hiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ આપો.

- A \(\,\)
- B \(\,\)
- C \(\,\)
- D \(\,\)
Answer & Solution
Correct Answer
(B) \(\,\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \((A)\) \(HOCl + H _{2} O _{2} \rightarrow H _{3} O ^{+}+ Cl ^{-}+ O _{2}\) \((B)\) \(I _{2}+ H _{2} O _{2}+2 OH ^{-} \rightarrow 2 I ^{-}+2 H _{2} O + O _{2}\) સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- મિથેન અને ઇથેનની પરમાણ્વિયકરણ ઉષ્મા અનુક્રમે \(360\,kJ/mol\) અને \(620\,kJ/mol,\) છે. તો \(C-C\) બંધ તોડવા જરૂરી સૌથી લાંબી તરંગલંબાઇ જણાવો. (એવોગેડ્રો આંક\( = 6.02 \times 10^{23},\) \(h = 6.62 \times 10^{-34}\,Js\) )JEE Mains 2015 Hard
- \(100\, m\, mol\) \(Ca(OH)_2\) અને \(2\, g\) સોડિયમ સલ્ફટને મિશ્ર કરી, પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ \(100\, mL\) સુધી લઈ જવામાં આવ્યુ. દ્રાવણમાં બનતા કેલ્શિયમ સલ્ફેટનું દળ અને પરિણામી દ્રાવણમાં \(OH^-\) ની સાંદ્રતા અનુક્રમે શું હશે? (\(Ca(OH)_2, Na_2SO_4\) અને \(CaSO_4\) ના આણ્વિય દળો અનુક્રમે \(74, 143\) અને \(136\, g\, mol^{-1}\) છે \(Ca(OH)_2\) નો દ્રાવ્યતા ગુણાકાર\(K_{sp}=5.5 \times 10^{-6}\))JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(298.15 \mathrm{~K}\) તાપમાને કેટલાક પદાર્થોની \(\mathrm{Sm}^{-1}\) માં વાહકતાના મૂલ્યો \(2.1 \times 10^3\), \(1.0 \times 10^{-16}, 1.2 \times 10,3.91,1.5 \times 10^{-2}\), \(1 \times 10^{-1}, 1.0 \times 10^3\) છે. આ પદાર્થોમાંથી વાહકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- અહી સંકર સંખ્યા \(w =1-\sqrt{3} i\) આપેલ છે. જો બીજી સંખ્યા \(z\) આપેલ છે કે જેથી \(|z w|=1\) અને \(\arg ( z )-\arg ( w )=\frac{\pi}{2} \) થાય તો ઉગમબિંદુ , \(z\) અને \(w\) શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ
\(x\left(x^2+e^x\right) d y+\left(e^x(x-2) y-x^3\right) d x=0, x \gt 0\) નો ઉકેલ વક્ર છે જે બિંદુ \((1,0)\) માંથી પસાર થાય છે. તો \(y(2)\) = ___JEE Mains 2025 Medium - એક ઝેરી સંયોજન "A" જ્યારે જલીય એસિડિક માધ્યમમાં NaCN સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક ખાદ્ય રાંધણ ઘટક અને ખાદ્ય સંરક્ષક ' \(B\) ' આપે છે. " \(B\) " ને ડાયબોરેન દ્વારા "C" માં રૂપાંતરિત કરવામાં આવે છે અને ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલના ઉમેરણ તરીકે ઉપયોગ કરી શકાય છે. "C" ની \(140^{\circ} \mathrm{C}\) તાપમાને ઓલિયમ સાથે પ્રક્રિયા કરતાં શ્વાસમાં લઈ શકાય તેવું નિશ્ચેતક "D" મળે છે. અનુક્રમે "A", "B", "C" અને "D" ઓળખો.JEE Mains 2025 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ક્લોરોફોર્મ અને એનિલીન \((I)\) વરાળ નિસ્યંદન \((B)\) બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન \((II)\) ઉર્ધ્વપાતન \((C)\) પાણી અને એનિલીન \((III)\) નિસ્યંદન \((D)\) નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ \((IV)\) સ્ફટિકીકરણ JEE Mains 2022 Medium - બે ખુલ્લી ઓર્ગન પાઇપ, જેની લંબાઈ \(60 \mathrm{~cm}\) અને \(90 \mathrm{~cm}\) છે, તે અનુક્રમે \(6^{\text {th }}\) અને \(5^{\text {th }}\) હાર્મોનિક્સ પર અનુનાદ કરે છે. આપેલા મોડ્સ માટે આવૃત્તિઓનો સામાન્ય તફાવત _______ \(\mathrm{Hz}\) છે. (હવામાં ધ્વનિનો વેગ \(=333 \mathrm{~m} / \mathrm{s}\) )JEE Mains 2024 Easy
- હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ \(500\, {cm}^{3}\), તાપમાન \(300\, {K}\), દબાણ \(400\, {kPa}\) અને દળ \(0.76\, {g}\) છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Hard