JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?
- A \(CH_3- CH_2 - CH_2- CH_2- OH\)
- B \(CH_3-CH = CH - CHO\)
- C \(CH_3-CH_2 -CH_2-CH_3\)
- D \(\begin{array}{*{20}{c}} O \\ {||} \\ {C{H_3} - C - C{H_3}} \end{array}\)
Answer & Solution
Correct Answer
(B) \(CH_3-CH = CH - CHO\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એવો પ્રક્રિયક કે જે એક મોલ ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ \((PhMgBr)\) સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ \(H _3 O ^{+}\) સાથે પ્રક્રિયા કરીનો નીચે આપેલ આલ્કોહોલ બનાવે છે તે શોધો.
JEE Mains 2022 Medium - \(\mathrm{Mn}, \mathrm{Cr}, \mathrm{Co}\) અને Fe માંથી એક સંક્રાંતિ ધાતુ \((\mathrm{M})\) સૌથી વધુ પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ \(\left(\mathrm{M}^{3+} / \mathrm{M}^{2+}\right)\) ધરાવે છે. તે \(\left[\mathrm{M}(\mathrm{CN})_6\right]^{4-}\) પ્રકારનો ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની \(\mathrm{e}_{\mathrm{g}}\) કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2025 Easy
- જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ \(-\,0.5\,^oC\) હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ \(-\,0.2\,^oC,\) માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?JEE Mains 2019 Hard
- \(\mathrm{Ti}^{2+}, \mathrm{V}^{2+}, \mathrm{Co}^{3+}\) અને \(\mathrm{Cr}^{2+}\) પૈકીના એ આયનનું માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જે જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે, તે _______ BM (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે. (આપેલા પરમાણુ ક્રમાંક: \(\mathrm{Ti}: 22, \mathrm{~V}: 23, \mathrm{Cr}: 24\), Co: \(27\))JEE Mains 2024 Medium
- વાયુમય ટ્રાયઇથાઇલ એમાઇનમાં \("-C-N-C-"\)નો બંધકોણ \(.....\) ડિગ્રી છે.JEE Mains 2021 Medium
- નીચેના અલ્પભ્રમણ સંકીર્ણો ધ્યાનમાં લો
\(\mathrm{K}_3\left[\mathrm{Co}\left(\mathrm{NO}_2\right)_6\right], \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\),
\(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right], \mathrm{Cu} u_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \text { and } \mathrm{Zn}_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\)
પીળા રંગ ધરાવતા સંકીર્ણોના માત્ર-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો _____ B.M. છે. (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- R અવરોધ અને L લંબાઈના તારના 5 સમાન ભાગ કરવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ _______ હશે.JEE Mains 2024 Medium
- \(10 \,\Omega, 20 \,mH\) ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા \(20 \,V\) ની બેટરી સાથે જોડવામાં આવે છે. \(100 \,\mu s\) પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ \(e.m.f.\) ............ \(V\) થશે.JEE Mains 2022 Medium
- સમીકરણ \(x+y+z=21\), જ્યાં \(x \geq 1, y \geq 3, z \geq 4\), ના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- પ્રકાશસંશ્લેષણમાં ગ્લુકોઝનો દરેક અણુનુ સંશ્લેષણ .........નો સમાવેશ કરે છે.JEE Mains 2013 Medium
- ધારોકે ઉગમબિંદુ છે તથા \(OP\) અને \(OQ\) એ વર્તુળ \(x^2+y^2-6 x+4 y+8=0\) પરના બિંદુઓ \(P\) અને \(Q\) પરના વર્તુળના સ્પર્શકો છે.જો ત્રિકોણ \(OPQ\) નું પરિવૃત્તએ બિંદુ \(\left(\alpha, \frac{1}{2}\right)\) માંથી પસાર થાય, તો \(\alpha\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક કણ જેનો આવર્તકાળ 2 s અને કંપવિસ્તાર 1 cm છે, તે સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે. જો 12.5 s માં કણ દ્વારા કપાયેલ કુલ અંતર D અને સ્થાનાંતર d હોય, તો \(\frac{\mathrm{D}}{\mathrm{d}}\) ________ છે.JEE Mains 2025 Easy