JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \((a)\;\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{CCH}(\mathrm{OH}) \mathrm{CH}_{3} \stackrel{\mathrm{conc.H}, \mathrm{SO}_{4}}{\longrightarrow}\) \((b)\;\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{CHCH}(\mathrm{Br}) \mathrm{CH}_{3} \stackrel{\text { alc.KOH }}{\longrightarrow}\) \((c)\;\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{CHCH}(\mathrm{Br}) \mathrm{CH}_{3} \xrightarrow[\text { It should be }\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{CO}^{-} \mathrm{K}^{+}]{\text { given by } \mathrm{NTA}\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{O}^{-} \mathrm{K}^{+}}\) \((d)\;\begin{array}{*{20}{c}}
{{{(C{H_3})}_2}C - C{H_2} - CHO} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\xrightarrow{\Delta }\) આ પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયા સૈત્ઝેફ નીપજ ઉત્પન્ન કરશે નહીં?
- A માત્ર \((c)\)
- B \((a), (c)\) અને \((d)\)
- C માત્ર \((d)\)
- D \((b)\) અને \((d)\)
Answer & Solution
Correct Answer
(A) માત્ર \((c)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પરમાણુ ક્રમાંક 9 ધરાવતા તત્વ માટે સાચા વિધાનો છે
A. 5 ઇલેક્ટ્રોન હોઈ શકે છે જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=+\frac{1}{2}\) અને 4 ઇલેક્ટ્રોન જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\)
B. \(p_z\) કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે
C. છેલ્લો ઇલેક્ટ્રોન \(\mathrm{n}=2\) અને \(l=1\) કક્ષકમાં જાય છે
4. બધી પરમાણ્વીય કક્ષકોના કોણીય નોડનો સરવાળો 1 છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયું લેન્થેનોઇડ ડાયમેગ્નેટિક ગુણધર્મ સાથે \(+2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (આપેલ છે \({Z}\) \(:\) \({Nd}=60, {Yb}=70, {La}=57, {Ce}=58\) )JEE Mains 2021 Easy
- \(8\, g\, NaOH\) ને \(18\, g\, H_2O\) માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે \(NaOH\) નો મોલ અંશ અને મોલાલિટી (\(mol\, kg^{-1} \) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયા આયનમાં \(1.73\, {BM}\) ચુંબકીય ચાકમાત્રા નથી? (સ્પિન માત્ર મૂલ્ય)JEE Mains 2021 Hard
- કોના માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે ?JEE Mains 2020 Medium
- \(Cr ^{3+} / Cr ^{2+}\), \(Mn ^{3+} / Mn ^{2}, Fe ^{3+} / Fe ^{2+}\) અને \(Co ^{3+} / Co ^{2+}\) કે જે ઋણ પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શીયલ ધરાવે છે. તેમાંથી \(M ^{3+}\) આયનની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય \(....\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- શ્રેઢી \(\sum_{n=1}^{\infty} \frac{n^{2}+6 n+10}{(2 n+1) !}\) નો સરવાળો ..... થાય.JEE Mains 2021 Hard
- જે કણનો સ્થાન સદિશ \((\hat{i}+\hat{j}+\hat{k})\) છે, તેના પર લાગતા બળ \((2 \hat{i}+\hat{j}+2 \hat{k})\) ને કારણે ઉગમબિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક કેટલું હશે?JEE Mains 2025 Easy
- હોઈડ્રોજન પરમાણુની \(1\,s\) કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અંગે નીચેના પૈકી ક્યૂ વિધાન ખોટું છે ? ( બોહરની ત્રિજ્યા \(a_0\) વડે રજૂ કરવામાં આવે છે . )JEE Mains 2019 Hard
- સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક \(\alpha-\) કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશેJEE Mains 2022 Medium
- સલ્ફરના વિશ્લેષણમાં, \(0.471\, {~g}\) એક કાર્બનિક સંયોજન \(1.44\, {~g}\) બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(......\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આણ્વિય દળ \({Ba}=137 \,{u})\)JEE Mains 2021 Medium
- ધારો કે \(S =\{1,2,3,5,7,10,11\}\). જેના બધા સભ્યોનો સરવાળો \(3\) નો ગુણિત થાય તેવા \(S\) ના અરિક્ત ઉપગણોની સંખ્યા \(................\) છે.JEE Mains 2023 Hard