JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેની આકૃતિમાં બતાવેલ બુન્સેન જ્યોતનો સૌથી ગરમ પ્રદેશ કયો છે:

- A પ્રદેશ \(3\)
- B પ્રદેશ \(4\)
- C પ્રદેશ \(1\)
- D પ્રદેશ \(2\)
Answer & Solution
Correct Answer
(D) પ્રદેશ \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.JEE Mains 2019 Easy
- નાઇટ્રોજન-નાઇટ્રોજન બંધ વિનાના ઓક્સાઇડ ક્યા છે:JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે આપેલી પ્રતિવર્તી રાસાયણીક પ્રક્રિયા ધ્યાનમાં લો. \({A_2}(g)\, + \,{B_2}(g)\,\overset {{K_1}} \leftrightarrows \,2AB(g)\,\,\,......(1)\) \(6AB\,(g)\,\,\overset {{K_2}} \leftrightarrows \,\,3{A_2}(g)\, + \,3{B_2}(g)......(2)\) તો \(K_1\) અને \(K_2\) વચ્ચેનો સંબંધ શું થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ઘનાયનોના સમૂહ પૃથ્થકરણમાં \(Ba ^{2+}\) અને \(Ca ^{2+}\) અનુક્રમે __________ તરીકે અવક્ષેપિત થાય છે.JEE Mains 2026 Hard
- \(0.5 \mathrm{~kg}\) દળના દડાને \(50 \mathrm{~cm}\) લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા \(400 \mathrm{~N}\) છે. દડાના કોણીય વેગનું rad/s માં મહત્તમ શક્ય મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- વિકલ સમીકરણ \(\sqrt{1+x^{2}+y^{2}+x^{2} y^{2}}+x y \frac{d y}{d x}=0\) નું વ્યાપક ઉકેલ શોધોJEE Mains 2020 Hard
- જો \(\frac{\mathrm{d} x}{\mathrm{~d} y}=\frac{1+x-y^2}{y}, x(1)=1\) હોય, તો \(5 x(2) =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે કોઈક ઉપવલય \(\frac{x^{2}}{ a ^{2}}+\frac{y^{2}}{ b ^{2}}=1, a > b\) ની ઉત્કેન્દ્રતા \(\frac{1}{4}\) છે. જો આ ઉપવલય,બિંદુ \(\left(-4 \sqrt{\frac{2}{5}}, 3\right)\) માંથી પસાર થતો હોય તો,\(a^{2}+b^{2}=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: આદર્શ વાયુ માટે, નિયત કદ પર ઉષ્માધારિતા હંમેશાં નિયત દબાણ પર ઉષ્માધારિતા કરતાં વધારે હોય છે.
વિધાન II: નિયત કદ પ્રક્રમમાં, કોઈ કાર્ય ઉત્પન્ન થતું નથી અને બધી શોષાયેલી ઉષ્મા અસ્તવ્યસ્ત ગતિમાં જાય છે અને તે આદર્શ વાયુના તાપમાનમાં વધારા દ્વારા પ્રતિબિંબિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium