JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
પેન્ટીન માટે એસાયક્લિક બંધારણ સમઘટક (ભૌમિતિક સમઘટક સહિત) ની સંખ્યા \(......\) છે.
- A \(9\)
- B \(7\)
- C \(8\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જયારે તાપમાત \(300\) \(K\) થી બદલાઇને \(310\) \(K\) થાય છે ત્યારે એક પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ\, mol^{-1}\) જણાવો. (સક્રિયકરણ ઊર્જા અને પૂર્વ ઘાતાંક અવયવ તાપમાતથી સ્વતંત્ર છે તેમ ધારો ; \(ln\, 2\, = 0.693 ; R\, = 8.314\, J\, mol^{-1}\, K^{-1}\) )JEE Mains 2017 Hard
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, અને યોગ્ય વિધાન પસંદ કરો:
JEE Mains 2021 Hard - \(SF_4\) નીચેનામાંથી કોના સમસંરચનાત્મક છે:
A. \(BrF_4^{\ominus}\)
B. \(CH_4\)
C. \(IF_4^{\oplus}\)
D. \(XeF_4\)
E. \(XeO_2 F_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 Easy
- નીચે આપેલ સંયોજનોની સંખ્યા કે જે ફ્રીડલ-ક્રાફટ પ્રક્રિયાઓમાથી પસાર થઈ નથી તે _______ છે. ટોલ્યુઇન, નાઈટ્રોબેન્ઝીન, ઝાયલીન, ક્યુમીન, એનીલીન, ક્લોરોબેન્ઝીન, \(m\)-નાઈટ્રોએનીલીન, \(m-\)ડાયનાઈટ્રોબેન્ઝીનJEE Mains 2024 Medium
- આ સંતુલન ધ્યાનમાં લો \(\mathrm{CO}(\mathrm{~g})+3 \mathrm{H}_2(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{CH}_4(\mathrm{~g})+\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\), જો અચળ તાપમાને પ્રણાલી પર લાગુ પડતું દબાણ બે ગણું વધારવામાં આવે, તો
(A) પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા વધે છે.
(B) સંતુલન પુરોગામી દિશામાં ખસશે.
(C) સંતુલન અચળાંક વધે છે કારણ કે નીપજોની સાંદ્રતા વધે છે.
(D) સંતુલન અચળાંક યથાવત રહે છે કારણ કે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ઉપરોકત \(P-V\) આલેખ એક પરમાણ્વિક આદર્શ વાયુ ધરાવતાં થરમોડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રીયા દર્શાવે છે.એક ચક્રીય પ્રક્રીયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા _______ થશે.
JEE Mains 2013 Medium - જો શિરોબિંદુ \(\mathrm{V}\left(\frac{3}{2}, 3\right)\) અને નિયમક \(x+2 y=0\) વાળા પરવલયનું સમીકરણ \(\alpha x^2+\beta y^2-\gamma x y-30 x-60 y+225=0\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = __________JEE Mains 2025 Easy
- એક \(110 \,V , 50 \,Hz , AC\) ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે \(55 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - ફિનોલની કલોરોફોર્મમાંના બ્રોમીન અને પાણીમાંના બ્રોમીન સાથેની પ્રક્રિયામાં તફાવત નીચેના કારણે છે તેJEE Mains 2022 Medium
- જો કોઈ \(x \in R\), એ \(20\) વિદ્યાર્થીઓની પરીક્ષામાં આવેલ ગુણનું આવ્રુતિ વિતરણ
ગુણ \(2\) \(3\) \(5\) \(7\)
આવ્રુતિ \((x+1)^2\) \(2x -5\) \(x^2 -3x\) \(x\)
હોય તો ગુણનો મધ્યક મેળવો.JEE Mains 2019 Medium - જો \(w\) \((Im\, w \neq 0)\) એ સંકર સંખ્યા હોય તો કોઈક વાસ્તવિક સંખ્યા \(k\) માટે સંકર સંખ્યા \(z\) નો ઉકેલગણ મેળવો કે જેથી \(w - \overline {w}z = k\left( {1 - z} \right)\) થાય.JEE Mains 2014 Hard