JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(P\) છે. નીપજ ' \(\mathrm{P}\) ' માં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ (નજીકનો પૂર્ણાંક) છે.

- A \(1\)
- B \(2\)
- C \(5\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નિર્બળ એસિડ \((HA)\) માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા \(pH\, = 6\) ધરાવતું બફર મળે છે. જો \(HA\) નો આયનીકરણ અચળાંક \(10^{-5}\) હોય તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર જણાવો.JEE Mains 2017 Medium
- નીચે આપેલા પૈકી કે જેની પ્રકૃતિ અનુચુંબકીય છે તેવા ઓકસાઇડ(ડો)ની સંખ્યા શોધો. \(Na _{2} O , KO _{2}, NO _{2}, N _{2} O , ClO _{2}, NO , SO _{2}, Cl _{2} O\)JEE Mains 2022 Easy
- અચળ તાપમાને નીચેની પ્રથમ ક્રમની વાયુમય અવસ્થાની પ્રક્રિયા ધ્યાનમાં લો :
\(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\)
જો \(23\ sec\) પછી વાયુઓનું કુલ દબાણ \(200\) torr માલૂમ પડે છે અને ખૂબ લાંબા સમય પછી \(A\) ના સંપૂર્ણ વિઘટન પર કુલ દબાણ \(300\) torr થાય છે, તો આપેલ પ્રક્રિયાનો વેગ અચળાંક _______ \(\times 10^{-2}\ s^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે : \(\log_{10}(2) = 0.301\)]JEE Mains 2024 Medium - નીચે અર્ધ - કોષ પોટેન્શિયલ આપેલ છે. \(Mn^{2+} +2e- \rightarrow Mn;\, E^o = -1.18\,V\) \(2(Mn^{3+} +e^- \rightarrow Mn^{2+} )\,;\,E^o=+1.51\,V\) તો \(3Mn^{2+} \rightarrow Mn+ 2Mn^{3+}\) માટે \(E^o\) કેટલો થશે ?JEE Mains 2014 Hard
- ટાઈટ્રિમેટ્રિક વિશ્લેષણના પ્રાથમિક પ્રમાણભૂત સંબંધિત ખોટા વિધાનો ઓળખો.
(A) તે શુદ્ધ સ્વરૂપમાં શુષ્ક અવસ્થામાં ઉપલબ્ધ હોવું જોઈએ.
(B) તે હવામાં રાસાયણિક ફેરફારમાંથી પસાર થવું ન જોઈએ.
(C) તે ભેજગ્રાહી હોવું જોઈએ અને અન્ય રસાયણ સાથે તત્કાળ અને સ્ટોઇકિયોમેટ્રિક રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ.
(D) તે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય હોવું જોઈએ.
(E) \(KMnO _4 \& NaOH\) નો ઉપયોગ પ્રાથમિક પ્રમાણભૂત તરીકે કરી શકાય છે.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - બે ધન વિદ્યુતભારિત કણો \(m_{1}\) અને \(m_{2}\) ને 200 keV ના સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે જે નીચે દર્શાવેલ છે.

[આપેલ છે: \(m_{1}\) નું દળ \(1 amu\) અને \(m_{2}\) નું દળ \(4 amu\)].
\(m_{1}\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(m_{2}\) ની x ગણી થશે. x નું મૂલ્ય __________ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)\) મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં \(\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)\) ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો \(SI\) એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2017 Medium
- આકૃતિમાં \(M\) દળ અને \(\sigma\) દળ ઘનતા ધરાવતી તકતી દર્શાવેલ છે. આકૃતિમાં રેખાંકિત કરેલ તકતીના ચૌથા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ \(\frac{x}{3} \frac{a}{\pi}, \frac{x}{3} \frac{a}{\pi}\) હોય તો તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?\([ a=\) રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ\(]\)
JEE Mains 2021 Medium - જ્યારે એક કુલંબ વિદ્યુતભાર \(\mathrm{AgNO}_3\) દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે જમા થતી ચાંદીનો જથ્થો શોધો.JEE Mains 2024 Medium
- પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન \(100\,N\) છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ \(..........\,N\) થાય.JEE Mains 2023 Medium
- વર્તુળ \(x^2 + y^2 = 16\) અને \(x^2 + y^2 -2y = 0\) ને ............JEE Mains 2014 Hard
- ધારો કે \(x=2\) એ વિધેય \((x)=2 x^4-a x^2+8 x+12, x \in(-4,4)\) નું સ્થાનીય ન્યૂનતમ છે. જો \(m ( m < -15)\) અને \(M\) વિધેય \(f\) ના \((-4,4)\) માંના અનુક્રમે સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહતમ હોય, તો નીચેના પૈકી કયું સાચું નથી ?JEE Mains 2023 Hard