JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેની સંકીર્ણ પ્રજાતિઓની અનુચુંબકીય પ્રકૃતિ માટે જવાબદાર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે _______ છે.
\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)
- A \(1,5,4,2\)
- B \(1,5,5,2\)
- C \(1,1,4,2\)
- D 1.4.4.2
Answer & Solution
Correct Answer
(A) \(1,5,4,2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી સાચા વિધાનો ની સંખ્યા \(........\) છે. \(A\). \(1s\) કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે. \(B\). \(2s\) કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે. \(C\). કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની \(100 \%\) વિસ્તારનો સમાવેશ કરે છે \(D\). \(P\) અને \(d-\)કક્ષકો અનુક્રમે \(1\) અને \(2\) કોણીય નોડ ધરાવે છે \(E\). ન્યુકિલિયસ પર \(P-\)કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.JEE Mains 2023 Hard
- નીચે આપેલા શૃંખલા પ્રક્રિયા પરથી \(A\) અને \(B\)ના સૂત્રો શોધો.
JEE Mains 2022 Medium - નીચે આપેલા પૈકી સાચું વિધાન શોધો.JEE Mains 2026 Hard
- સિદ્ધાંત કે જે \([Ni(CO)_4\) ના સંપૂર્ણપણે/આશિક રીતે બંધનનો સ્વભાવ વર્ણવી શકે છે તે ........JEE Mains 2020 Easy
- નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયામાં બંધના ખંડન માટે સૌથી વધુ અસર પામતુ સ્થાન જણાવો.
JEE Mains 2018 Hard - \({R}-{CN} \xrightarrow[\text { (ii) } {H}_{2} {O}]{\text { (i) DIBAL-H }} {R}-{Y}\) ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાનમાં લો અને \("Y"\) ને ઓળખો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- યુરેનિયમ અને પ્લુટોનિયમની મહત્તમ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન \(A\) તરીક અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A\) : હાઈડ્રોજન પરમાણુની \(2s\) કક્ષકની ઊર્જા લિથિયમની \(2s\) કક્ષકની ઊર્જા કરતા વધુ છે. કારણ \(R\) : એક જ પેટાકોશમાં આવેલી કક્ષકોની ઊર્જાઓ પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક વિદ્યુત દ્વિધ્રુવ પૂર્ણ \(\vec P\) છે,જે \(x\)-અક્ષ સાથે \(\theta \) કોણ બનાવે છે.જયારે તેને વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {{E_1}} \) \(=E\)\(\hat i\) માં મૂકતા, તે બળ- ઘૂર્ણ \(\overrightarrow {{T_1}} \) =\(\;\tau \hat k\) અનુભવે છે.જયારે અન્ય વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {{E_2}} \) = \(\sqrt 3 {E_1}\hat j\) માં મૂકતાં, તે બળ-ઘૂર્ણ \(\overrightarrow {{T_2}} \) = \( - \overrightarrow {{T_1}} \) અનુભવે છે.કોણ \(\theta \;\)નું મૂલ્ય......\(^o\) હશે.JEE Mains 2017 Hard
- M દળ અને R ત્રિજ્યાવાળી એક પાતળી વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં કોણીય વેગ \(\omega\) થી ભ્રમણ કરી રહી છે. જો સમાન પરિમાણવાળી પણ \(\mathrm{M} / 2\) દળવાળી બીજી તકતીને પ્રથમ તકતી પર સમઅક્ષીય રીતે હળવેથી મૂકવામાં આવે, તો તંત્રનો નવો કોણીય વેગ _______ છે.JEE Mains 2024 Hard
- વેનીલા ના બીયા(બીજ) માંથી વેનિલીન સંયોજન પ્રાપ્ત થાય છે. વેનિલીન માં ઓકિસજન પરમાણુ ઓ અને \(\pi\) ઈલેકટ્રોન નો કુલ સરવાળો _______ છે.JEE Mains 2024 Medium
- એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]JEE Mains 2026 Easy