JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી રેખીય ઘટકો કયા છે:
- A \(NO _{2}\)
- B \(Cl _{2} O\)
- C \(O _{3}\)
- D \(N _{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(N _{3}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચક તરીકે ફીનોલ્ફથેલીન સાથેનો નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઈઝ નો અનુંમાપન વક્ર નીચે આપેલ \(..........\) છે. ફીનોલ્ફથેલીન = \(4 \times 10^{-10}\) આપેલ \(\log _2=0.3\) ફીનોલ્ફથેલીન ના સંદર્ભમાં નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે સાચું છે તે \(.......\) છે. \(A\). નિર્બળ એસિડ સાથે નિર્બળ બેઈઝ ના અનુંમાપન માટે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે. \(B\). \(pH =8.4\) પર રંગમાં ફેરફાર શરૂ થાય છે. \(C\). તે નિર્બળ કાર્બેનિક બેઈઝ છે. \(D\). એસિડીક માધ્યમ માં રંગવિહીન છે.
JEE Mains 2023 Hard - નીચેનામાંથી કયા આલ્કેનમાં બે દ્વિતીયક હાઈડ્રોજન પરમાણુઓ _______ છે .JEE Mains 2025 Easy
- \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- સંયોજન (X) ને
(i) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુની હાજરીમાં ગરમ કરતા \(2,4\)-ડાયમિથાઈલ પેન્ટેન આપે છે
(ii) એરોમેટાઈઝેશન કરતા ટોલ્યુઈન આપે છે અને
(iii) ચક્રીયકરણ કરતા મિથાઈલ સાયક્લોહેક્ઝેન આપે છે
સંયોજન (X) નું સાચું નામ છે:JEE Mains 2026 Medium - ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ \((ideal\,black\,body)\) નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા \(...........\) છે. \(A.\) \(T _4 > T _3 > T _2 > T _1\) \(B.\) કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે. \(C.\) તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે. \(D.\) \(\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq\) અચળ \(E.\) શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.
JEE Mains 2023 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(Zn, Mn, Sc\) અને \(Cu\) પૈકી, ત્રીજો સંયોજકતા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા \(Zn\) માટે સૌથી વધુ અને \(Sc\) માટે સૌથી ઓછી છે.
વિધાન II: CFSE ના સંદર્ભમાં નીચેના સંકીર્ણોનો સાચો ક્રમ \([Co(H_2 O)_6]^{2+} < [Co(H_2 O)_6]^{3+} < [Co(en)_3]^{3+}\) છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 Medium
- ધારો કે \(\mathrm{ABC}\) એ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે, જેમાં \(\mathrm{A}\) એ \((-1,0)\) આગળ છે, \(\angle \mathrm{A}=\frac{2 \pi}{3}, \mathrm{AB}=\mathrm{AC}\) અને \(\mathrm{B}\) એ ધન \(x\)-અક્ષ પર આવેલી છે. જો \(\mathrm{BC}=4 \sqrt{3}\) અને રેખા \(\mathrm{BC}\) એ, રેખા \(y=x+3\) ને \((\alpha, \beta)\) આગળ છેદે તો \(\frac{\beta^4}{\alpha^2}\) = ...........JEE Mains 2024 Hard
- સૌથી પ્રબળ સંયુગ્મ એસિડ શેમાંથી બનશે?JEE Mains 2026 Medium
- \(1000 \mathrm{~kg}\) દળનો એક પદાર્ય \(6 \mathrm{~m} / \mathrm{s}\) વેગથી સમક્ષિતિન દિશામાં ગતિ કરે છે. જો વધારાનું \(200 \mathrm{~kg}\) દળ ઉમેરવામાં આવે તો, \(m/s\) માં અંતિમ વેગ_____થશે.JEE Mains 2024 Hard
- ધારો કે \(S =\left\{x^3+a x^2+b x+c: a, b, c \in N\right.\) અને \(a, b, c \leq 20\}\) એ બહુપદીઓનો એક ગણ છે. તો \(x^2+2\) વડે વિભાજ્ય હોય તેવી s માંની બહુપદીઓની સંખ્યા ___ છે.JEE Mains 2026 Hard
- ધારોકે \(\vec{a}=\hat{i}+4 \hat{j}+2 \hat{k}, \vec{b}=3 \hat{i}-2 \hat{j}+7 \hat{k}\) અને \(\vec{c}=2 \hat{i}-\hat{j}+4 \hat{k}\) જો સદિશ \(\vec{d}\) એ \(\vec{d} \times \vec{b}=\vec{c} \times \vec{b}\) અને \(\vec{d} \cdot \vec{a}=24\) નું સમાધાન કરે, તો \(|\vec{d}|^2=.........\)JEE Mains 2023 Hard