JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ (\(Y\)) શું હશે ? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - CH - C = CH}
\end{array}\xrightarrow[{{H_2}O}]{{HgS{O_4},{H_2}S{O_4}}}X\) \(\xrightarrow[{(ii)\,conc.{H_2}S{O_4}/\Delta }]{{(i)\,{C_2}{H_5}MgBr,{H_2}O}}Y\)
- A \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C - CH - C{H_3}} \\ {\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,{C_2}{H_5}} \end{array}\)
- B \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - CH - C = CH - C{H_3}} \\ | \\ {\,\,\,\,\,\,C{H_3}} \end{array}\)
- C \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C = C - C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}} \end{array}\)
- D \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - CH - C = C{H_2}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}} \end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C = C - C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}} \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું વિધાન એ સુક્રોઝ માટે સાચું નથી ?JEE Mains 2019 Hard
- અચળ કદ પર વાયુ \(A\) ના પ્રથમ ક્રમની ઉષ્મીય વિઘટન દરમિયાન નીચેનો ડેટા પ્રાપ્ત થયો હતો: \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\)
પ્રક્રિયાનો વેગ અચળાંક _______ \(\times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)ક્રમ સમય/s કુલ દબાણ/(atm) \(1.\) \(0\) \(0.1\) \(2.\) \(115\) \(0.28\) JEE Mains 2024 Hard - નીચેના સંયોજનોમાં \(I-IV,\) જે \((i)\) \({NaOH}\) \((ii)\) મંદ. \({HNO}_{3}\) \((iii)\) \({AgNO}_{3}\) સાથે ક્રમિક રીતે પ્રક્રિયા આપવા પર પીળા રંગનું અવક્ષેપ બનાવે છે?
JEE Mains 2021 Hard - \(\mathrm{H}_{(\mathrm{g})}\) અને \(\mathrm{O}_{(\mathrm{g})}\) માટેની સર્જન એન્થાલ્પી, \(\Delta \mathrm{H}_{\mathrm{f}} \ominus\), 298.15 K તાપમાને અનુક્રમે 220.0 અને \(250.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે, અને \(\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) માટેની \(\Delta \mathrm{H}_{\mathrm{f}}{ }^{\ominus}\) તે જ તાપમાને \(-242.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. 298.15 K તાપમાને પાણીમાં \(\mathrm{O}-\mathrm{H}\) બંધની સરેરાશ બંધ એન્થાલ્પી __________ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Hard
- નીચે આપેલી પ્રક્રિયા શ્રેણી માટે બે વિધાનો આપેલા છે.

વિધાન I: સંયોજન 'Z' NaOI સાથે પીળા રંગનો અવક્ષેપ આપશે.
વિધાન II: સંયોજન 'Q' માં 1 : 3 ના ગુણોત્તરમાં બે જુદા જુદા પ્રકારના 'H' પરમાણુઓ (એરોમેટિક : એલિફેટિક) આવેલા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે આપેલામાંથી ઝેનોન મધ્યસ્થ પરમાણુ ઉપર એકાકી અબંધકારક યુગ્મ ધરાવતા સ્પીસીઝોની સંખ્યા \(..........\) છે.\(XeF _5^{+}, XeO _3, XeO _2 F _2, XeF _5^{-}, XeO _3 F _2, XeOF _4\), \(XeF _4\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(4 -\) અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે \(7\) અથવા\(3\) ની ગુણક ન હોય.JEE Mains 2021 Hard
- \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(x^{2}-3 x+p=0\) ના બીજો હોય તથા \(\gamma\) અને \(\delta\) એ સમીકરણ \(x^{2}-6 x+q=0\) ના બીજો છે. જો \(\alpha\) \(\beta, \gamma, \delta\) એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો \((2 q+p):(2 q-p)\) મેળવોJEE Mains 2020 Hard
- જો \(\quad C\) (હીરો \() \rightarrow C\) (ગ્રેફાઇટ \()+\mathrm{X} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
\(\mathrm{C}(\) હીરો \()+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{Y} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
C (ગ્રેફાઇટ) \(+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{Z} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
અચળ તાપમાને હોય. તો...JEE Mains 2025 Easy - આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?
JEE Mains 2019 Medium - આપેલ આકૃતિમાં દર્શાવેલ પોલા ગોળાની અંદરની ત્રિજ્યા \(a\) અને બહારની ત્રિજ્યા \(b\) છે જેના પર \(Q\) વિદ્યુતભાર છે.તેના કેન્દ્ર પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલ \(\vec P\) હોય તો.....
JEE Mains 2019 Hard - આપેલી આકૃતિમાં બ્લોક \(A, B\) અને C ના વજન અનુક્રમે \(4 kg, 6 kg\) અને 8 kg છે. કોઈપણ બે સપાટીઓ વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક 0.5 છે. બ્લોક C ને અચળ ઝડપથી સરકાવવા માટે જરૂરી બળ \(\overrightarrow{ F }\) _________ N છે. (જ્યાં \(g =10 m / s ^2\) લો)
JEE Mains 2026 Medium