JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:

ઉત્પન્ન થતી નીપજ Y છે :
- A 2-મિથાઈલહેક્સ-2-આઈન
- B 5-મિથાઈલહેક્સ-2-આઈન
- C 2-મિથાઈલહેક્સ-3-આઈન
- D આઈસોપ્રોપાઈલબ્યુટ-1-આઈન
Answer & Solution
Correct Answer
(C) 2-મિથાઈલહેક્સ-3-આઈન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- માલ્ટોઝમાં બે મોનોમર્સ છે....JEE Mains 2020 Easy
- સમૂહ 14 ના કેટલાક તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક નીચે આપેલા છે. સૌથી નીચો ગલનબિંદુ ધરાવતા તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક _______ છે.JEE Mains 2025 Easy
- એક કાર્બનિક સંયોજનના નામમાં નીચે આપેલા ક્રિયાશીલ સમુહની પ્રાથમિકતાનો સાચો ધટતો કમ તેના \(IUPAC\) નામકરણની પ્રણાલીને આધારીત કરો.JEE Mains 2022 Easy
- હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં,\(NaOH\) અને \(Br_2\) ના મોલ ની સંખ્યા એમાઇનના ઉત્પાદિત મોલ દીઠ કેટલા વપરાય છેJEE Mains 2016 Medium
- કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં , કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવવાનો (હુમલો) ક્રમ :\(I^-> Br^ - > Cl^-\) પ્રસ્થાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હેલોજેન્સનો ક્રમ હોવો જોઈએ.....JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \( \begin{array}{c} A \\ \left(C_{4} H_{8} C l_{2}\right) \end{array} \) \({\xrightarrow{ Hydrolysis \;at \;373 \;K }}\) \( \begin{array}{c} B \\ \left(C_{4} H_{8} O\right) \end{array} \) \(B\) એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. \(A\) અને \(B\) ને ઓળખો.JEE Mains 2021 Easy
- આવૃત્તિ 20 MHz ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(+x\) દિશામાં ગતિ કરે છે. અવકાશમાં કોઈ નિશ્ચિત બિંદુએ અને સમયે તરંગનો વિદ્યુતક્ષેત્ર સદિશ \(\mathrm{E}_y=9.3 \mathrm{Vm}^{-1}\) છે. તો, તે બિંદુએ તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદિશ કેટલો થશે?JEE Mains 2025 Medium
- \(\frac{1}{3 \sqrt{3}}\) જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર \(3\, kg\) દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે \(60°\) કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય \(3x\) છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. \(3x\) નું મૂલ્ય ......... હશે. \(\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]\)
JEE Mains 2021 Hard - પ્રવેગિત ઇલેક્ટ્રોન \(0.02\,\%\)ની અનિશ્ચિતતા સાથે \(5 \times 10^{6} \,{~ms}^{-1}\)ની ઝડપ ધરાવે છે. ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન શોધવામાં અનિશ્ચિતતા \(x \times 10^{-9}\, {~m}\) છે. \(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઇલેક્ટ્રોનનું દળ \(\left.=9.1 \times 10^{-31}\, {~kg}, {~h}=6.63 \times 10^{-34}\, {~J} {~s}, \pi=3.14\right]\)JEE Mains 2021 Hard
- અહી \(\overrightarrow{\mathrm{a}}=\hat{\mathrm{i}}+5\, \hat{\mathrm{j}}+\alpha\, \hat{\mathrm{k}}, \overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{i}}+3 \,\hat{\mathrm{j}}+\beta\, \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{c}}=-\hat{\mathrm{i}}+2\, \hat{\mathrm{j}}-3 \,\hat{\mathrm{k}}\) ત્રણ સદીશો છે કે જેથી \(|\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}}|=5 \sqrt{3}\) અને \(\overrightarrow{\mathrm{a}}\) એ \(\overrightarrow{\mathrm{b}}\) ને લંબ થાય છે તો \(|\vec{a}|^{2}\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(2\,g\) દળ ધરાવતા લોલક પર \(5.0\,\mu C\) વિજભાર છે.જેને એકસમાન \(2000\,\frac{V}{m}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?(\(g = 10\,\frac{m}{{{s^2}}}\))JEE Mains 2019 Hard