JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
પ્રથમ શ્રેણીની સંક્રાંતિ ધાતુ (M) મંદ HCl માંથી \(H_{2}\) વાયુ મુક્ત કરતી નથી. \(MSO_{4}\) ના જલીય દ્રાવણના 1 મોલને વધારાના જલીય KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી દ્રાવણમાંથી \(H_{2}S(g)\) પસાર કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયામાંથી બનતા MS (ધાતુ સલ્ફાઈડ) નો જથ્થો ___________ મોલ છે.
- A 2
- B 1
- C 3
- D \(0\)
Answer & Solution
Correct Answer
(D) \(0\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?JEE Mains 2014 Medium
- આપેલ પ્રક્રિયા \(2A + B \rightarrow\) નીપજો માટે, જ્યારે \(A\) અને \(B\) બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(2.4\,mol\,L^{-1}\,s^{-1}\) થાય છે. જ્યારે \(A\) ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(0.6\,mol\,L^{-1}\,s^{-1}\) થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?JEE Mains 2019 Medium
- \(500 \mathrm{~mL}\) પાણીમાં \(5.85 \mathrm{~g}, \mathrm{NaCl}\) ધરાવતા એક જલીય દ્રાવણ ની મોલારિટી _______ \((M)\) છે.
(આપેલ : મોલર દળ \(\mathrm{Na}: 23\) અને \(\mathrm{Cl}: 35.5 \mathrm{gmol}^{-1}\) )JEE Mains 2024 Medium - અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં અવક્ષેપન વડે જુદાજુદા કેશાયન ( ધનાયન ) ની ઓળખ માટેની ભીની કસોટી માં કયું સંક્રાતિ તત્વ ધનાયન સમૂહા \(IV\) નું નથી ?JEE Mains 2023 Medium
- સાચા વિધાનો ઓળખો :
A. જલયુક્ત (જલીય) ક્ષારો નો ઉપયોગ પ્રાથમિક માનક તરીકે કરી શકાય છે.
B. પ્રાથમિક માનકે હવા સાથે કોઈપણ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ નહીં
C. પ્રાથમિક માનકની બીજા પદાર્થ સાથેની પ્રક્રિયા ત્વરિત અને તત્વયોગમિતિ બનશે.
D. પ્રાથમિક માનક પાણીમાં દ્રાવ્ય થશે નહીં.
E. પ્રાથમિક માનક ઓછું સાપેક્ષ મોલર દળ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : સેલ્યુલોઝ આધારિત કાર્બોહાઇડ્રેટમાંથી બનેલા ભીના સુતરાઉ કપડાં, ભીના નાયલોન પોલીમર આધારિત કપડાં કરતાં સૂકવવામાં સરખામણીમાં વધુ સમય લે છે.
વિધાન II : પાણીના અણુ સાથેનું આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધન સુતરાઉ કપડાંની સરખામણીમાં નાયલોન આધારિત કપડાંમાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય \(200 \,days\) (દિવસો) છે. \(83 \,days\) (દિવસો) પછી બાકી રહેલ મૂળ સક્રિયતાની ટકાવારી \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : એન્ટીલોગ \(antilog\) \(0.125=1.333\), \(\text { antilog } 0.693=4.93 \text { ) }\)JEE Mains 2022 Medium
- જો \([.]\) એ મહત્તમ પૂર્ણાંક હોય તો \(\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{\tan \,(\pi \,{{\sin }^2}\,x) + \,{{(\left| x \right|\, - \,\sin \,(x\,[x]))}^2}}}{{{x^2}}}\) =JEE Mains 2019 Hard
- ધારોકે \(x=(8 \sqrt{3}+13)^{13}\) અને \(y=(7 \sqrt{2}+9)^9\) જો \([t]\) એ મહત્તમ પૂણાંક \(\leq t\) દર્શાવ, તોJEE Mains 2023 Hard
- એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(f(x)=x-1\) અને \(g(x)=e^x\) માટે \(x \in \mathbb{R}\). જો \(\frac{d y}{d x}=\left(e^{-2 \sqrt{x}} g(f(f(x)))-\frac{y}{\sqrt{x}}\right), y(0)=0\), તો \(y(1)\) ___ છે.JEE Mains 2025 Medium
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 Medium