JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(\begin{array}{*{20}{c}}
{C{H_3}}\\
{|\,\,\,\,\,}\\
{{C_6}{H_5}C{H_2} - C - C{H_2} - C{H_3}}\\
{|\,\,\,\,\,}\\
{Br\,\,\,}
\end{array}\) \(\xrightarrow[{{C_2}{H_5}OH}]{{{C_2}{H_5}ONa}}\)
- A \(\begin{array}{*{20}{c}} {\,\,C{H_3}}\\ {\,\,|\,\,\,\,\,\,}\\ {{C_6}{H_5}C{H_2} - C - C{H_2} - C{H_3}}\\ {\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,}\\ {\,\,\,\,\,\,\,\,\,\,O{C_2}{H_5}\,\,} \end{array}\)
- B \(\begin{array}{*{20}{c}} {{C_6}{H_5}CH = C - C{H_2} - C{H_3}}\\ {\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,}\\ {\,\,C{H_3}\,\,} \end{array}\,\,\)
- C \(\begin{array}{*{20}{c}} {{C_6}{H_5}C{H_2} - C = CHC{H_3}}\\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {\,\,\,\,\,\,\,\,\,C{H_3}\,\,} \end{array}\,\,\)
- D \(\begin{array}{*{20}{c}} {{C_6}{H_5}C{H_2} - C = C{H_2}}\\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}\,\,\,\,} \end{array}\,\,\)
Answer & Solution
Correct Answer
(B) \(\begin{array}{*{20}{c}} {{C_6}{H_5}CH = C - C{H_2} - C{H_3}}\\ {\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,}\\ {\,\,C{H_3}\,\,} \end{array}\,\,\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પરિવર્તન માટે પ્રક્રિયકનો સાચો સેટ (જોડી) પસંદ કરો. ટ્રાન્સ \(\left( Ph - CH = CH - CH _3\right) \rightarrow\) સીસ \(\left( Ph - CH = CH - CH _3\right)\)JEE Mains 2023 Medium
- \(10.0 \,{~mL}\) \(0.05\, {M}\, {KMnO}_{4}\) દ્રાવણનો ઉપયોગ \(10.0\, {~mL}\) આપેલા ઓક્ઝેલિક એસિડના ડાયહાઇડ્રેટ દ્રાવણ સાથે ટાઇટ્રેશનમાં કરવામાં આવ્યો હતો. આપેલા ઓક્ઝેલિક એસિડ દ્રાવણની સાંદ્રતા \(.....\,\times 10^{-2} \,{~g} / {L}.\)JEE Mains 2021 Medium
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- જો અણુનો થોમસન મોડેલ સાચું હોત, તો પછી રુથરફોર્ડના સોનાના વરખ પ્રયોગનું પરિણામ આવત:JEE Mains 2021 Medium
- નીચે આપેલ સંયોજનનું \(IUPAC\) નામ _______ છે.
JEE Mains 2024 Hard - નીચેનામાંથી જ્યોત કસોટી દ્વારા લાક્ષણિકતા ધરાવતા ધાતુ આયનોની સંખ્યા _______ છે.
\(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}, Zn ^{2+}, Co ^{2+}, Fe ^{2+}\)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સમૂહ-IV ના ધન આયન માટે નીચેની કસૌટી ધ્યાનમાં લો.
\(M ^{2+}+ H _2 S \rightarrow A\) (કાળા અવક્ષેપ) + આડપેદાશ \(A +\) અમ્લરાજ \(\rightarrow B + NOCl + S + H _2 O\)
\(B + KNO _2+ CH _3 COOH \rightarrow C +\) આડપેદાશ
ધાતુ સંકીર્ણ \(C\) ના ફક્ત-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _______ BM છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium - આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ \(1\,\mu F\) હોય તો \(C\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2016 Hard - લોહચુંબકીય દ્રવ્યમાં, ક્યુરી તાપમાન થી ઓછા તાપમાને, પ્રદેશ (ડોમેઈન) ને ........ પ્રમાણે વ્યાખ્યાયીત કરવામાં આવે છે.JEE Mains 2021 Medium
- ધારોકે \(A\) અને \(B\) એ એવા \(3 \times 3\) ના વાસ્તવિક શ્રેણીકો છે કે જ્યાં \(A\) સંમિત શ્રેણિક અને \(B\) વિસંમિત શ્રેણિક છે. તો સુરેખ સમીકરણ સંહતિ \(\left( A ^{2} B ^{2}- B ^{2} A ^{2}\right) X = O ,\) ને ...... . (જ્યાં \(X\) એ અજ્ઞાત ચલનો \(3 \times 1\) નો સ્તંભ શ્રેણિક અને એ \(O\) \(3 \times 1\) નો શૂન્ય શ્રેણિક છે)JEE Mains 2021 Hard
- રેડિયો એકિટવ તત્ત્વ \(Equation\) બે \({ }_{92}^{242} X\) એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને \({ }_{ P }^{234} Y\) વડે રજૂ કરવામાં આવે છે. તો \(P\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Medium
- એક ગાડીનું સમય \(t\) ની સાપેક્ષે \(f(t)=a t^{2}+b t+c, t>0,\) (જ્યાં \(a, b\) અને \(c\) એ એક કરતાં વધારે વાસ્તવિક સંખ્યા છે) મુજબ ગતિ કરે છે સમય અંતરાલ \(\left[ t _{1}, t _{2}\right]\) ની વચ્ચે ગાડીની સરેરાસ ઝડપ ....... થાયJEE Mains 2020 Medium