JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેનામાથી એમાઇન માટે બેઝિકતાનો ઘટતો ક્રમ .....

- A \((I) > (III) > (IV) > (II)\)
- B \((III) > (I) > (II) > (IV)\)
- C \((III) > (II) > (I) > (IV)\)
- D \((II) > (III) > (IV) > (I)\)
Answer & Solution
Correct Answer
(C) \((III) > (II) > (I) > (IV)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - બે દ્રાવકો \(X\) અને \(Y\) માં એક વિધુતઅવિભાજ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ \(5\) મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે \(M_X\) અને \(M_Y\) છે, જ્યા \(M_X\, = \frac{3}{4} M_Y\) છે. \(Y\) માંના દ્રાવણ કરતા \(X\) માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો \(''m''\) ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો \(''m''\) નું મૂલ્ય જણાવો.JEE Mains 2018 Hard
- \(1\, {~kg}\) \(0.75\) મોલલ સુક્રોઝના જલીય દ્રાવણને \(-4^{\circ} {C}\) સુધી ઠંડું કરી શકાય છે. બરફનો જથ્થો \(......\) (\(g\) માં) જે અલગ કરવામાં આવશે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {K}_{{f}}\left({H}_{2} {O}\right)=1.86\, {~K}\, {~kg}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- ઘટક કે જેમાં \(N\) પરમાણુ \(sp\) સંકરણ ધરાવે છે, તે .......JEE Mains 2016 Medium
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(\begin{array}{*{20}{c}}
{C{H_3}}\\
{|\,\,\,\,\,}\\
{{C_6}{H_5}C{H_2} - C - C{H_2} - C{H_3}}\\
{|\,\,\,\,\,}\\
{Br\,\,\,}
\end{array}\) \(\xrightarrow[{{C_2}{H_5}OH}]{{{C_2}{H_5}ONa}}\)JEE Mains 2017 Hard - ભૌમિતિક સમઘટકતા સંબંધિત ખોટા વિધાનો છે :
(A) પ્રોપીન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.
(B) ટ્રાન્સ સમઘટક દ્વિબંધની વિરુદ્ધ બાજુઓ પર સમાન પરમાણુઓ/સમૂહો ધરાવે છે.
(C) સિસ-બ્યુટ-2-ઈન ટ્રાન્સ-બ્યુટ-2-ઈન કરતાં વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે.
(D) 2-મિથાઈલબ્યુટ-2-ઈન બે ભૌમિતિક સમઘટકો દર્શાવે છે.
(E) ટ્રાન્સ-સમઘટક સિસ સમઘટક કરતાં ઓછું ગલનબિંદુ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ધારો કે ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) પરનું એક બિંદુ \(P\) છે. ધારો કે બિંદુ \(P\) માંથી પસાર થતી અને \(y\)-અક્ષને સમાંતર રેખા, વર્તુળ \(x^2+y^2=9\) ને બિંદુ \(\mathrm{Q}\) માં એવી રીતે મળે છે કે જેથી \(\mathrm{P}\) અને \(\mathrm{Q}, x\)-અક્ષની એકન બાજુએ આવે છે. તો \(\mathrm{P}\) ઉપવલય પર ગતિ કરે ત્યારે \(\mathrm{PQ}\) પરના, \(\mathrm{PR}: \mathrm{RQ}=4: 3\) થાય તેવા બિંદુ \(\mathrm{R}\) ના બિંદુપથની ઉત્કેન્દ્રતા ........... છે.JEE Mains 2024 Medium
- જો \(1+\frac{\sqrt{3}-\sqrt{2}}{2 \sqrt{3}}+\frac{5-2 \sqrt{6}}{18}+\frac{9 \sqrt{3}-11 \sqrt{2}}{36 \sqrt{3}}+\frac{49-20 \sqrt{6}}{180}+\ldots \infty \) સુધી \(=2+\left(\sqrt{\frac{b}{a}}+1\right) \log _e\left(\frac{a}{b}\right)\) જ્યાં \(a\) અને \(b\) એ ગુ.સા.અ. \((a, b)=1\) હોય તેવા પૂણાઁકો છે, તો \(11 a+18 b=\) ............JEE Mains 2024 Hard
- જો \(f: R \rightarrow(0, \infty)\) માં ચુસ્ત વધતું વિધેય માટે \(\lim _{x \rightarrow \infty} \frac{f(7 x)}{f(x)}=1\). તો \(\lim _{x \rightarrow \infty}\left[\frac{f(5 x)}{f(x)}-1\right]\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Medium
- \(CoCl _{3} \cdot 4 NH _{3}\) ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છેJEE Mains 2021 Medium
- જો રેખા \(\frac{x-1}{3}=\frac{y+1}{2}=\frac{z-2}{1}\) ની સાપેક્ષે, બિંદુ \(\mathrm{P}(3,4,9)\) નું આરસી પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(14(\alpha+\beta+\gamma) =\) ...........JEE Mains 2024 Hard
- \(300 \,K\) તાપમાને ઓક્સિજનની \(rms\) અને સરેરાશ વેગનો ગુણોતર શોધો.ઓક્સિજનનો અણુભાર \(32 \,g / mol\) છે. \((\left. R =8.3 \,J K ^{-1} mol ^{-1}\right)\)JEE Mains 2021 Medium