JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીયેનામાંથી કયો જળવિભાજન દ્વારા કાર્બોલીક એસિડ આપશે ?
- A ક્યુમીન
- B બેન્ઝિન ડાયએઝોનિયમ ક્લોરાઈડ
- C બેન્ઝાલ કલોરાઇડ
- D ઈથીલીન ગ્લાયકોલ કેટાલ
Answer & Solution
Correct Answer
(B) બેન્ઝિન ડાયએઝોનિયમ ક્લોરાઈડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોટું વિધાન શોધોJEE Mains 2013 Easy
- \(5^{\circ} C\) (પ્રણાલી) પર પાણી ધરાવતા એક કપને માઈક્રોવેવ ઓવનમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ ઓવનને એક મિનિટ માટે શરૂ કરવામાં આવે છે તે દરમ્યાન પાણી ઊકળવાની શરૂઆત થાય છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે ?JEE Mains 2026 Medium
- નીચેની માહિતીનો વિચાર કરો:
\(\Delta_{f}H^{\Theta}(methane,g) = -X~kJ~mol^{-1}\)
ગ્રેફાઇટની ઊર્ધ્વપાતન એન્થાલ્પી = \(Y~kJ~mol^{-1}\)
\(H_{2}\) ની વિયોજન એન્થાલ્પી = \(Z~kJ~mol^{-1}\)
C-H બંધની બંધ એન્થાલ્પી આના દ્વારા અપાય છે:JEE Mains 2026 Medium - \(NaOH\) અને \(HCl\) ની જુદી જુદી સાંદ્રતાવાળા અને જુદા જુદા કદના નીચે ચાર દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. તો ક્યા એકની \(pH\) નું મૂલ્ય \(1\) થશે ?JEE Mains 2018 Medium
- \(25^{\circ} C\) પર \(3.33\, h\) અર્ધ-આયુષ્ય સાથે, સુક્રોઝ એસિડ દ્રાવણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોઝમાં જળવિભાજન પામે છે જે પ્રથમ ક્રમ વેગ નિયમને અનુસરે છે. \(9\, h\) પછી, સુક્રોઝનો અંશ \(f\) બાકી રહે છે. તો \(\log _{10}\left(\frac{1}{f}\right)\) નું મૂલ્ય ..... \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (ધારી લો : \(\ln 10=2.303, \ln 2=0.693\))JEE Mains 2021 Hard
- ઝિંકની હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં તે હાઈડ્રોજન અને ઝિંક ક્લોરાઇડ આપે છે. \(11.5\,g\) ઝિંક સાથે વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતા તેમાંથી ઉત્પન્ન થતા હાઈડ્રોજન વાયુનું કદ \(STP\) એ \(.........L\) છે. (આપેલ :\(Zn\)નું મોલર દળ \(65.4\,g\,mol ^{-1}\) છે.) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશેJEE Mains 2019 Medium
- રેખા \(x+y=1\) એ \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને અનુક્રમે A અને B બિંદુએ મળે છે. કાટકોણ ત્રિકોણ AMN એ ત્રિકોણ OAB માં અંતર્ગત છે, જ્યાં O એ ઉગમબિંદુ છે અને બિંદુઓ M અને N અનુક્રમે રેખાઓ \(O B\) અને \(A B\) પર આવેલા છે. જો ત્રિકોણ \(A M N\) નું ક્ષેત્રફળ એ ત્રિકોણ \(O A B\) ના ક્ષેત્રફળનું \(\frac{4}{9}\) ગણું હોય અને AN : NB \(=\lambda: 1\) હોય, તો \(\lambda\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો = __________JEE Mains 2025 Hard
- \(1\, kg\) દળવાળા કણ પર ઉદગમને સાપેક્ષ બળયુગ્મ (ટોર્ક) નું મૂલ્ય \(2.5\, Nm\) છે. જો તેની ઉપર લાગતું બળ \(1\,N\) અને ઉદગમથી કણનું અંતર \(5\, m\) હોય તો બળ અને સ્થાન સદિશ વચ્ચેના ખુણાનું માપ (રેડિયનમાં) ____ થાય.JEE Mains 2019 Medium
- જો પ્રદેશ \(\left\{ {\left( {x,y} \right):{y^2} \le 4x,x + y \le 1,x \ge 0,y \ge 0} \right\}\) નું ક્ષેત્રફળ \(a\sqrt 2 + b\) હોય તો \(a -b\) મેળવો.JEE Mains 2019 Hard
- \(513\, K\) પર \(Mn\) ના સંયોજન \((X)\) નું ઉષ્મીય વિધટન એ સંયોજન \((Y)\) \(MnO_2\) અને એક વાયુરૂપ નીપજમાં પરિણમે છે. \(MnO_2\) ની \(NaCl\) અને સાંદ્ર \(H_2SO_4\) સાથેની પ્રક્રિયાથી તીવ્ર (pungent) વાયુ \((Z)\) મળે છે. તો \(X, Y\) અને \(Z\) અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલામાંથી કયો દ્રાવ્ય વિટામીન જેનું સહેલાઈથી નિષ્કર્ષણ થતું નથી ?JEE Mains 2022 Hard