JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચેનામાંથી કયું એક વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?
- A \(3 MnO _{4}^{2-}+4 H ^{+} \rightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}+2 H _{2} O\)
- B \(MnO _{4}^{2-}+4 H ^{+}+4 e ^{-} \rightarrow MnO _{2}+2 H _{2} O\)
- C \(10 I ^{-}+2 MnO _{4}^{-}+16 H ^{+} \rightarrow 2 Mn ^{2+}+8 H _{2} O +5 I _{2}\)
- D \(8 MnO _{4}^{-}+3 S _{2} O _{3}^{2-}+ H _{2} O \rightarrow 8 MnO _{2}+6 SO _{4}^{2-}+2 OH ^{-}\)
Answer & Solution
Correct Answer
(A) \(3 MnO _{4}^{2-}+4 H ^{+} \rightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}+2 H _{2} O\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- નીચે આપેલામાંથી \(B _{2} H _{6}\) માટે સાચા વિધાનો શોધો. \((A)\) \(B _{2} H _{6}\) માં બધા \(B-H\) બંધો સમતુલ્ય છે. \((B)\) \(B _{2} H _{6}\) માં, તેમાં ચાર \(3-\)કેન્દ્ર\(-2-\)ઈલેક્ટ્રોનો બંધો છે. \((C)\) \(B _{2} H _{6}\) એ લૂઈસ એસિડ છે. \((E)\) \(B _{2} H _{6}\) એ સમતલીય અણુ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy
- ક્યા સંયોજનમાં સૌથી મોટો \(H - M - H\) બંધકોણ છે?\(( M = N , O , S , C )\)JEE Mains 2020 Hard
- સૂચી \(-I\) સાથે સુચી\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) (અણુ) સૂચી \(-II\) (બંધ ક્રમાંક) \((a)\) \(Ne _{2}\) \((i)\) \(1\) \((b)\) \(N _{2}\) \((ii)\) \(2\) \((c)\) \(F _{2}\) \((iii)\) \(0\) \((d)\) \(O _{2}\) \((iv)\) \(3\) JEE Mains 2021 Easy - એક કાર્બોનેટ \((M_2CO_3)\) ના \(1\,\) ગ્રામની અધિકતમ \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(0.01186\,\) મોલ \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો \(M_2CO_3\) નું મોલર દળ \(g\, mol^{-1}\) માં શોધો.JEE Mains 2017 Hard
- \(393\,K\) પર \(2-3\,atm\) દબાણ હેઠળ એક પોલિસેક્કેરાઈડ ' \(X\) ' ને મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં નીપજ \(Y\) મળે છે.જયારે \(Y\) ની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરતાં ગ્લુકોનિક એસિડ આપે છે.\(X\)એ ફક્ત \(\beta-\)ગ્લાયકોસાઈડિક લિંકેજ ધરાવે છે.સંયોજન \(X\) શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\{-3,-2,-1,0,1,2,3\).\(\} . \) ધારો કે R એ A પરનો સંબંધ છે જે \(x R y\) દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે જો અને માત્ર જો \(0 \leq x^2+2 y \leq 4\) હોય. ધારો કે R માં તત્ત્વોની સંખ્યા \(l\) છે અને R ને સ્વવાચક સંબંધ બનાવવા માટે R માં ઉમેરવા જરૂરી તત્ત્વોની લઘુત્તમ સંખ્યા \(m\) છે. તો \(l+m\) = ___JEE Mains 2025 Medium
- બિંદુ \(P\left( {1, - 2,3} \right)\) નું સમતલ \(2x + 3y - 4z + 22 = 0\) માં રેખા \(\frac{x}{1} = \frac{y}{4} = \frac{z}{5}\) ની સાપેક્ષે પ્રતિબિંબ જો \( Q\) હોય તો \(PQ \) મેળવો.JEE Mains 2017 Hard
- આપેલ પ્રક્રિયા માં \(X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}\) \(X\) અને \(Y\) દરેકના એક \(mol\) સાથે \(Z\) ના \(0.05 \,mol\) એ \(XYZ _{3}\) સંયોજન આપે છે તો \(XYZ _{3}\) નીપન ......... \(g\) છે. (આપેલ : \(X, Y\) અને \(Z\) ના પરમાણ્વિય દળો અનુક્રમે \(10, 20\) અને \(30 \,amu\) છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- બે ગ્રહો \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(m_1\) અને \(m_2\) છે, જે સૂર્યની આસપાસ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. જો \(A\) નું કોણીય વેગમાન \(\mathrm{L}\) અને \(B\) નું \(3L\) હોય, તો તેમના આવર્તકાળનો ગુણોત્તર \(\left(\frac{T_A}{T_B}\right)\) _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(A =\left[ a _{i j}\right], a _{i j} \in Z \cap[0,4], 1 \leq i, j \leq 2\) છે.તેના તમામ ઘટકોનો સરવાળો એક અવિભાજ્ય સંંખ્યા \(p \in(2,13)\) થાય તેવા શ્રેણિકો \(A\) ની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- સાપેક્ષ ઘનતા \(\sigma\) અને વ્યાસ \(D\) ધરાવતા એક ગોળામાં \(d\) વ્યાસનું સમકેન્દ્રીય પોલાણ છે. જો તે પાણી ભરેલી ટાંકીમાં ફક્ત તરે છે, તો \(\frac{D}{d}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard