JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રક્રિયામાં નીપજ (\(C\)) _______ છે. \({CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br} \xrightarrow[\Delta]{\mathrm{KOH}_{(a k)}} \mathrm{A} \xrightarrow{\mathrm{HBr}} \mathrm{B} \xrightarrow[\mathrm{KOH}_{(a) i}]{\Delta} \mathrm{C}\)
- A પ્રોપેન\(-1-\) ઓલ
- B પ્રોપીન
- C પ્રોપાઈન
- D પ્રોપેન\(-2-\) ઓલ
Answer & Solution
Correct Answer
(D) પ્રોપેન\(-2-\) ઓલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(6.55 \mathrm{~g}\) એનિલીનમાંથી, એસિટેનિલાઇડનો મહત્તમ જથ્થો જે બનાવી શકાય છે તે _______ \(\times 10^{-1} \mathrm{~g}\) હશે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) પ્રજજવલિત જ્યોત \((luminous\,flame)\) માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે. વિધાન \(II:\) કોપર \((I)\) મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સાચાં વિધાનો પસંદ કરો.
(A) પદાર્થનું વજન એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે.
(B) દળ એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતું બળ છે.
(C) કદ એ પદાર્થે રોકેલી જગ્યાનો જથ્થો છે.
(D) \(0^{\circ} \mathrm{C}\) થી નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન શક્ય નથી.
(E) પરિશુદ્ધતા એ એક જ રાશિના વિવિધ માપનોની નિકટતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \({A}({s}) \rightleftharpoons {M}({s})+\frac{1}{2} {O}_{2}({~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_{p}=4\) છે, સંતુલન પર, \({O}_{2}\)નું આંશિક દબાણ \(....\,atm\) છે.JEE Mains 2021 Medium
-

ઉપરોક્ત વિદ્યુતરસાયણિક કોષનો વિચાર કરો જ્યાં ધાતુનો ઇલેક્ટ્રોડ (M) \( M^{+} \) બનાવીને (\( M \rightarrow M^{+} + e \)) રેડોક્ષ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઉપર દર્શાવ્યા મુજબ, કેટાયન \( M^{+} \) બે જુદી જુદી સાંદ્રતા \( c_{1} \) અને \( c_{2} \) માં હાજર છે. ધન કોષ પોટેન્શિયલ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2026 Hard - નીચેના પૈકી ક્યા આયન મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહિ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- તેમના ઓક્સિડેશન આંક અનુસાર, \(3 \,d\) ધાત્વીય ઓક્સાઇડને અનુસરવાનો સાચો ક્રમ છે: \((a)\) \({CrO}_{3}\) \((b)\) \({Fe}_{2} {O}_{3}\) \((c)\) \({MnO}_{2}\) \((d)\) \({V}_{2} {O}_{5}\) \((e)\) \({Cu}_{2} {O}\)JEE Mains 2021 Medium
- આકૃતિમાં ત્રણ જુદી-જુદી ધનતા \(\rho_1, \rho_2, \rho_3\) (ત્રણ જુદા-જુદા કિસ્સામાં) ધરાતવા આદર્શ વાયુ માટે \(P-T\) ડાયાગ્રામ દર્શાવેલ છે. નીચેનામાંથી ક્યું સાચુ છે?
JEE Mains 2024 Hard - 5 છોકરાઓ અને 4 છોકરીઓને એક હારમાં એવી રીતે ગોઠવી શકાય કે જેથી કાં તો બધા છોકરાઓ એકસાથે બેસે અથવા કોઈ પણ બે છોકરાઓ એકસાથે ન બેસે, તે રીતોની સંખ્યા __________ છે.JEE Mains 2025 Easy
- પ્રદેશ \(R =\left\{(x, y): x y \leq 8,1 \leq y \leq x^2, x \geq 0\right\}\) નું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2026 Medium
- બે સમાન વર્તુળાકાર ગુંચળા \(P\) અને \(Q\) મા આંટાની સંખ્યા \(100\) અને ત્રિજયા \(\pi \mathrm{cm}\) છે. \(P\) અને \(Q\) માં વિદ્યુત પ્રવાહ અનુક્રમે \(1 \mathrm{~A}\) અને \(2 \mathrm{~A}\) છે. ગુંચળા \(\mathrm{P}\) અને \(Q\) તેમના કેન્દ્રો સંપાત થાય તથા તેમના સમતલો પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવેલ છે. જો આ ગૂંચળાના સામાન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(\sqrt{\mathrm{X}} \mathrm{mT}\) હોય તો \(\mathrm{x}=\) _______ \(\left[\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\)JEE Mains 2024 Hard
- ધારોકે એક અતિવલય \(H\) ની નાભિ એ ઉપવલય \(E: \frac{(x-1)^2}{100}+\frac{(y-1)^2}{75}=1\) ની નાભિ સાથે સંપાતી છે તથા અતિવલય \(H\) ની ઉત્કેન્દ્રતા એ ઉપવલય \(E\) ની ઉત્કેન્દ્રતાના વ્યસ્ત જેટલી છે. જો \(H\) ના અનુપ્રસ્થ અક્ષની લંબાઈ \(\alpha\) એકમ હોય અને તેની અનુબદ્ધ અક્ષની લંબાઈ \(\beta\) એકમ હોય, તો \(3 \alpha^2+2 \beta^2=\) ...........JEE Mains 2024 Hard