JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
પેરોક્સોડાયસલ્ફુયરિક અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં \(S=O\) અને \(S-OH\) બંધની સંખ્યા અનુક્રમે જણાવો.
- A (\(2\) અને \(2\)) તથા (\(2\) અને \(2\))
- B (\(2\) અને \(4\)) તથા (\(2\) અને \(4\))
- C (\(4\) અને \(2\)) તથા (\(2\) અને \(4\))
- D (\(4\) અને \(2\)) તથા (\(4\) અને \(2\))
Answer & Solution
Correct Answer
(D) (\(4\) અને \(2\)) તથા (\(4\) અને \(2\))
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- KCl ના જલીય દ્રાવણ માટે મોલર વાહકતા વિરુદ્ધ \(\sqrt{\text { concentration }}\) નો આલેખ નીચે આપેલો છે.
જો KCl દ્રાવણની ઊંચી સાંદ્રતા માટે, વાહકતા કોષનો અવરોધ \(100 \Omega\) હોય, તો તે જ કોષનો મંદ દ્રાવણ સાથેનો અવરોધ ' \(x\) ' \(\Omega\) છે.
\(x\) નું મૂલ્ય __________ (નજીકનો પૂર્ણાંક) છે.JEE Mains 2025 Hard - પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A\to P\) માટે \(t_{1/2}\) (અર્ધઆયુષ્ય સમય) \(10\) દિવસ છે. તો \(A\) ના \(\frac{{{1^{th}}}}{4}\) રૂપાંતર માટેનો સમય (દિવસમાં) જણાવો. \((\ln\, 2\, = 0.693,\, \ln\, 3\, = 1.1)\)JEE Mains 2018 Hard
- \(PbI _{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8.0 \times 10^{-9}\) છે. તો \(0.1\) મોલર લેડ નાઈટ્રેટ દ્રાવણમાં લેડ આયોડાઈડની દ્રાવ્યતા \(x \times 10^{-6} \,mol / L\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \([\)આપેલ \(: \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Medium
- સંકીર્ણો \((A)\) થી \((D)\) ની ફક્ત સ્પીન આધારિત ગણતરી કરેલી ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. \((A)\) \(\mathrm{Ni}(\mathrm{CO})_{4}\) \((B)\) \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Cl}_{2}\) \((C)\) \(\mathrm{Na}_{2}\left[\mathrm{Ni}(\mathrm{CN})_{4}\right]\) \((D)\) \(\mathrm{PdCl}_{2}\left(\mathrm{PPh}_{3}\right)_{2}\)JEE Mains 2020 Hard
- ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંત ના સંદર્ભમાં ખોટુ વિધાન પસંદ કરો.JEE Mains 2024 Medium
- પ્રક્રિયા \(2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)\) એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત \(N_2O_5\) ધરાવતા પાત્રના દબાણમાં \(30\) \(min\) એ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો \(60\) \(min\) બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- જો લાઇમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ \(917\,\mathring A\) હોય, તો બામર શ્રેણીની લધુત્તમ તરંગલંબાઈ ........\(\mathring A\) હશે.JEE Mains 2023 Medium
- યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર \(0.5\) \(mm\) છે અને સ્ક્રીનને \(150\) \(cm \) દૂર રાખેલ છે. \(650\) \(nm\) અને \(520\) \(nm\) એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......\( mm\) છે.JEE Mains 2017 Medium
- સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1.2\, cm\) અને \(3.0\, cm\) છે. જો વસ્તુને વસ્તુકાંચથી \(1.25\, cm\) અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?JEE Mains 2014 Hard
- \(+4\) ઓક્સિડેશન અવસ્થા ન બતાવતું લેન્થેનોઇડ તત્વ કયુ છે?JEE Mains 2020 Medium
- અહીં \(XNa_2HAsO_3 + YNaBrO_3 + ZHCl \longrightarrow\) \(NaBr + H_3AsO_4 + NaCl\) ઉપરોક્ત પ્રક્રિયામાં \(X, Y\) અને\(Z\) ના મૂલ્યો અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium
- \(Y\) યંગ મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી એક ઘટતી ત્રિજ્યા ધરાવતો શંકુ આકારનો તાર બનાવવામાં આવે છે જેની મૂળભૂત લંબાઈ \(L\) અને તારના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે \(R\) અને \(3R\) છે.તારણો ઉપરનો ભાગ દઢ આધાર સાથે અને નીચેના ભાગ સાથે \(M\) દળ લટકાવેલ છે તો તારની નવી વિસ્તૃત લંબાઈ કેટલી થશે?JEE Mains 2016 Hard