JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C - CHC{H_3}} \\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,H\,\,\,\,\,\,\,Br}
\end{array}\) \(\xrightarrow{{C{H_3}OH}}\)
- A \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C - CH_2C{H_3}} \\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OC{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\) - B \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C - CH = C{H_2}} \\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{\,\,\,\,\,\,\,H\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\) - C \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C = CHC{H_3}}
\end{array}\) - D \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C - CHC{H_3}} \\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,H\,\,\,\,\,\,\,\,OC{H_3}\,\,\,\,}
\end{array}\)
Answer & Solution
Correct Answer
(A) \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C - CH_2C{H_3}} \\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OC{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એઝોમિથેનના વિધટન માટે, \(CH _3 N _2 CH _3( g ) \rightarrow CH _3 CH _3( g )+ N _2( g )\) આ એક પ્રથમક્રમ પ્રક્રિયા છે. \(600\, K\) પર સમય સાથે આંશિક દબાણમાં વિવિધતા નીચે આપેલ છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય \(\times 10^{-5}\, s\) છે. [નજીકનો પૂર્ણાંક]
JEE Mains 2022 Medium - સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) કાંસ્ય (I) Cu, Ni (B) પિત્તળ (II) Fe, Cr, Ni, C (C) યુકેનો ચાંદીનો સિક્કો (III) Cu, Zn (D) સ્ટેનલેસ સ્ટીલ (IV) Cu, Sn
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - જો Li ની ઉર્ધ્વપાતન એન્થાલ્પી \(155\ kJ \ mol ^{-1}, F_2\) ની વિયોજન એન્થાલ્પી \(150\ kJ\ mol ^{-1}\), Li ની આયનીકરણ એન્થાલ્પી \(520\ kJ \ mol ^{-1}\) , F ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-313 \ kJ\ mol ^{-1}, LiF\) ની પ્રમાણિકતા સર્જન એન્થાલ્પી \(-594\ kJ \ mol ^{-1}\) હોય તો, LiF ની લેટિસ એન્થાલ્પીની માત્રા ________ \(kJ \ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- \(Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક \(...........\) (નજીકનો પૂર્ણાંક) આપેલ \(: \frac{2.303 RT }{ F }=0.06 V\) \(Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V\) \(PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )\) \(E ^{\circ}=0.65\,V\)JEE Mains 2023 Medium
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- નીચેના પૈકી ક્યા સંતુલનમાં \(K_p \ne K_c\) છે ?JEE Mains 2019 Medium
- નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક સમોષ્મી પ્રક્રિયામાં, નીચેના પૈકી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Easy
- એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ \(3.0\) કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે \(4.5\) કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.JEE Mains 2022 Medium
- સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.JEE Mains 2023 Medium
- ધારો કે \(A\) એ સમાંતર શ્રેણીના પ્રથમ 101 પદોનો ગણ છે, જેનું પ્રથમ પદ 1 અને સામાન્ય તફાવત 5 છે તથા ધારો કે \(B\) એ સમાંતર શ્રેણીના પ્રથમ 71 પદોનો ગણ છે, જેનું પ્રથમ પદ 9 અને સામાન્ય તફાવત 7 છે. તો \(A \cap B\) માં એવા ઘટકોની સંખ્યા, જે 3 વડે વિભાજ્ય છે, તે છે :JEE Mains 2026 Hard