JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં એક સંયોજન \(A\), (પરમાણુ સૂત્ર \(\left.{C}_{6} {H}_{12} {O}_{2}\right)\) સાથે સીધી સાંકળ શૃંખલા \(C_{4}\) કાર્બોક્સિલિક એસિડ આપે છે. \(A\) શું છે: \(A \frac{{Li} {A} {H} {H}_{4}}{{H}_{3} {O}^{+}} \longrightarrow B \stackrel{\text { Oxidation }}{\longrightarrow} {C}_{4}-\) કાર્બોક્સિલિક એસિડ
- A \({CH}_{3}-{CH}_{2}-{COO}-{CH}_{2}-{CH}_{2}-{CH}_{3}\)
- B \(\begin{array}{*{20}{c}} {OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {{\rm{C}}{{\rm{H}}_3} - {\rm{C}}{{\rm{H}}_2} - {\rm{CH}} - {\rm{C}}{{\rm{H}}_2} - {\rm{O}} - {\rm{CH}} = {\rm{C}}{{\rm{H}}_2}} \end{array}\)
- C \({CH}_{3}-{CH}_{2}-{CH}_{2}-{COO}-{CH}_{2}-{CH}_{3}\)
- D \({CH}_{3}-{CH}_{2}-{CH}_{2}-{O}-{CH}={CH}-{CH}_{2}-{OH}\)
Answer & Solution
Correct Answer
(C) \({CH}_{3}-{CH}_{2}-{CH}_{2}-{COO}-{CH}_{2}-{CH}_{3}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હોઈડ્રોજન પરમાણુની \(1\,s\) કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અંગે નીચેના પૈકી ક્યૂ વિધાન ખોટું છે ? ( બોહરની ત્રિજ્યા \(a_0\) વડે રજૂ કરવામાં આવે છે . )JEE Mains 2019 Hard
-

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલા ભૌતિક રૂપાંતરણ પર આધારિત શુદ્ધીકરણ પદ્ધતિ છે :
JEE Mains 2025 Medium - સૌથી વધુ પરમાણ્વિકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}\) (જ્યાં \(\mathrm{n}=3,4,5\) ) સુત્રવાળા ઓકસાઇડ બનાવે છે ઉપર ના ઓકસાઇડ માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે.(નજીક નો પૂણા્ક) (આપેલ પરમાણુ ક્રમાંક : \(Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,\) \(\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)\)JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એક અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલ છે. અભિકથન \((A)\) : \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NF}_3\) અણુ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પિરામિડલ આકાર ધરાવે છે. \(\mathrm{NH}_3\) ની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NF}_3\) કરતાં વધારે છે. કારણ \((R)\) : \(\mathrm{NH}_3\) માં, ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ \(\mathrm{N}-\mathrm{H}\) બંધોની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની જેમ જ દિશામાં છે. \(\mathrm{F}\) એ સૌથી વધુ વિદ્યુતઋણી તત્વ છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન \((A)\) તરીકે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
અભિકથન \((A)\): \(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) સંકિર્ણ આયન દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે. કારણ \((R)\): \(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) સંકિર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં \(\lambda\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત \(\lambda\) હોય ત્યા તીવ્રતા \(k\) હોય તો જ્યાં પથતફાવત \(\frac{\lambda}{6}\) હોય ત્યા તીવ્રતા \(\frac{n K}{12},\) છે. તો \(n\) \(=.........\)JEE Mains 2020 Medium
- એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા(\(\%\) માં) લગભગ કેટલી હશે?
JEE Mains 2020 Hard - 20 kg દળના એક ઘન ગોળાને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર રાખેલ છે. ગોળાના સૌથી ઊંચા બિંદુએ 49 N નું બળ સ્પર્શક રીતે લાગે છે. જો ગોળો લપસ્યા વિના ગબડે, તો ગોળાના કેન્દ્રનો પ્રવેગ _______ છે.
JEE Mains 2025 Easy - આકૃતિમાં આપેલ "?" વાળી કિમંત મેળવો.
JEE Mains 2021 Medium - \(298\,K\) પર \(BaSO _4\) નો દ્વાવ્યતા ગુણાકાર \(1 \times 10^{-10}\) છે. \(0 .1\, M\, K _2 SO _4( aq )\) દ્વાવણ માં \(BaSO _4\) ની દ્રાવ્યતા \(.......\times 10^{-9}\, g\, L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાક) આપેલ : \(BaSO _4\) નું મોલર દળ \(233\, g\, mol\, m ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- નીચે દર્શાવેલ ન્યુક્લિયર પ્રક્રિયા \(D \stackrel{\alpha}{\rightarrow} D_{1} \stackrel{\beta^{-}}{\rightarrow} D_{2} \stackrel{\alpha}{\rightarrow} D_{3} \stackrel{\gamma}{\rightarrow} D_{4}\) માં \(D\) નો પરમાણુ દળાંક \(182\) અને પરમાણુ ક્રમાંક \(74\) છે. \(D_{4}\) નો પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે ......... હશે.JEE Mains 2022 Medium