JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ \(.............\) દંતીય છે.
- A \(2\)
- B \(6\)
- C \(4\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફેહલિંગ પ્રક્રિયક સાથે સુગર (શર્કરા) કે જે લાલાશ કથ્થાઈ અવક્ષેપ આપતી નથી તે _______.JEE Mains 2024 Hard
- પાણીમાં \(Ca ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \([\)આપેલ : પાણીમાં \(Ca ( OH )_{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(=5.5 \times 10^{-6}\) છે.\(]\)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન કયું છે ?JEE Mains 2018 Hard
- મોહરના ક્ષારના સ્ફટિકો બનાવતી વખતે, મંદ \(H _2 SO _4\) ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, આ મિશ્રણને પાણીમાં ઓગાળતા પહેલા, અહીં મંદ \(H _2 SO _4\) _______ માટે ઉમેરવામાં આવે છે.JEE Mains 2024 Medium
- સ્તંભ \(I\) માં આપેલી ધાતુઓને સ્તંભ \(II\) માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
સ્તંભ \(I\) ધાતુ સ્તંભ \(II\) સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) \(a.\) \(Co\) \(i.\) વિલ્કિનસન ઉદ્દીપક \(b.\) \(Zn\) \(ii.\) ક્લોરોફિલ \(c.\) \(Rh\) \(iii.\) વિટામિન \(B_{12}\) \(d.\) \(Mg\) \(iv.\) કાર્બોનિક એનહાઈડ્રેસ JEE Mains 2019 Hard - \(150 \,g\) એસિટિક એસિડ એ \(10.2 \,g\) એસ્કાર્બિક એસિડ \(\left( C _{6} H _{8} O _{6}\right)\) વડે પ્રદૂષિત થાય છે તો તેના ઠારણબિંદ્રમાં \(\left(x \times 10^{-1}\right)^{\circ} C\) ઘટાડો થાય છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. (નાજુકના પૂર્ણાંકમાં) [આપેલ \(K _{f}=3.9 \,K kg mol ^{-1}\); એસ્કોર્બિક એસિડનું મોલર દળ = \(176 \,g mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- વક્ર \(y=\log _{ t }\left( x + e ^{2}\right)\), \(x=\log _{ e }\left(\frac{2}{ y }\right)\) અને \(x =\log _{ e } 2\), દ્વારા \(y =1\) ની ઉપરની બાજુએ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- જો \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\left(\operatorname{adj}\left(\mathrm{A}^{-1}\right)+\operatorname{adj}\left(\mathrm{B}^{-1}\right)\right)\) સમાન કક્ષાના અવ્યુત્ક્રમણીય શ્રેણિક હોય, તો \(\mathrm{A}\left(\operatorname{adj}\left(\mathrm{A}^{-1}\right)+\operatorname{adj}\left(\mathrm{B}^{-1}\right)\right)^{-1} \mathrm{~B}\) = ___JEE Mains 2025 Medium
- \(3mm\) જાડાઇ અને \(6cm\) વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ \( 2\times 10^8 m/sec\) હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......\(cm\) હશે.JEE Mains 2021 Hard
- સાચાં વિધાનો ઓળખો :
(A) જ્યારે પ્રાથમિક એમાઈનને એસિડિક પરિસ્થિતિમાં \(\mathrm{NaNO}_2\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયએઝોનિયમ ક્ષાર આપતા નથી.
(B) એલિફેટિક અને ઍરોમેટિક પ્રાથમિક એમાઈન \(\mathrm{CHCl}_3\) અને ઇથેનોલિક KOH સાથે ગરમ કરવાથી કાર્બિલએમાઇન બનાવે છે.
(C) દ્વિતીયક અને તૃતીયક એમાઈન પણ કાર્બિલએમાઇન કસોટી આપે છે.
(D) બેન્ઝીનસલ્ફોનિલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે.
(E) તૃતીયક એમાઈન બેન્ઝીનસલ્ફોનિલ ક્લોરાઇડ સાથે ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard - \(R\) અવરોધ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળીને એક \(ABCD\) ચોરસ બનાવેલ છે.બિંદુ \(E\) અને \(C\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? (\(E\) એ \(CD\) નું મધ્યબિંદુ છે)
JEE Mains 2019 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) (કુદરતી એમીનો એસિડ) સૂચિ \(II\) (કોડ) \(A\) ગ્લુટામિક એસિડ \(I\) \(Q\) \(B\) ગ્લુટામાઈન \(II\) \(W\) \(C\) ટાયરોસીન \(III\) \(E\) \(D\) ટ્રીપ્ટોફેન \(IV\) \(Y\) JEE Mains 2023 Medium