JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
પ્રતિચુંબકીય સંકીર્ણ \([NiL_4]\) બનાવવા નિકલ \((Z = 28)\) એ એકઋણભારીય એકદતીય લિગેન્ડ સાથે સંયોજાય છે. તો તેમાં સંકળાયેલુ સંકરણ અને હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો.
- A \(sp^3\), બે
- B \(dsp^2\), શૂન્ય
- C \(dsp^2\), એક
- D \(sp^3\), શૂન્ય
Answer & Solution
Correct Answer
(A) \(sp^3\), બે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 Easy
- પ્રક્રિયા \(2X \rightarrow B\) એ શુન્ય ક્રમની પ્રક્રિયા છે. \(X\) ની પ્રારંભિક સાંદ્રતા \(0.2\,M\) છે, અર્ધઆયુષ્ય સમય \(6\, h\) છે જે \(X\) ની પ્રારંભિક સાંદ્રતા \(0.5\, M\) હોય તો, અંતિમ સાંદ્રતા \(0.2\,M\) થવા માટે ........ \(hr\) લાગશે.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - બે રેડિયલ તેમજ બે કોણીય નોડ ધરાવતી કક્ષક શોધો.JEE Mains 2021 Easy
- \(\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{Be}, \mathrm{Mg}, \mathrm{B}\) અને Al પૈકી, જે તત્ત્વની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી છે, તેના દ્વારા બનતા ઓક્સાઇડનો પ્રકાર છે :JEE Mains 2025 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ક્લોરોફોર્મ અને એનિલીન \((I)\) વરાળ નિસ્યંદન \((B)\) બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન \((II)\) ઉર્ધ્વપાતન \((C)\) પાણી અને એનિલીન \((III)\) નિસ્યંદન \((D)\) નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ \((IV)\) સ્ફટિકીકરણ JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક કોષ માટે, \(Cu ( s ) \mid Cu ^{2+}\left(0.001 M || Ag ^{+}(0.01\,M ) \mid Ag ( s )\right.\) કોષ પોટિન્શયયલ \(298 \,K\) એ \(0.43\, V\) માલુમ પડ્યો, તો પ્રમાણિત ઇલેકટ્રોડ પોટિન્શયયલની માત્રા \(Cu ^{2+} / Cu\) માટે \(........\times 10^{-2} \,V \vartheta\) છે. \([\) આપેલ છે \(:E _{ Ag ^{+} / Ag }^{\Theta}=0.80\, V \text { and } \frac{2.303 \,RT }{ F }=0.06\,V ]\)JEE Mains 2022 Medium
- \(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં) \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\) દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં) શું હશે?JEE Mains 2013 Medium
- એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને \(B=0.8\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું \(2\,cms ^{-1}\) ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા \(10\,cm\) થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ \(.............\) થશે.JEE Mains 2023 Medium
- \(\int {\frac{{xdx}}{{2 - {x^2} + \sqrt {2 - {x^2}} }}} \) મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે \(A = \{1, 2, 3, 4, 5, 6\}\). એક-એક વિધેયો \(f: A \rightarrow A\) ની સંખ્યા કે જેથી \(f(1) \geq 3\), \(f(3) \leq 4\) અને \(f(2) + f(3) = 5\) હોય, તે __________ છે.JEE Mains 2026 Hard
- વિકલ સમીકરણ \((y^2 -x^3) dx -xydy = 0\, (x \ne 0)\) નો વ્યાપક ઉકેલ મેળવો. ( કે જ્યાં \(c\) એ સંકલન અચળાંક છે )JEE Mains 2019 Hard