JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
\((±)Ph(C=O)C ( OH )( CN ) Ph\) ના \(HCN\) સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતા અવકાશીય સમધટકની સંખ્યા \(........\) છે.[જ્યાં \(Ph\) is \(\left.\equiv C _6 H _{5^{-}}\right]\)
- A \(2\)
- B \(1\)
- C \(0\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
સંયોજનોની જોડયાદી-II
સમઘટકોના પ્રકારA. 2-Methylpropene and but-1-ene I. ત્રિમપરિમાણીય સમઘટકો B. Cis-but-2-ene and trans-but-2-ene II. સ્થાન સમઘટકો C. 2-Butanol and diethyl ether III. શૃંખલા સમઘટકો D. But-1-ene and but-2-ene IV. ક્રિયાશીલ સમૂહ સમઘટકો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - ગુણાત્મક વિશ્લેષણમાં લોહ સમૂહ (III) ના અવક્ષેપન માટે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા પહેલાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી :JEE Mains 2024 Medium
- 5-ફિનાઇલપેન્ટ-4-ઇન-2-ઓલ માટે સ્ટીરિયોઆઇસોમર્સની સંભવિત સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
- ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા એલિફેટિક પ્રાથમિક એમાઇનને ગરમ કરવા પર, રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ?JEE Mains 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે. વિધાન \(II :\) કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે. ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ \(980\,\mathop A\limits^o \) તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા \(a_o\) ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે \((hc\,=\,12500\,eV-\mathop A\limits^o)\)JEE Mains 2019 Hard
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) હેલ-વોલ્ડાર્ડ-ઝેલેન્સ્કી પ્રક્રિયા \(I\) \(NaOH + I _2\) \(B\) આયોડોફોર્મ પ્રક્રિયા \(II\) (i) \(CrO _2 Cl _2, CS _2\) (ii)\(H _2 O\) \(C\) ઈટાર્ડ પ્રક્રિયા \(III\) (i) \(Br _2 /\) લાલ ફોસ્ફોરસ (ii) \(H _2 O\) \(D\) ગેટરમેન-કોચ પ્રક્રિયા \(IV\) \(CO , HCl\), નિર્જળ.\(AlCl_3\) JEE Mains 2023 Medium - વક્ર \(x^{2}+2 x y-3 y^{2}=0\) ના બિંદુ \((2,2)\) આગળના અભિલંબનું ઉગમબિંદુથી લંબ અંતર મેળવો.JEE Mains 2020 Hard
- \(1+2 \cdot 3+3 \cdot 3^{2}+\ldots . .+10 \cdot 3^{9}\) = ...............JEE Mains 2022 Hard
- નીચે આપેલામાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
- ત્રિકોણ \(ABC \) માં જો \(|\overline{ BC }|=8,|\overline{ CA }|=7,|\overline{ AB }|=10\) હોય તો સદીશ \(\overline{ AB }\) નો \(\overline{ AC }\) પરનો પ્રક્ષેપનું માન મેળવો.JEE Mains 2021 Medium