JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\(p-\)ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઈડ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
- A તે હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે જાણીતો છે.
- B તેને તૃતિયક એમાઈની સાથે પ્રાથમિક અને તૃતિયક એમાઇનોને પ્રભેદિત કરવામાં ઉપયોગમાં લેવાય છે.
- C જ્યારે તેને દ્વિતિય એમાઈન જોડે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એવી નીપજ તરફ દોરી જાય છે કે જે આલ્કલીમાં દ્રાવ્ય છે.
- D \(p-\)ટોલ્યુઇન સલ્ફોનાઈલ ક્લોરાઇડ તૃતિયક એમાઇનો સાથે પ્રક્રિયા કરતો નથી.
Answer & Solution
Correct Answer
(C) જ્યારે તેને દ્વિતિય એમાઈન જોડે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એવી નીપજ તરફ દોરી જાય છે કે જે આલ્કલીમાં દ્રાવ્ય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રકિયા માં \(C{H_3}COOH\xrightarrow{{LiAl{H_4}}}A\xrightarrow{{PC{l_5}}} \) \(B\xrightarrow{{Alc.\,KOH}}C,\) નિપજ \(C\) શું હશે ?JEE Mains 2014 Medium
- નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 Easy
- બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.JEE Mains 2023 Medium
- ઓર્ગેનિક સંયોજનો સાથેની આયનીય પ્રક્રિયાઓ _______ દ્વારા આગળ વધે છે \((A)\) સમવિભાજન બંધ વિભાજન \((B)\) વિષમવિભાજન બંધ વિભાજન \((C)\) મુક્ત મૂલક નિર્માણ \((D)\) પ્રાથમિક મુક્ત મૂલક \((E)\) દ્વિતીયક મુક્ત મૂલક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- વિલોપન પ્રકિયા માટે નીચેનામાંથી કયો પ્રકીયક યોગ્ય નથી ?
JEE Mains 2016 Hard - પ્રકાશસંશ્લેષણમાં ગ્લુકોઝનો દરેક અણુનુ સંશ્લેષણ .........નો સમાવેશ કરે છે.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(r\) ત્રિજ્યાની કેપિલરીમાં \(M\) દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો \(2r\) ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે?JEE Mains 2019 Medium
- \(\alpha=\sin 36^{\circ}\) એ સમીકરણ \(\dots\dots\dots\)નું એક બીજ છે.JEE Mains 2022 Medium
- જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100 \,g\) પ્રવાહી \(A\) ને \(75\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન \(90\,^oC\) થાય છે. હવે જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100\, g\) પ્રવાહી \(A\) ને \(50\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........\(^oC\) થાય?JEE Mains 2019 Hard
- \(PUBLIC\) શબ્દનો ડિક્શનરી ક્રમાંક મેળવો.JEE Mains 2023 Medium
- બ્યુટેન, ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે, જે નીચે આપેલા સમીકરણ મુજબ છે:
\(\mathrm{C}_4 \mathrm{H}_{10}(\mathrm{~g})+\frac{13}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 4 \mathrm{CO}_2(\mathrm{~g})+5 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
જો 174.0 kg બ્યુટેનને 320.0 kg \(\mathrm{O}_2\) સાથે ભેળવવામાં આવે, તો બનતા પાણીનું કદ લિટરમાં ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: (a) \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}\) ના મોલર દળ અનુક્રમે 12, 1, \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, (b) પાણીની ઘનતા \(\left.=1 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\right]\)JEE Mains 2025 Medium - ઘારો કે વર્તુળ \(x^2+(y-1)^2=1\) ની ઊગમબિંદુમમાંથી દોરેલ જીવાઓના મધ્ય બિંદુઓનો બિંદુ પથ, રેખા \(x+y=1\) ને \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) આગળ છેદે છે. તો \(\mathrm{PQ}\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard