JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચેનામાંથી સૌથી ઓછી \(1^{\text {st }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક છે :
- A \(32\)
- B \(35\)
- C \(87\)
- D \(19\)
Answer & Solution
Correct Answer
(C) \(87\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
- નીચેનામાંથી કયું આપેલા કાર્બનિક સંયોજન \((\mathrm{X})\) નું સાચું IUPAC નામ છે?
JEE Mains 2025 Medium - પ્રતિચુંબકીય લેન્થેનોઈડસ આયનો _______ છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી વિગતોનો સાચો સમૂહ ઓળખો:
A. \( [Co(NH_{3})_{6}]^{3+} \): આંતરિક કક્ષક સંકીર્ણ; \( d^{2}sp^{3} \) સંકરિત
B. \( [MnCl_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( sp^{3}d^{2} \) સંકરિત
C. \( [CoF_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( d^{2}sp^{3} \) સંકરિત
D. \( [FeF_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( sp^{3}d^{2} \) સંકરિત
E. \( [Ni(CN)_{4}]^{2-} \): આંતરિક કક્ષક સંકીર્ણ; \( sp^{3} \) સંકરિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) (અવક્ષેપક પ્રક્રિયક અને પરિસ્થિતિઓ) યાદી \(II\) (ધનાયન) \((A)\) \(\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{NH}_4 \mathrm{OH}\) \((I)\) \(\mathrm{Mn}^{2+}\) \((B)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{Na}_2 \mathrm{CO}_3\) \((II)\) \(\mathrm{Pb}^{2+}\) \((C)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{H}_2 \mathrm{S}\) gas \((III)\) \(\mathrm{Al}^{3+}\) \((D)\) dilute \(\mathrm{HCl}\) \((IV)\) \(\mathrm{Sr}^{2+}\) JEE Mains 2024 Medium - વિધાર્થીના પાંચ પરીક્ષાના માર્કસ આ મુજબ છે : \(45, 54, 41, 57, 43\). જો તેની છઠ્ઠી પરીક્ષાના માર્ક ખબર નથી જો છ પરીક્ષાના માર્કસનો મધ્યક \(48\) હોય તો છ પરીક્ષાના માર્કસનું પ્રમાણિત વિચલન મેળવો.JEE Mains 2019 Hard
- સમતલ \(x\) \(-2 y +2 z -3=0\) ને સમાંતર અને બિંદુ \((1,2,3)\) થી એક એકમ અંતરે આવેલ સમતલનું સમીકરણ \(a x+b y+c z+d=0\) છે . જો \((b-d)=K(c-a),\) હોય તો \(K\) ની ધન કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે રેખા \(\mathrm{L}\) એ, રેખાઓ \(x-2=-y=z-1,2(x+1)=2(y-1)=z+1\) ને છે, તથા રેખા \(\frac{x-2}{3}=\frac{y-1}{1}=\frac{z-2}{2}\) ને સમાંતર છે. તો નીચેના બિંદૂઓ પૈકી ક્યું \(L\) પર આવેલ છે ?JEE Mains 2024 Hard
- સંખ્યા \(x\) ને ગણ \(\{1, 2, 3, 4, .... , 100\}\) માંથી યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે . ઘટના: \(A =\) સંખ્યા \(x\) એ \(\frac{{(x - 10)(x - 50)}}{{(x - 30)}} \ge 0\) નું સમાધાન કરે છે તો \(P(A)\) મેળવો.JEE Mains 2014 Hard
- અહી ગણ \(A\) અને \(B\) એ વિધેય \(f(x)=\frac{1}{\sqrt{\lceil x\rceil-x}}\) નો પ્રદેશ અને વિસ્તાર દર્શાવે છે. કે જ્યાં \(\lceil x \rceil\) એ ન્યૂનતમ પૃણાંક વિધેય છે.આપેલ વિધાન જુઓ. \(( S 1): A \cap B =(1, \infty)-N\) અને \(( S 2): A \cup B=(1, \infty)\)JEE Mains 2023 Hard