JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.અને નીપજ '\(X\)' નો ઉપયોગ શું છે?

- A ઍસિડ બેઇઝ ટાઇટ્રેશન માં સ્વયંસુચક તરીકે
- B પ્રોટીનમાં નિન્હાઇડ્રિનના અનુમાનમાં વિક્લપ તરીકે
- C પ્રયોગશાળામાં ફિનોલની કસોટી માટે
- D ખાદ્ય પદાર્થના મોહક માટે
Answer & Solution
Correct Answer
(A) ઍસિડ બેઇઝ ટાઇટ્રેશન માં સ્વયંસુચક તરીકે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વાહકતાના \(KCl\) દ્રાવણ \(0.14\, S m ^{-1}\) વાહકતા કોષમાં \(4.19 \,\Omega\) નો પ્રતિકાર બતાવે છે. જો સરખો કોષ \(HCl\) થી ભરવામાં આવે .પ્રતિકાર \(1.03 \,\Omega\).પર આવે છે. \(HCl\) દ્રાવણ ની વાહકતા \(....... \,\times 10^{-2} \,S m ^{-1}\).JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે. વિધાન \(II:\) ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '\(A\)' અને '\(B\)' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'\(A\)' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'\(B\)' ધરાવે છે તે \(......\)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}\) ના સંદર્ભ સાથે \(\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}\) પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે. કારણ \(R:\) કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- વિલિયમસન મિશ્રિત ઇથરના સંશ્લેષણમાં પ્રાથમિક અને તૃતીય આલ્કાઈલ સમૂહ છે જો ત્રીજા ભાગનો ઉપયોગ થાય છે, તો....JEE Mains 2013 Hard
- નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \((A)\) \(o-\)નાઈટ્રોએનિલિન અને \(p-\)નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે. \((B)\) \(p-\)નાઈટ્રોએનિલિન અને \(m-\)નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે. \((C)\) \(HNO _{3}\) એ એક એસિડ તરીકે વર્તે છે. \((D)\) \(H _{2} SO _{4}\) એ એક એસિડ તરીકે વર્તે છે. સાચુ વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- તાપમાન T K પર બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. T K પર, શુદ્ધ A અને B નું બાષ્પદબાણ અનુક્રમે 55 અને 15 kN m-2 છે. જેમાં A ના મોલઅંશ 0.8 છે તેવી બાષ્પ સાથે સંતુલનમાં A અને B ના દ્વાવણમાં A ના મોલઅંશ શું છે?JEE Mains 2026 Easy
- \(60 cm^3\) કદનો એક અવાહક નળાકાર \(27^{\circ} C\) તાપમાન અને 2 વાતાવરણના દબાણે એક વાયુથી ભરેલો છે. ત્યારબાદ આ વાયુને તાપમાન \(77^{\circ} C\) સુધી વધવા દઈ \(20 cm^3\) જેટલું અંતિમ કદ કરવા માટે સંકુચિત કરવામાં આવે છે. તો અંતિમ દબાણ ________ વાતાવરણ દબાણ છે.JEE Mains 2026 Medium
- આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની \(A C\) બાજુને ' \(n\) ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(A C\) બાજુ પર \(60^{\circ}\) ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ \(A C\) ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક \(n=\frac{\sqrt{x}}{4}\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (કાચનો વક્રીભવનાંક = \(1.5\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - જો \(y = y ( x )\) એ વિકલ સમીકરણ \(2 x^{2} \frac{d y}{d x}-2 x y+3 y^{2}=0 \quad\) નો એવો ઉકેલ છે કે જ્યાં \(y(e)=\frac{e}{3}\), તો \(y(1)\) = ..............JEE Mains 2022 Hard
- M દ્રવ્યમાન ધરાવતો એક નાનો દ્રઢ ગોળાકાર દડો ગ્લિસરીન ભરેલી એક લાંબી ઊર્ધ્વ નળીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી દડાનો વેગ અચળ બને છે. જો ગ્લિસરીનની ઘનતા દડાની ઘનતા કરતાં અડધી હોય, તો દડા પર લાગતું શ્યાન બળ હશે? (g ને ગુરુત્વપ્રવેગ ગણો)JEE Mains 2025 Medium
- ધારો કે \(a,b,c\) અને \(d \) શૂન્યેતર સંખ્યાઓ છે. જો રેખાઓ \(4ax + 2ay + c = 0\) અને \(5bx + 2by + d = 0\) નું છેદબિંદુ ચર્તૂથ ચરણમાં અને બંને અક્ષોથી સમાન અંતરે આવેલું હોય તો . . . . . . .JEE Mains 2014 Hard