JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ _______ છે.

- A 2-ફિનાઇલહેપ્ટા-2,5-ડાઈઈન
- B 6-ફિનાઇલહેપ્ટા-2,4-ડાઈઈન
- C 6-ફિનાઇલહેપ્ટા-3,5-ડાઈઈન
- D 2-ફિનાઇલહેપ્ટા-2,4-ડાઈઈન
Answer & Solution
Correct Answer
(D) 2-ફિનાઇલહેપ્ટા-2,4-ડાઈઈન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ _______ છે.JEE Mains 2024 Medium
- \(T(K)\) તાપમાને, \(A_2(g) + B_2(g) \rightleftharpoons C(g)\) નો સંતુલન અચળાંક \(2.7 \times 10^{-5}\) છે. આ જ તાપમાને \(\dfrac{1}{3}A_2(g) + \dfrac{1}{3}B_2(g) \rightleftharpoons \dfrac{1}{3}C(g)\) માટે સંતુલન અચળાંક કેટલો હશે?JEE Mains 2026 Easy
- કક્ષકો ની મહતમ સંખ્યા કે જેને \(\mathrm{n}=4\) અને \(\mathrm{m}_l=0\) સાથે ઓળખી શકાય છે તે _______ છે.JEE Mains 2024 Medium
- X g નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 4.2 g m-ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું. \(\mathrm{X}=\)______ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{O}: 16, \mathrm{~N}: 14]\)JEE Mains 2025 Medium - સમૂહ 15 તત્વો \(EH _3( E = N , P , As , Sb )\)ના હાઈડ્રાઈડના સંદર્ભમાં, નીચે આપેલામાંથી સાચા વિધાનો ઓળખો.
A. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની સ્થિરતા ઘટે છે.
B. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની બેઝિક્તા ઘટે છે.
C. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ રિડ્યુસિંગ પ્રકૃતિ વધે છે.
D. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઉત્કલનબિંદુ વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો પરિણામી અવરોધનું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - \(z-\) દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ \(\vec E\) અને \(\vec B\) ની જોડ શક્ય બને?JEE Mains 2015 Medium
- ત્રણ સંકીર્ણો (\([CoCl(NH_3)_5]^{2+}\, (I)\), \([Co(NH_3)_5H_2O]^{3+}\, (II)\) અને \([Co(NH_3)_6]^{3+}\, (III)\) એ દશ્યમાન વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેઓ દ્વારા શોષણ પામેલા પ્રકાશની તરંગલંબાઇનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- \(STP\) પર \(O _2\) ના \(2.8375\,liters\) માં અણુઓ અને \(moles\) ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
JEE Mains 2016 Medium - \(160\, g\) દળવાળા એક દડાને સમક્ષિતિજથી \(60^o\) ના ખૂણે \(10\, m\,s^{-1}\) ની ઝડપથી ફેંકવામાં આવે છે. તો ગતિપથ પરના ઉચ્ચત્તમ સ્થાને દડાનું કોણીય વેગમાન ........ \(kg\, m^2/s\) થાય. \((g\, = 10\, m\,s^{-2})\)JEE Mains 2014 Hard