JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેનામાંથી કયું/કયા હેલાઇડ/હેલાઇડ્સ \(S _{ N } 1\) પ્રક્રિયા દર્શાવશે નહીં?
- A \(H _2 C = CH - CH _2 Cl\)
- B \(CH _3- CH = CH - Cl\)
Answer & Solution
Correct Answer
(B) \(CH _3- CH = CH - Cl\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોષમાં થતી પ્રક્રિયા માટે. \(Pt ( s )\left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Ag ^{+}( aq ) \mid Ag ( s )\) \(E _{\text {Cell }}^{0}=+0.5332 \,V\). \(\Delta_{ f } G ^{0}\) નું મૂલ્ય..........\(k\,J\, mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- સુક્રોઝનું જલીયકરણ આપે છે:JEE Mains 2021 Easy
- નીચે આપેલ એક-ઈલેક્ટ્રોન પ્રણાલીઓમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું સ્થિર અવસ્થાઓની ઊર્જાના સંદર્ભમાં સાચું છે ?JEE Mains 2026 Easy
- દ્વિસંયોજક યુરોપિયમ અને ત્રિસંયોજક સિરિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો. (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{Xe}=54, \mathrm{Ce}=58, \mathrm{Eu}=63\) )JEE Mains 2020 Medium
- શાનો ઉપયોગ કરીને એરીન ડાયેઝોનિયમ ક્લોરાઇડમાંથી એરાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે ?JEE Mains 2013 Hard
- નીચે આપેલા પૈકી કે જેની પ્રકૃતિ અનુચુંબકીય છે તેવા ઓકસાઇડ(ડો)ની સંખ્યા શોધો. \(Na _{2} O , KO _{2}, NO _{2}, N _{2} O , ClO _{2}, NO , SO _{2}, Cl _{2} O\)JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો વર્તુળ \(x^2+y^2-10 x+\) \(4 y+13=0\) નો વ્યાસ એ બીજું વર્તુળ \(C\) ની જીવા છે કે જેનું કેન્દ્ર એ રેખાઓ \(2 x+\) \(3 y=12\) અને \(3 x-2 y=5\) નું છેદબિંદુ છે તો વર્તુળ \(\mathrm{C}\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2024 Medium
- આલેખ ત્રણ પ્રકાશસંવેદી ધાતુઓ \(X_1\), \(X_2\) અને \(X_3\) માટે આપાત વિકિરણની આવૃત્તિ \(\nu\) સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ \(V_o\) માં થતો ફેરફાર દર્શાવે છે. આપાત વિકિરણની સમાન તરંગલંબાઈ માટે કઈ ધાતુ વધુ ગતિઊર્જા સાથે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?
JEE Mains 2026 Medium - \(300\; \mathrm{K}\) શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ \((\gamma=1.4)\) ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ \(\mathrm{V}_{1}\) થી \(\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}\) થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ \(2 \mathrm{V}_{2} \) થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન(\(K\) માં) લગભગ કેટલું થાય?JEE Mains 2020 Hard
- જો રેખા \(\frac{{x - 3}}{1} = \frac{{y + 2}}{{ - 1}} = \frac{{z + \lambda }}{{ - 2}}\) એ સમતલ \(2x- 4y + 3z\, = 2\) માં આવેલ હોય તો આ રેખા અને રેખા \(\frac{{x - 1}}{{12}} = \frac{y}{9} = \frac{z}{4}\) વચ્ચેનું ટૂંકામાં ટુકું અંતર મેળવો.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{HO}-\mathrm{CH}_2-\left(\mathrm{CH}_2\right)_3-\) \(\mathrm{CH}_2-\mathrm{COCH}_3\) નું IUPAC નામ \(7\)-હાઈડ્રોક્સીહેપ્ટાન-2-ઓન છે. વિધાન \(II\): ઉપરોક્ત સંયોજન માટે \(2\)-ઓક્સોહેપ્ટાન-\(7\)-ઓલ સાચું IUPAC નામ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 Hard