JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(PF _5, BrF _5, PCl _3, SF _6,\left[ ICl _4\right]^{-}, ClF _3, IF _5\) ને ધ્યાનમાં લો. ઉપરોક્ત અણુઓ\(/\)આયનોમાં કે જે \(sp ^3 d ^2\) સંકરણ ધરાવતા હોય તેવા અણુ(ઓ) અથવા આાયન(નો)ની સંખ્યા શોધો.
- A \(3\)
- B \(4\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 400 K પર નીચે આપેલી સામાન્ય પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(x A( g ) \rightleftharpoons y B( g )\).
તાપમાનની સમાન પરિસ્થિતિ પણ x અને y માં ફેરફાર હેઠળ \(K_p\) અને \(K_c\) ના મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો.
(i) \( K _{ p }=85.87\) અને \(K_c=2.586\) બંધબેસતા એકમો
(ii) \(K _{ p }=0.862\) અને \(K _{ c }=28.62\) બંધબેસતા એકમો
(i) અને (ii) માં x અને y ના મૂલ્યો અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium - ડાઇમરાઇઝેશન પ્રક્રિયા માટે, \(2 A ( g ) \rightarrow A _{2}( g )\) \(298\, K\) પર \(\Delta U^ \ominus,=-20\, kJ\, mol ^{-1}, \Delta S \odot=-30\, J\)\(K ^{-1}\, mol ^{-1},\) પછી \(\Delta G ^{\ominus}\) ........\(J\) હશે?JEE Mains 2020 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં બેન્ઝાલ્ડીહાઈડ નિપજ તરીકે પ્રાપ્ત થશે\(?\)
JEE Mains 2022 Hard - નીચેના અણુઓ માટે સ્થાયીતાનો સાચો ક્રમ (ઘટતો ક્રમ) ગોઠવો.
JEE Mains 2013 Hard - પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન \(3.5 \mathrm{~cm}\) ખસે છે, જ્યારે દ્રાવક \(5 \mathrm{~cm}\) ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક _______ \(\times 10^{-1}\) છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે એક કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A)\) : સમૂહ \(13\) તત્વોમાં બોરોન \((2453 \mathrm{~K})\) નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે. કારણ \((R)\) : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે. ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(x=-1\) અને \(x=2\) એ વિધેય \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}^3+\mathrm{ax}^2+\mathrm{b} \log _{\mathrm{c}}|\mathrm{x}|+1, \mathrm{x} \neq 0\) ના ક્રાંતિક બિંદુઓ છે. ધારો કે અંતરાલ \(\left[-2,-\frac{1}{2}\right]\) માં \(f\) ના નિરપેક્ષ ન્યૂનતમ અને નિરપેક્ષ મહત્તમ મૂલ્યો અનુક્રમે \(m\) અને \(M\) છે. તો \(|\mathrm{M}+m|\) = ___ (\(\log _{\mathrm{c}} 2=0.7\) લો):JEE Mains 2025 Medium
- આપેલી રેખા ધન y- અને z-અક્ષો સાથે અનુક્રમે જે ખૂણાઓ \(\beta\) અને \(\gamma\) બનાવે છે, તેમાંથી પ્રત્યેક, આ રેખા ધન x-અક્ષ સાથે જે ખૂણો બનાવે છે તેના કરતાં અડધો છે. તો ખૂણા \(\beta\) ના શક્ય તમામ મૂલ્યોનો સરવાળો ___ છે.JEE Mains 2025 Medium
- જો \(\alpha\) અને \(\beta(\alpha<\beta)\) એ સમીકરણ \((-2+\sqrt{3})(|\sqrt{x}-3|)+(x-6 \sqrt{x})+(9-2 \sqrt{3})=0, x \geqslant 0\) ના બીજ હોય, તો\(\sqrt{\frac{\beta}{\alpha}}+\sqrt{\alpha \beta}=\) ___ .JEE Mains 2026 Easy
- એક વસ્તુને પૃથ્વીની સપાટીથી 3 R અંતરે સ્થિર રાખવામાં આવે છે જ્યાં R એ પૃથ્વીની ત્રિજ્યા છે. તેને કઈ લઘુત્તમ ગતિથી પ્રક્ષેપિત કરવી જોઈએ જેથી તે પૃથ્વી પર પાછું ન ફરે તે છે, તે કેટલું છે?
(ધારો કે \(\mathrm{M}=\) પૃથ્વીનું દળ, \(\mathrm{G}=\) સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક)JEE Mains 2025 Easy - બહારની ત્રિજ્યા \(R\) ધરાવતો એક પોલો ગોળો પાણીની સપાટીની અંદર માત્ર ડૂબેલો છે. પોલા ગોળાની અંદરની ત્રિજ્યા \(r\) છે. જો ગોળાના દ્રવ્યની પાણીની સાપેક્ષે ઘનતા \(\frac{27}{8}\) હોય તો \(r\) નું મૂલ્ય \(......R\) જેટલું હશે?JEE Mains 2020 Hard
- સમીકરણ \(3 x^{4}+4 x^{3}-12 x^{2}+4=0\) ના ભિન્ન વાસ્તવિક ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard