JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેની પ્રકિયામાં સંયોજન \(A\) શું હશે ? \(A\xrightarrow[{(ii)\,\,Conc.\,{H_2}S{O_4}/\Delta }]{{{\text{(i)}}\,{\text{C}}{{\text{H}}_3}MgBr/{H_2}O}}\) \(B\xrightarrow[{(ii)\,Zn/{H_2}O}]{{(i)\,{O_3}}}C + D\) \(D\xrightarrow[\Delta ]{{Ba\left( {OH} \right)}}\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {{H_3}C - C} \end{array}\)\(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,||} \\ { = CH - C - C{H_3}} \end{array}\)

- B \(\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,} \\ {{C_6}{H_5} - C - C{H_2}C{H_3}} \end{array}\)
- C \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O\,} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ {{C_6}{H_5} - C{H_2} - C - C{H_3}} \end{array}\)
- D \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,O\,} \\ {\,\,||} \\ {{C_6}{H_5} - C - C{H_3}} \end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O\,} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\ {{C_6}{H_5} - C{H_2} - C - C{H_3}} \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - થાયોસલ્ફેટ નીચે આપેલી પ્રક્રિયામાં આયોડિન અને બ્રોમિન સાથે જુદી જુદી પ્રતિક્રિયા આપે છે : \( 2 \mathrm{~S}_2 \mathrm{O}_3^{2-}+\mathrm{I}_2 \rightarrow \mathrm{S}_4 \mathrm{O}_6^{2-}+2 \mathrm{I}^{-}\) \(\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}+5 \mathrm{Br}_2+5 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 2 \mathrm{SO}_4^{2-}+4 \mathrm{Br}^{-}+10 \mathrm{H}^{+}\) નીચે આપેલું કયું વિધાન થાયોસલ્ફેટની ઉપરોક્ત દ્વિગુણી વર્તણૂકને વાજબી ઠેરવે છે?JEE Mains 2024 Medium
- સાથે \(HI\) ની પ્રક્રિયા કરતા બનતી મુખ્ય નીપજ શું છે ?
JEE Mains 2021 Hard - બ્રાઉન રિંગ કસોટીમાં રચાતા સંકીર્ણમાં Fe (આયર્ન) ની ઓક્સિડેશન અવસ્થા.JEE Mains 2024 Medium
- \(20.0 \,mL\) દ્રાવણ જેમાં \(0.2 \,g\) અશુદ્ધ \(H _{2} O _{2}\) એસિડિક દ્રાવણમાં \(0.316 \,g\) \(KMnO _{4}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે.\(H _{2} O _{2}\) \((\%\) માં\()\)ની શુદ્ધતા........ (\(H _{2} O _{2}\)નું આણ્વિય દળ \(=34\) \(;\) \(KMnO _{4}\)નું આણ્વિય દળ \(=158\))JEE Mains 2020 Hard
- હાઈડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાંથી \(211.6\,pm\) ત્રિજ્યાની કક્ષકમાં સંક્રાંતિ અનુભવે છે. આ સંક્રાતિ કોની સાથે સંકળાયેલ છે ?JEE Mains 2017 Medium
More PYQs from JEE Mains
- સમાન પોટેન્શિયલ વડે એક પ્રોટોન અને \(Li ^{3+}\) ન્યુક્લિયસ પ્રવેગિત (accelerated) થાય છે. \(Li ^{3+}\) અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{ Li }\) અને \(\lambda_{ p }\) તે હોય તો, \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ Li ^{3+}\right.\) નું દળ \(=8.3\) પ્રોટોનનું દળ.]JEE Mains 2021 Medium
- નીચેના અલ્પભ્રમણ સંકીર્ણો ધ્યાનમાં લો
\(\mathrm{K}_3\left[\mathrm{Co}\left(\mathrm{NO}_2\right)_6\right], \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\),
\(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right], \mathrm{Cu} u_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \text { and } \mathrm{Zn}_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\)
પીળા રંગ ધરાવતા સંકીર્ણોના માત્ર-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો _____ B.M. છે. (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2025 Hard - પરમાણ્વીય હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા, જે \(4^{\text {th }}\) ઊર્જા સ્તરમાં છે, તે _______ છે.JEE Mains 2025 Easy
- જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ત્રીજા ભાગનું હોય ત્યારે કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{8}\) છે, જ્યાં \(x=\) _______.JEE Mains 2024 Hard
- જો \([.]\) એ ગુરુતમ મહતમ પૂર્ણાક વિધેય હોય તો સમિકરણ \([ x ]^{2}+2[ x +2]-7=0\) નાJEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેકટ્રોન નીચી ઊર્જા કક્ષા \(\left( E _{1}\right)\) માંથી ઉચ્ચ ઊર્જા કક્ષા \(\left(E_{2}\right)\) માં કૂદકો (સંક્રાંત) કરે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(h f= E _{1}- E _{2}\) વડે આપી શકાય છે. વિધાન \(II\) : ઉચ્ય ઊર્જા કક્ષામાંથી નીચી ઊર્જ કક્ષામાં ઈલેકટ્રોનની સંક્રાંતિ, વિકિરણ આવૃત્તિ \(f=\left( E _{2}- E _{1}\right) / h\) સાથે સંકળાયેલ છે. આ શરતને બોહરની આવૃત્તિ શરત કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium