JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, અને યોગ્ય વિધાન પસંદ કરો:

- A એસિડિક માધ્યમમાં પ્રક્રિયા શક્ય નથી
- B બંને સંયોજનો \(A\) અને \(B\) સમાન રીતે બને છે
- C સંયોજન \(B\) મુખ્ય નીપજ હશે
- D સંયોજન \(A\) મુખ્ય નીપજ હશે
Answer & Solution
Correct Answer
(D) સંયોજન \(A\) મુખ્ય નીપજ હશે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પરિવર્તન માટે સાચા પ્રક્રિયકનો સાચો ક્રમ શું છે?
JEE Mains 2021 Hard - કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 Easy - નીચે આપેલા \(H\) પરમાણુઓનો ચઢતો એસિડિકતા ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard - નિઓબિયમ માટે ઈલેક્ટ્રોન સંરચના શોધો. [નિઓબિયમ માટે પરમાણુક્રમાંક \(60\)]JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A :\) એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે. કારણ \(R :\) બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે. ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.JEE Mains 2022 Medium
- નીચે સમૂહ 13 ના તત્વોની એવી જોડ આપેલી છે જે તેમની પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભમાં સંબંધ દર્શાવે છે.
\((\mathrm{B} \lt \mathrm{Al}),(\mathrm{Al} \lt \mathrm{Ga}),(\mathrm{Ga} \lt \mathrm{In}) \text { અને }(\mathrm{In} \lt \mathrm{Tl})\)
ખોટી જોડમાં હાજર તત્વોને ઓળખો અને તે જોડમાં, જે તત્વ (X) ની આયનીય ત્રિજ્યા \(\left(\mathrm{M}^{3+}\right)\) બીજા તત્વ કરતાં વધુ હોય, તેને શોધો. તત્વ \((\mathrm{X})\) નો પરમાણુ ક્રમાંક છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- લીફ્ટમાં \(60\; HP\) ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક મોટર મહત્તમ \(2000\; \mathrm{kg}\) ઉચકાવી શકે છે. જો લીફ્ટમાં ઘર્ષણબળ \(4000 \;\mathrm{N}\) હોય તો મહત્તમ ક્ષમતાથી ભરેલ લિફ્ટ કેટલા ............. \(\mathrm{m} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરી શકે? \(\left(1 \;\mathrm{HP}=746 \;\mathrm{W}, \mathrm{g}=10\; \mathrm{ms}^{-2}\right)\)JEE Mains 2020 Medium
- \(\operatorname{Lim}_{x \rightarrow 0} \frac{e-(1+2 x)^{\frac{1}{2 x}}}{x}\) = ...........JEE Mains 2024 Hard
- ધારો કે \( S=\{(m,n): m, n\in\{1,2,3,.....,50\}\} \). જો S માં આવેલા ઘટકો (m, n) ની સંખ્યા કે જેથી \( 6^{m}+9^{n} \) એ 5 નો ગુણક હોય, તે p હોય અને S માં આવેલા ઘટકો (m, n) ની સંખ્યા કે જેથી \( m+n \) એ અવિભાજ્ય સંખ્યાનો વર્ગ હોય, તે q હોય, તો \( p+q \) = ........... છે.JEE Mains 2026 Medium
- જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ત્રીજા ભાગનું હોય ત્યારે કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{8}\) છે, જ્યાં \(x=\) _______.JEE Mains 2024 Hard
- \( \cos ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \cos \left(\frac{3 \pi}{8}\right)+\sin ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \sin \left(\frac{3 \pi}{8}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- મોટા આડછેદવાળો એક લાંબો નળાકાર વાહક તેના આડછેદ પર સમાન રીતે વિતરિત વિદ્યુત પ્રવાહ વહન કરે છે. આ પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે :
A. વાહકના કોઈ પણ છેડે મહત્તમ અને મધ્યબિંદુએ લઘુત્તમ
B. વાહકની અક્ષ પર મહત્તમ
C. વાહકની સપાટી પર લઘુત્તમ
D. વાહકની અક્ષ પર લઘુત્તમ
E. વાહકના આડછેદના બધા બિંદુઓએ સમાન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard