ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

પ્રોટીનના \(\alpha\) - હેલિકસ બંધારણ ( \(\alpha\) - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?

  1. A દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા
  2. B \(H\)બંધન પારસ્પરિક ક્રિયા
  3. C વાન્ડરવાલ પારસ્પરિક ક્રિયા
  4. D \(\pi\)-સ્ટેકીંગ (એકની ઉપર એક ગોઠવાયેલ) પારસ્પરિક ક્રિયા
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(H\)બંધન પારસ્પરિક ક્રિયા

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app