JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
પોલિથાયોનિક એસિડમાં, \({H}_{2} {~S}_{{x}} {O}_{6}({x}=3\) થી \(5\) )સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા છે:
- A માત્ર \(+5\)
- B માત્ર \(+6\)
- C માત્ર \(+3\) અને \(+5\)
- D માત્ર \(0\) અને \(+5\)
Answer & Solution
Correct Answer
(D) માત્ર \(0\) અને \(+5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો હાઈડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જીત એક ઈલેકટ્રોનની તરંગ લંબાઈ \(3.3 \times 10^{-10}\,m\) હોય તો, પછી ભૂમિગત અવસ્થામાં ઈલેકટ્રોન વડે શોષિત ઉર્જાની સરખામણીમાં પરમાણુમાંથી છટકવા માટે જરૂરી ન્યૂનત્તમ ઉર્જા \(.....\) ગણી છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલું છે \(: h =6.626 \times 10^{-34}\,Js\), ઇલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\) ]JEE Mains 2022 Hard
- એસિડિક માધ્યમમાં \(FeC_2O_4\), \(Fe_2(C_2O_4)_3\), \(FeSO_4\) અને \(Fe_2(SO_4)_3\) ના પ્રત્યેક \(1\) મોલના મિશ્રણનું ઑક્સિડેશન કરવા માટે \(KMnO_4\) ના કેટલા મોલ આવશ્યક છે?JEE Mains 2026 Hard
- એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ફેરફાર કરેલ છે. થયેલ કાર્યની માત્રા (પ્રણાલી વડે અથવા પ્રણાલી ઉપર) \(..........J\) છે. (નજીકનો પૂર્ણાક) Given : \(\log 2=0.3, \ln 10=2.3\)
JEE Mains 2023 Medium - \(500\,g\,0.25\,molar\) જલીય દ્રાવણ અને \(250\,mL 0.25\,molar\) જલીય દ્રાવણ બનાવવા માટે ઈથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right.\), મોલર દળ = \(\left.62\,g / mol \right)\) નો કેટલો દળ ગુણોત્તર જરૂરી છે ?JEE Mains 2023 Hard
- \(\mathrm{K}_{\text {sp }}\) for \(\mathrm{Cr}(\mathrm{OH})_3\) is \(1.6 \times 10^{-30}\). આ ક્ષારની પાણીમાં મોલર દ્રાવ્યતા કેટલી છે?JEE Mains 2025 Medium
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ' \(R\) ' ત્રિજ્યાના એક મોટા પાણીના ટીપાંને સમાન ત્રિજ્યાના 27 નાના ટીપાંમાં તોડવા માટે કરવામાં આવેલું કાર્ય 10 J છે. તે જ મોટા ટીપાંને સમાન ત્રિજ્યાના 64 નાના ટીપાંમાં તોડવા માટે જરૂરી કાર્ય કેટલું હશે?JEE Mains 2025 Medium
- એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી \(L- \)આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો \(AB = BC\) હોય અને \(AB\) થી અધોદિશામાં બનતો કોણ \(\theta \) હોય તો
JEE Mains 2019 Hard - જો \(z\,\ne -i\) એ એવી સંકર સંખ્યા હોય કે જેથી \(\frac{{z - i}}{{z + i}}\) એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો \(z +\frac {1}{z}\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- જો \(t\) સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા \(6.48 \times 10^5 \mathrm{~J}\) હોય તો સંપૂર્ણ શોષણ દરમિયાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન _______ હશે.JEE Mains 2024 Hard
- જો \(P = \left[ {\begin{array}{*{20}{c}}1&\alpha &3\\1&3&3\\2&4&4\end{array}} \right]\) એ \(3×3 \) શ્રેણિક \(A\) નો સહઅવયવજ હોય અને \( |A|=4\) તો \(\alpha \) મેળવો.JEE Mains 2013 Medium
- હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2019 Easy