JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચેનામાંથી વિદ્યુતઋણતાનો કયો ક્રમ ખોટો છે?
- A \(\mathrm{Mg} \lt \mathrm{Be} \lt \mathrm{B} \lt \mathrm{N}\)
- B \(\mathrm{S} \lt \mathrm{Cl} \lt \mathrm{O} \lt \mathrm{F}\)
- C \(\mathrm{Al} \lt \mathrm{Si} \lt \mathrm{C} \lt \mathrm{N}\)
- D \(\mathrm{Al} \lt \mathrm{Mg} \lt \mathrm{B} \lt \mathrm{N}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{Al} \lt \mathrm{Mg} \lt \mathrm{B} \lt \mathrm{N}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કાર્બનિક સંયોજન \('{A}^{\prime} {C}_{4} {H}_{8}\) \({KMnO}_{4} / {H}^{+}\) પ્રક્રિયા થતાં સાથે સંયોજન \('{B}^{\prime} {C}_{3} {H}_{6} {O}\) મેળવે છે. સંયોજન \('A^{\prime}\)ના ઓઝોનોલિસીસ પર સંયોજન \('B^{\prime}\) આપે છે. સંયોજન \('A^{\prime}\) છે:JEE Mains 2021 Medium
- \(0.492\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.792\,g\,CO _2\) આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના \(............\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Medium
- મેટલ કાર્બોનિલ્સ વિશે સાચાં વિધાનો છે
A. મેટલ કાર્બોનિલ્સમાં ધાતુ-કાર્બન બંધ \(\sigma\) અને \(\pi\) બંને ગુણધર્મો ધરાવે છે.
B. ધાતુ અને CO લિગેન્ડ વચ્ચેની સિનર્જિક બંધન આંતરક્રિયાઓને કારણે, ધાતુ-કાર્બન બંધ નબળો બને છે.
C. ધાતુ-કાર્બન \(\sigma\) બંધ કાર્બોનિલ કાર્બન પરના ઇલેક્ટ્રોન યુગ્મ (એકલ યુગ્મ) ના ધાતુની ખાલી કક્ષકમાં દાન દ્વારા રચાય છે.
D. ધાતુ-કાર્બન \(\pi\) બંધ ધાતુની ભરાયેલી d-કક્ષકમાંથી ઇલેક્ટ્રોનના CO ની ખાલી \(\pi^*\) કક્ષકમાં દાન દ્વારા રચાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટકના નિયમ મુજબ, તત્ત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા.
વિધાન (II) : મેયરે અમુક તત્ત્વોના ભૌતિક ગુણધર્મોને તેમના સંબંધિત પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખિત કરતાં આવર્તક રીતે પુનરાવર્તિત થતી ભાતનું અવલોકન કર્યું.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - \(0.5\, {M}\, {NaOH}\) \(250\, {~mL}\)ને \(500\, {~mL}\) \(1\, {M}\, {HCl}\) ઉમેરવામાં આવ્યુ છે. સંપૂર્ણ પ્રક્રિયા પછી દ્રાવણમાં બિનપ્રક્રિયકૃત \({HCl}\) પરમાણુની સંખ્યા \(......\,\times 10^{21}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left({N}_{{A}}=6.022 \times 10^{23}\right)\)JEE Mains 2021 Hard
- ધાતુ આયનો ના નીચે આપેલ યુગ્મોમાંથી ક્યું એક રંગવિહિન છે ?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- પરવલય \({y^2} = 16x\) પરના બિંદુ \(P\left( {16,16} \right)\) આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબ, આ પરવલયના અક્ષને અનુક્રમે \(A\) અને \(B\) માં છેદે છે. જો \(C\) એ બિંદુઓ \(P,A\) અને \(B\) માંથી પસાર થતા વર્તૂળનું કેન્દ્ર હોય તથા \(\angle CPB = \theta \) હોય તો \(\tan \theta \;\)નું કોઇ એક મૂલ્ય . . ..થાય.JEE Mains 2018 Hard
- ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ \(25.0\; \mathrm{cm}\) અને \(1\; \mathrm{s}\) લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા \(40\) અવલોકન માટેનો સમય \(50\; s\) મળે છે. તો \(g\) ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... \(\%\) હશે.JEE Mains 2020 Medium
- \(m\) અને \(3\,m\) દળના બે ઉપગ્રહો પૃથ્વીને ફરતે અનુક્રમે \(r\) અને \(3r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તેમને અનુરૂપ કક્ષીય ઝડપનો ગુણોતર ....... છે.JEE Mains 2023 Medium
- જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ \(3\) અને તેના પ્રથમ \(25\) પદોનો સરવાળો તે પછીના બીજા \(15\) પદોનો સરવાળા જેટલો થાય તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત મેળવોJEE Mains 2020 Hard
- \(100^o C\) એ તપાવેલ એક \(192\, g\) અજ્ઞાત ધાતુને \(8.4^o C\) તાપમાન ધરાવતા \(240\,g\) પાણી ભરેલ \(128\, g\) પિત્તળના કેલોરિમીટરમાં ડુબાડવામાં આવે છે. જે પાણીનું તાપમાન \(21.5 ^oC\) પર સ્થિર થતુ હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ........ \(J\, kg^{-1}\, K^{-1}\) હશે. (પિત્તળની વિશિષ્ટ ઉષ્મા \(394 \,J kg^{-1} \,K{-1}\) છે.)JEE Mains 2019 Medium
- \(E\) ગતિ ઉર્જા ધરાવતા ઇલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. જો ઈલેકટ્રોનની ગતિ ઊર્જા \(\frac{E}{4}\) થાય, તો તેની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ ........ થશે.JEE Mains 2023 Easy