JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડની પ્રક્રિયાથી પ્રાપ્ત નીપજમાં આયનીકૃત હાઇડ્રોજનની સંખ્યા છે
- A \(3\)
- B \(0\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્યા ક્ષારનું જલીય દ્રાવણ \(1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો ધરાવતા નથી ?JEE Mains 2016 Medium
- નીચે આપેલામાંથી ઉષ્માશોષક પ્રક્રમ(મો)ની સંખ્યા \(.....\) છે. \(A.\) \(I _2( g ) \rightarrow 2 I ( g )\) \(B.\) \(HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )\) \(C.\) \(H _2 O ( l ) \rightarrow H _2 O ( g )\) \(D.\) \(C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )\) \(E.\) પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)JEE Mains 2023 Hard
-

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - સલ્ફરના નિર્ધારણમાં, એક કાર્બનિક સંયોજન (X) (મોલર દળ \(76\) g mol\(^{-1}\)) ના \(2.0 \times 10^{-3}\) mol એ \(0.4813\) g બેરિયમ સલ્ફેટ (મોલર દળ \(233\) g mol\(^{-1}\)) આપ્યું. સંયોજન (X) માં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1}\) % છે (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium
- \(\mathrm{A} \rightarrow \mathrm{~B}\)
અણુ A 1000 K તાપમાને પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરીને તેના સમઘટકીય સ્વરૂપ B માં રૂપાંતરિત થાય છે. જો આવી સમઘટકીય રૂપાંતરણ માટે પ્રક્રિયકની ઊર્જાના સંદર્ભમાં ઊર્જા અવરોધ \(191.48 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય અને આવૃત્તિ અવયવ \(10^{20}\) હોય, તો A ના 50 % અણુઓને B માં રૂપાંતરિત થવા માટે જરૂરી સમય _________ પિકોસેકન્ડ (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\right]\)JEE Mains 2025 Hard - એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- વિકલ સમીકરણ \(x\,\frac{{dy}}{{dx}}\, + \,2y\, = \,{x^2}\,(x\, \ne \,0)\) ઉકેલ મેળવો કે જ્યાં \(y(1) = 1\) આપેલ છે .JEE Mains 2019 Hard
- \(5\, kg\) દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ \(10 \,N\) નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે.JEE Mains 2022 Hard
- એમિનો એસિડ (A) અને હોર્મોન (B) ની સાચી જોડ ઓળખો, જે એમિનો એસિડ (A) નું આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે.
(T અને Y એમિનો એસિડના એક અક્ષરના સંકેત દર્શાવે છે)એમિનો એસિડ (A) હોર્મોન (B) JEE Mains 2026 Medium - \(5\) છોકરા અને \(3\) છોકરીની એક વર્તુળાકાર ટેબલ પર કેટલી રીતે ગોઠવણી કરી શકાય કે જેથી ચોક્કસ છોકરો \(B_1\) અને ચોક્કસ છોકરી \(G_1\) પાસપાસે ન આવે.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : એક હોમોલેપ્ટિક અષ્ટફલકીય સંકીર્ણ, જે એકદંતીય લિગેન્ડનો ઉપયોગ કરીને બનેલો હોય, તે ત્રિપરિમાણીય સમઘટકતા દર્શાવશે નહીં.
વિધાન II : cis- અને trans- પ્લેટિન એ Pd ના હિટરોલેપ્ટિક સંકીર્ણો છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium