 ; \log 2=0.3\) )JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે \(16 \,g\) હાઈડ્રોજન અને \(128 \,g\) ઓકિસજન ભરેલા છે. પાત્રનું \(cm ^{3}\) માં કદ ..........છે.JEE Mains 2022 Medium
- હવાના કણોનું સ્થાનાંતર \((s)\) એ ધ્વનિના તરંગ દ્વારા ઉત્પન્ન થતાં દબાણના તફાવત \((\Delta p)\) ના સમપ્રમાણમાં છે. સ્થાનાંતર \((s)\) એ ધ્વનિની ઝડપ \((v),\) હવાની ઘનતા \((\rho)\) અને આવૃતિ \((f)\) પર પણ આધાર રાખે છે. જો \(\Delta p \approx 10\, Pa , v \approx 300\, m / s , p \approx 1\, kg / m ^{3}\) અને \(f \approx 1000 \,Hz\) હોય તો \(s\) નું મૂલ્ય કયા ક્રમનું હશે? (ગુણકારનો અચળાંક \(1\) લો)JEE Mains 2020 Easy
- જો \(L=\sin ^{2}\left(\frac{\pi}{16}\right)-\sin ^{2}\left(\frac{\pi}{8}\right)\) અને \(M=\cos ^{2}\left(\frac{\pi}{16}\right)-\sin ^{2}\left(\frac{\pi}{8}\right),\) હોય તોJEE Mains 2020 Hard
- જો \(\lim _{n \rightarrow \infty}\left(\frac{n^{2}}{\left(n^{2}+1\right)(n+1)}+\frac{n^{2}}{\left(n^{2}+4\right)(n+2)}+\frac{n^{2}}{\left(n^{2}+9\right)(n+3)}+\ldots+\frac{n^{2}}{\left(n^{2}+n^{2}\right)(n+n)}\right)\) નું મૂલ્ય = ........JEE Mains 2022 Hard
- રેખા \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z+1}{6}\) અને સમતલ \(2 x-y+z=6\) ના છેદબિંદુથી બિંદુ \((-1,-1,2)\) ના અંતરનો વર્ગ મેળવો.JEE Mains 2021 Medium
- જો \(\int {\frac{{\tan \,\,x\,}}{{1 + \,\tan \,x\, + {{\tan }^2}\,x}}dx} \) \( = x - \frac{K}{{\sqrt A }}{\tan ^{ - 1}}\,\left( {\frac{{K\,\,\tan \,x + 1}}{{\sqrt A }}} \right) + C,\) (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે), તો \((K, A)\) ની ક્રમયુક્ત જોડ મેળવો.JEE Mains 2018 Hard