JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
પેપ્ટાઇડ IIe\(-\)Arg\(-\)Pro, માં હાજર કિરાલ કાર્બન્સની સંખ્યા .....
- A \(8\)
- B \(12\)
- C \(17\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 Easy
- NaOHના \(0.2 \%(\mathrm{w} / \mathrm{v})\) દ્રાવણની અવરોધકતા \(870.0 \mathrm{~m} \Omega \mathrm{~m}\) માપવામાં આવે છે. દ્રાવણની મોલર વાહકતા ______ \(\times 10^2 \mathrm{mS} \mathrm{dm}{ }^2 \mathrm{~mol}^{-1}\) હશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- સાચાં વિધાનો છે:
A. સુક્રોઝના ઉત્સેચકીય જળવિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા, એસિડ ઉદ્દીપિત જળવિભાજન કરતા ઓછી હોય છે.
B. વિકૃતિકરણ દરમિયાન, પ્રોટીનની દ્વિતીયક અને તૃતીયક રચનાઓ નાશ પામે છે પરંતુ પ્રાથમિક રચના અકબંધ રહે છે.
C. ન્યુક્લિઓટાઇડ્સ પેન્ટોઝ શર્કરાના \(C_{1}\) અને \(C_{4}\) કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે.
D. પ્રોટીનની ચતુર્થક રચના પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંપૂર્ણ ગડીકરણને રજૂ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચે આપેલ સંયોજનોની એસિડ પ્રકૃતિનો સાચો ક્રમ જણાવો :
JEE Mains 2021 Easy - નીચેના તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે જણાવો. \((a)\; C \;\;(b)\; O \;\;(c)\; F\;\; (d) \;Cl\;\; (e)\; Br\)JEE Mains 2020 Hard
- \({Eu}^{2+}\) આયન તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના હોવા છતાં એક મજબૂત રીડકસનકર્તા છે,તેની ધરા અવસ્થા કઈ છે? (સૌથી બહારની) : [પરમાણ્વિય ક્રમાંક \({Eu}=63\) ]JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \([ {\varepsilon _0} ]\) એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો \(M\) \(=\) દળ, \(L\)\(=\) લંબાઇ, \(T=\) સમય અને \(A=\) વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........JEE Mains 2013 Medium
- ગરમ પાણીનું તાપમાન \(60\,^oC\) થી \(50\,^oC\) થતાં \(10\,minutes\) અને પછી \(42\,^oC\) થતાં બીજી \(10\,minutes\) લાગે તો વાતાવરણનું તાપમાન......... \(^oC\) હશે?JEE Mains 2014 Hard
- જો સુરેખ સમીકરણ સંહતિ \(2 x-3 y=\gamma+5,\) ; \(\alpha x+5 y=\beta+1\) જ્યાં \(\alpha, \beta, \gamma \in R\) ને અનંત ઉકેલ હોય, તો \(|9 \alpha+3 \beta+5 \gamma|\) ની કિમત..........છે.JEE Mains 2022 Medium
- \(C_6H_{14}\) ના બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો.JEE Mains 2015 Hard
- અહી \(f ( x )=\frac{ x }{\left(1+ x ^{ n }\right)^{\frac{1}{ n }}}, x \in R -\{-1\}, n \in N , n > 2\). If \(f ^{ n }( x )=(fofof \ldots \ldots\) upto \(n\) times) \(( x )\),હોય તો \(\operatorname{Lim}_{n \rightarrow \infty} \int \limits_0^1 x^{n-2}\left(f^n(x)\right) d x\) ની કિમંત \(...............\) થાય.JEE Mains 2023 Hard
- જો \(24 \int_0^{\frac{\pi}{4}}\left(\sin \left|4 x-\frac{\pi}{12}\right|+[2 \sin x]\right) \mathrm{d} x=2 \pi+\alpha\), જ્યાં \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, તો \(\alpha\) = ___JEE Mains 2025 Hard