JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેનામાંથી કયુ એમાઇન ગેબ્રીયલ પ્થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે?
- A \(t -\) બ્યુટાઇલ એમાઈન
- B \(n -\) બ્યુટાઇલ એમાઈન
- C નીઓ -પેંટાઇલ એમાઈન
- D ટ્રાયઇથાઇલ એમાઈન
Answer & Solution
Correct Answer
(B) \(n -\) બ્યુટાઇલ એમાઈન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?JEE Mains 2022 Easy
- કોના માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે ?JEE Mains 2020 Medium
- સંયોજન '\(X\)' ને \(Br_2/NaOH\) સાથે પ્રક્રિયા કરતા \(C_3H_9N\) મળે છે જે હકારાત્મક કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. તો \(X\) નું બંધારણ નીચેનામાથી કયું હશે?JEE Mains 2019 Hard
- નીચે આપેલા પૈકી કયો પ્રક્રિયક \(A\) થી \(B\) માં રૂપાંતરિત કરશે ?
JEE Mains 2022 Medium - કેન્દ્રીય પરમાણુમાં ઇલેક્ટ્રોનની બે અબંધકારક ઇલેક્ટ્રોન જોડવાળા ઘટકોની સંખ્યા ......છે \(SF _{4}, BF _{4}^{-}, CIF _{3}, AsF _{3}, PCl _{5}, BrF _{5}, XeF _{4}, SF _{6}\)JEE Mains 2021 Medium
- પ્રોટીનના \(\alpha\) - હેલિકસ બંધારણ ( \(\alpha\) - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ન્યૂનતમ ધન પૂર્ણાંક \(\mathrm{n}\) મેળવો કે જેથી \(\frac{(2 \mathrm{i})^{\mathrm{n}}}{(1-\mathrm{i})^{\mathrm{n}-2}}, \mathrm{i}=\sqrt{-1}\) એ ધન પૃણાંક બને.JEE Mains 2021 Medium
- કણનો સ્થાન સદીશ \(\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(\omega\) અચળાંક અને \(t\) સમય છે.તો નીચેનામાથી કણના વેગ \(\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})\) અને પ્રવેગ \(\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})\) માટે શું સાચું પડે?JEE Mains 2020 Medium
- એક વિદ્યુતરસાયણિક કોષ, નીચેની બે રિડૉક્સ યુગ્મ, \(M^{x+}(aq)/M(s)\) \([E_{red}^\ominus=+0.15\text{ V}]\) અને \(Fe^{3+}(aq)/Fe(s)\) \([E_{red}^\ominus=-0.036\text{ V}]\) નો બનેલો છે. કોષનો EMF \((E_{cell})\) \(0.2057\) V નોંધવામાં આવે છે. જો વિદ્યુતરસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ગુણોત્તર \(10^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય ______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: M એ p-બ્લૉક ધાતુ છે અને \(\dfrac{2.303RT}{F}=0.059\) V]JEE Mains 2026 Hard - ગેલ્વેનિક કોષ માટે, \({Zn}({s})+{Cu}^{2+}(0.02 {M}) \rightarrow {Zn}^{2+}(0.04 {M})+{Cu}({s})\) \({E}_{\text {cell }}=...... \,\times 10^{-2} \,{~V}\) { (નજીકના પૂર્ણાંકમાં) } \({\left[ {E}_{{Cu} / {Cu}^{2+}}^{0}=-0.34\, {~V}, {E}_{2 {n} / {Zn}^{2+}}^{0}=+0.76 \,{~V}\right.}\) \(\left.\frac{2.303 {RT}}{{F}}=0.059\, {~V}\right]\)JEE Mains 2021 Easy
- ધારોકે \(z\) એવી સંકર સંખ્યા છે જેથી \(\left|\frac{z-2 i}{z+i}\right|=2, z \neq-i\) તો ત્રિજ્યા \(2\) અને કેન્દ્ર \(...........\) વાળા વર્તુળ પર \(z\) આવેલ છે.JEE Mains 2023 Hard
- આપેલી રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો : ઉત્પાદન ' \(A\) ' _______ છે.
JEE Mains 2024 Medium