JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો, અને સાચી પ્રક્રિયાઓ કઈ છે?

- A \((a)\) અને \((d)\)
- B \((b)\) અને \((d)\)
- C \((a)\) અને \((b)\)
- D \((b),(c)\) અને \((d)\)
Answer & Solution
Correct Answer
(B) \((b)\) અને \((d)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.6\; \mathrm{g}\) યુરીયા \(\left(\mathrm{NH}_{2} \mathrm{CONH}_{2}\right)\) ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ (\(NaOH\)) સાથેની માત્રાત્મક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એમોનીયા \((NH_{3} )\) નું તટસ્થીકરણ ........... વડે થઇ શકે છે.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બે જુદા જુદા આલ્ડીહાઈડ વચ્ચે ક્રોસ આલ્ડોલ સંધનન પ્રક્રિયા હંમેશા ચાર જુદી જુદી નીપજો ઉતપન્ન કરે છે.
વિધાન II : ઇષ્ટતમ pH હેઠળ, જ્યારે સેમીકાર્બેઝાઈડની બેન્ઝાલ્ડીહાઈડ અને એસિટોફિનોનના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતાં ફક્ત તે એસિટોફિનોન સાથે જ સંઘનન નીપજ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે: \(CH _{3} CH = CHCH \left( CH _{3}\right)_{2} \stackrel{ HBr }{\longrightarrow}\)JEE Mains 2020 Medium
- નીચેના બંધને તેઓની સરેરાશ બંધઊર્જા મુજબ ઘટતા ક્રમમાં ગોઠવો. \(\mathrm{C}-\mathrm{Cl}, \mathrm{C}-\mathrm{Br}, \mathrm{C}-\mathrm{F}, \mathrm{C}-\mathrm{I}\)JEE Mains 2020 Hard
- \(\left[{Ni}({CN})_{6}\right]^{2-}\)ની રચના કરવા માટે મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં \({NiCl}_{2}\)નું જલીય દ્રાવણ વધારે સોડિયમ સાયનાઇડ સાથે ગરમ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ધાતુ પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં કુલ ફેરફાર \(.....\) છે.JEE Mains 2021 Hard
- સાચું વિધાન છે :JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સલ્ફાઇડ \({HgS}, {PbS}, {CuS}, {Sb}_{2} {~S}_{3}\), \({As}_{2} {~S}_{3}\) અને \({CdS}\)ને ધ્યાનમાં લો. \(50\, \% \,{HNO}_{3}\) માં દ્રાવ્ય સલ્ફાઇડ્સની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy
- ધારો કે \(f: \mathbf{R}-\{0\} \rightarrow(-\infty, 1)\) એ 2 ઘાતવાળી બહુપદી છે, જે \(f(x) f\left(\frac{1}{x}\right)=f(x)+f\left(\frac{1}{x}\right)\) ને સંતોષે છે. જો \(f(K)=-2 K\) હોય, તો \(K\) ના તમામ શક્ય મૂલ્યોના વર્ગોનો સરવાળો છે :JEE Mains 2025 Medium
- \({m}\) દળના પદાર્થને \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરતાં તે જમીન પર \(0.8 \sqrt{{gh}}\) ના વેગ વેગથી પહોચે છે. હવાના ઘર્ષણના કારણે થતું કાર્ય \(.....\,{mgh}\) હશે.JEE Mains 2021 Hard
- \(25^{\circ} C\) એ એક ઓક્સિડેશન-રીડકશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સનું સ્થાનાંતરણ થાય છે તેમાં \(\Delta G ^{\circ}\) નું મૂલ્ય \(17.37\, kJ\) \(mol ^{-1}\) છે. તો \(E _{\text {cell }}^{\circ}\) (\(V\) માં) ........ \(\times 10^{-2}\) થાય. \(\left(1 F =96,500\, C\, mol ^{-1}\right)\)JEE Mains 2020 Medium
- કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનો સ્વભાવ ધરાવતી નથી :-JEE Mains 2020 Medium
- વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર \(...........\) થશે.JEE Mains 2023 Easy